ભોમિયા વિના મારે – ઉમાશંકર જોષી

કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )

સ્વર : ઉદય મઝુમદાર
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

bhomiya

.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

56 replies on “ભોમિયા વિના મારે – ઉમાશંકર જોષી”

  1. “આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
    જંગલની કુંજકુંજ જોવી ફરી;
    ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
    અંતરની આંખડી લ્હોવી જરી.”
    – શ્બ્દોનેી સુન્દરતા, શબરિના બોર ઘોલેીને બનાવ્યો હોય તેવો ગાયકનો ભાવ નિતરતો મેીથો અવાજ અને ભાવનેી ભવ્યતા!
    જાને સોનામા સુગન્ધ અને પ્રાન બેઉ પુર્યા હોય એવિ અનુભુતિ આ ગેીત સામ્ભલિને થાય ચે.
    આ ગેીત સામ્ભલતા અને ગનગનતા, ભૌતિક અને આન્તરિક કન્દરાઓમા ભમ્યા કરવાનિ ઇચ્ચા થયા જ કરે ચે.

  2. I am regular visitor of this site and didn’t knew about this poem before I admit,
    Thanks to Taarak meheta ka oolta chashma, I am here because of them 🙂
    and Thanks to Tahuko.com that I found this song here…

  3. સ્કુલ નેી કવિતા , આભાર.. જુનેી યાદૌ તાજા થઈ ગઈ..

  4. સ્કુલની કવિતા સંભાળીને અમને નાનપણની યાદ આવી ગઈ.

  5. વરર્શો પચ્હિ આ ગિત સામ્ભલિને મને મજા આવિ ગઇ. આ ગિત હુ જ્યાર શાલા મા હતો ત્યારે રસ થિ ગાતા….. i remenber my shchool days lol…

  6. શ્રિ ઉમાશકર નુ ગિત ભોમ્યાવિના મારા કોલેજ ના અભ્યાસ વખતે મે પાઠ્ય પુસ્ત્ક મા વાન્ચેલુ.આ એક અતિલોક પ્રિય ગિત હ્તુ અને વિધયાર થિઓ ના મોઢે ગુજ્તુ રેહ્તુ હ્તુ વર્સો બાદ વન્ચ્વા મ્લ્તા બહુ આન્દ થ્યો.જ્ય્શ્રિ બેન અને ટહુકાનો આભાર.

  7. આ ગિત જ્યારે હુ જન્ગલ મા પર્વતોનો વ્રક્ષોનો નઝારો જોઊ ત્યારે ઝુમેીને ગાઊ .

  8. My Sincere regards to Shree Umashanker Joshi for this poetry. I love this poetry so much. Even I want to refresh myself I start to sing this poem.

  9. જયશ્રિબેન્ મને પણ નાનપણમા સામ્ભળેલુ ગિત જે રેડિઓ પર સામ્ભળતા તે સામ્ભળવા મલે તો એકદમ મજા આવિ જાય પ્લિજ્…

  10. આ ગીત વરશો પહઍલા રડિયો પર કોઇ બહેનના સ્વરમા સાભલ્યુ હતુ. એ original ગીત સાભળવા મળૅ તો મઝા આવી જાય્.

  11. Thank you. Management ને અભિનન્દન્.

    ઘનુ સરસ્
    જુનુ ગિત શભલ્વનુ મલુયુ આભર્—– વિનુભાઈ.

  12. My school days’ favourite. I studied at a place which closely resembles the words in this poem. એ પર્વતો, ગામ ની પાદર મા વહેતી નદી, ચારેકોર હરીયાળી, મોરલા ના ટહુકાઓ, સિન્હ ની ત્રાડ, A small heaven on the earth, my village Bhakha (Gir), Ta: Una, Dist: Junagadh.
    thank u for posting this. However, I used to sing in a different tune. Can I request to get us the same song recorded in a traditional tune which is also more popular?

    Thanks..

  13. આ ગીત સાંભળ્યા ૫છી ગુજરાતી ભાષા પ્રત્યે વઘુ ગર્વ અનુભવાય છે.

  14. કવિનિ સુન્દર રચના! હુ આ કવિતા શોધતો હતો!મને આ કવિતા બહુ ગમે ચ્હે ગિરિશ બેન્ગ્લુરુથિ ૨૬/૯/૨૦૧૦.

  15. ખુબ પુરાનુ ગેીત. વાન્ચેીને પન મજા આવેી ગયેી.Thanks for sharing.

  16. આ ગીત અમે વિદ્યાપિઠમાં ભણતા હતા ત્યારે રોજ ગાતા હતા, વન વિદ્યાપિઠ ધરમપુરમાં શ્રી અન્ના સાહેબ માવલંકર, શ્રી નાનુભાઇ દેસાઇ, શ્રી હર્શકાંત્ભાઇ વોરા, શ્રી નરસિંહભાઇ સવાણી, કેતુ તથા બી આર એસ અને ડી આર એસ ના ભાઇ બહેનો… ખુબજ હર્ષ અને ઉલ્લહસ થી આ ગીત ગાતા … ખુબજ સરસ છે.. આવ જૂના અને સરસ ક્લોક્ગીતો આ સાઇટ પર મુકતા રહો .. આવા ગીતો ડાઉનલોડ કેવી રીતે કરવી તે જણાવશો…..///????

    રાજેન્દ્ર પરમાર

  17. when ever i listen this song it will new for me every time.

    so please i request if you can.

    “i want this poem in mp3”

    please give me answer yes or no

  18. ખરે ખર ભાઈ આજે તો મજા પડી ગઈ એમ થઇ ગયું કે ગુજરાતી સાહિત્ય જ સર્વસ્વ છે
    એમાં તે પણ “ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા” એ પણ પાછું ગાઈ ને મજા પડી ગઈ ભાઈ
    keep it up

  19. It was not basant, It was in Raag Ashavari. It is true that song sung in that raag will be a right tribute to Umashnkarji.

  20. joyce solanki’s comment (oct 2007), and that of indu bhavsar, re.”rag ” in which we were singing in school,
    i believe it was BASANT Rag in which we used to sing. i still sing that in that tune ocassionally. i haven’t found audio in Basant.

  21. ભાઇ અચ્યુત,
    આખુ ગીત સાંભળવાની ધીરજ રાખશો તો જણાશે કે શરૂઆતમાં સંગીત પછી જે શબ્દો લખ્યા છે એ જ ગીત સંભળાય છે.

  22. આ ગીત નથિ પ્લે થતુ . ન્યા ગીત ની બદ્લે બિજુ સંગીત જ વાગે છે. મારે એ ગીત સાભળવુ છે.

  23. Umasankar Joshi was my favorite during my childhood. Thanks a lot to tahuko.com for providing poems created by him.

    tahuko.com made gujarati writing much easy, thanks for that too.

  24. ઉદ્ય એક સર્સ દોસ્ત અને કૂશ્ળ ક્લાકાર Simply દાદો છે આજે જ ત્મારા ” ટહકો ” જોયો જાણ્યો અને ખુબ ખુબ માણ્યો

    ગુજરાતી ટાઈપ ક્ર્તો પ્ણ થઈ ગ્યો

    િદ્લ થી ખુબ ખુબ આભાર્

  25. I really thank tahuko.com for providing such wonderful poems. I thank from the deepest point of my heart.
    Its so unbelieveable to understand that gujarati sahitya is so vast. Thax a lot

  26. હુ ખુબ ખુબ આભર માનુ ચ્હુ આ વેબ્સિતે નો થન્ક યોઉ

  27. Jayshree!

    Indu’s comment is right

    Can you please provide us the other tune? It Is even more melodious and will remind many listeners the good old past….. the school days….Plea……..se

    Joyce Solanki

  28. Jayshree!
    We used to sing this poem in a different tune .

    Can you please get the other tune also ?

    The other tune is more touching and heartfelt.

    Please try for me! It will remind me of my old old school days. Thanks.

  29. Jayshriben,

    You have fantastic choice. I studied this kavya in my old age, and I used to sing in a different Rag.
    Thanks to tahuko.com for such a wonderful web site

  30. બહેન જયશરી,
    અતીતના ભુવનની ભિ તો પર આલેખાયેલુ આ એક અનમોલ નજરાનુ છએ.ભુલા પડવામા પણ એક આનદ અનોખો આનદ છે .

  31. આ મારી મમ્મીની સૌથી ગમતી રચના છે. હુ એમને આ ભેટ કરી શકીશ. ખુબ સરસ. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *