સ્વર : પ્રણવ મહેતા
સંગીત : રાસબિહારી દેસાઇ
.
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.
ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.
કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.
અહો, કેટલી સુંદર રચના – તુષાર શુક્લ + પ્રણવ મહેતા + રાસબિહારીજી – ખરેખર સોના માં સુગંધ ભળેલ છે.
બહુજ સુન્દર… ઘની જુની યાદો તાજી થઈ ગઈ.. આભાર!
Thank you very much for this song.
I am searching this song from so many years. this song is sung by our music teacher in our school time before 15 years from that time i like this song very much. from last few years i was trying to recall full song but i cant. today finally i find this song.
Really today i am too much happy.
Thank you very much.
🙂
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી….IMPRESS REALY LIKE IT FOR THIS LINE
nice song i ever listen this songs its really hear touch song.
અદભુત ગીત ….ખુબજ મઝા આવી …શબ્દો પણ એટલાજ સુંદર…ખુબ ખુબ આભાર
નમસ્તે જયશ્રીબેન,
ઘણા વર્ષો પહેલા આકાશવાણી રેડિયો પર વાગતા ગીતો, ગઝલો,હવે ક્યારે સાં્ભળવા મળશે એવો વસવસો મને રહેતો.
અચાનક જ ટહુકો મળી આવ્યો અને મારો
વસવસો ગાયબ થઈ ગયો.
ગુજરાતી સાહિત્ય અને સં્ગીત માટે આવુ અદભૂત પ્લેટ્ફોર્મ નું સર્જન અને સં્કલન કરવા બદલ ખુબ ખુબ અભિનં્દન.
હજુ મને ફરમાઈશ કરવાનુ મન થાય એવા બે ગીતો :
(૧) દાડમડી ના ફૂલ રાતાં,
ઝુલણ લ્યો વણઝારી,
ફૂલ રાતં ને ફળ એના મીઠા,
ઝુલણ લ્યો વણઝારી…..
(૨) બેગમ અખ્તરે ગાયેલું:
મેં ત્યજી તારી તમન્ના,
એનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે,
કે તારુ કામ છે…
આશા છે કે ટહુકો પર સાં્ભળવા મળશે.
રાકેશ પં્ચાલ
નરોડા, મદાવાદ.
જીવવા માટે જરૂરી …વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
Good one…
THANK U FOR GIVING ME LYRICS OF THIS.
આ ગીત સાથે સૌમિલભાઈ નો ઘેરો અવાજ એવો હૈયા માં વસી ગયો છે કે બીજા અવાજ મા સાંભળતા થોડું અતડુ લાગે. પ્રણવભાઈ નો અવાજ પણ સુંદર છે.તુષારભાઈ ના ગીતો તો અદભુત હોય છે.
આ ગીત છેલ્લા એક વર્ષ થી નિયમિત લગભગ રોજ સામ્ભણુ છુ.
Jayshree ben. Tons of Thanks for the tahuko. My interest in gujarati poem and literature is restored with help of site like this. Thanks again.
જીવી જવાની – ઝઁખી ઝઁખીને જીવતા રહેવાની કથા અને વ્યથા કવિ જ આટલી સુઁદર રીતે કહી શકે.
મારુ પ્રિય ગીત મુક્વા બદલ આભાર્.દરિયો – મ્રુગજળ્ કલ્પનો પોતીકા જીવઁત લાગે ૬ અને કવિતાને વધુ આસ્વાદ્ય બનાવે ૬જ પણ ખજૂરીની ૬અયા જીવનના વિરોધાભાસ ને નવીન રીતે રજૂ કરે ૬
like as always i finished my work with listening this great song. thax to tusharji to write this song
કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.
રાસ બિહારીજી ના ઘેરા અવાજ માં સાંભળવાની ખાસ્સી મજા આવી
ફ્રરી ફરી સાભળ્યા જ કરીએ…….અમારી રાત સવારી દિધી….
તુષારભાઇની શક્તિશાળી કલમે અને ગાયકના ઘેઘુર અવાજે ખરેખર આ ગીતને વારંવાર સાંભળ્યા જ કરીએ તેવું બનાવ્યું છે. ગીતનો પૂરેપૂરો ભાવ(અર્થ) સમજાતો નથી, છતાંય ખૂબ જ ગમતું ગીત. કોઇ આ ગીતનો ભાવાર્થ અહીં મૂકવાની તસ્દી લેશે? please……
રાસબિહારી સાહેબ ના અવાજે કયારેય આ ગીત
ના ગવા યુ. તેમના મુજ્બ તો કોઇ અન્ય ના દ્વારા
ગવાયુ હોય્.
ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
[…] મેઘ છે સખી, ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને કોઈ, વગેરે જેવા કેટલાંયે સુંવાળા […]
nice song i ever listen this songs its really hear touch song.
This line is fantastic “કોનિ હાથેલિ મા કોઉન ચે શુખ કોને દરિયો મલે ને કોને રેતિ “
[…] નખશિખ આ ગીતમાં ઉતરી આવી છે. ( ઑડિયો : રાસબિહારી દેસાઈ અને સૌમિલ […]
કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી!
maru saambhelu sarva pratham gujarati non filmi geet. bas tyar thi gujarati geet sangeet na lakho chahako maa saamel thay gyo. jyare pan online hov aa geet saambhlya sivay kaam puru nathi karto
રાસ બિહારીજી ના ઘેરા અવાજ માં સાંભળવાની ઘણી જ મજા આવી. mind blowing geet.
શુ સુન્દર રચના ચ્હ્હે. thanks for such a nice collection.
દિલ્લી મા ગુજરાત યાદ આવી ગયુ.
The best web site I have seen in my life and I feel that this is bless from the gujarati poets. I canot find worlds to say… but I will say one and only web site which makes any one Happy….Thanks a lot……………………………………….
Long live Tusharbhai, Amazing poetry.
…કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી!….very true!
can u put this song in voice by shyamal saumil munsi?????????????
this is my fav song i ever to listen this song on tahuko but i like this song than when its sang by shyamal saumil munsi
maru gamatun geet . mari jivan samajan . tamane gamyun e mane gamyun . mane malashe “morpichh@yahoo.co.in tushar shukla the poet .
સૌમિલે વધારે સારુ ગાયુ ે
My fav. lines are,
કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી!
how true!
error corrected.
thank you…
SAYS error opening in file” , if u can re upload such a wonderful song ,
thanks
salute to Tusharji, Please help me to download the song on my computer. from wher can i download it ??
ડમરીનો ડૂમો એવો વરસે કે
આખે આખો દરિયો ભરાય અને
પછી તરસે દરિયો રણને ……..!!
એનો અલ્લાબેલી !!
આ ગીત મારુ પ્રિય છે…
dear jay,,,,,,shree……saras majani khubsurat rachana…sabdo sathe ap ni gaheri dosti aur gaheri banati chale…
Absolutely refreshing
‘એનો અલ્લાબેલી’ …..
તુષારભાઈના સુંદર શબ્દો અને દિલથી નીકળેલો સ્વર (જેનો પણ હોય).
રુજુબેન,
આ ગીત શ્યામલ-સૌમિલ મુન્શી ના હસ્તાક્ષરમાં પણ સ્વરબધ્ધ થયું છે, પણ અહીં રજુ થયેલું ગીત હસ્તાક્ષરમાંથી નથી લીધું.
This song is really nice.
This song is in the cd of Hastakshar by shymal-Saumil Munshi and Lyrics by Tushar Shukla
The song that i listen once in a day. Really mind blowing. Thank you Jayshreeji.
Jayashriben,
I heard this song on sheetal sangeet.com radio, howver the music and singer seems to be different. Is this song sung by various artist? No dought the lyrics and music are extreemly nice. It is so beautiful that I like to here the song again and again.I would appriciate if can you find out who are the other artists?
Thanks
ખુબ સુંદર ગીત છે.
છેલ્લા એક વર્ષ થિ ગોતિ રહ્યો હતો, આપ્નો ખુબ આભર્.
હુઁ આ ગીત મારા સંગીતક્લાસમાં શીખી છું
વાહ ! મારુ weekend સુધારી દીધુ, thanks!!! આ ગીત ક્યાંથી શોધી લાવ્યા?