ક્યાં અને ક્યારે એ તો યાદ નથી, પણ કશે તો મેં આ શબ્દો વાંચ્યા/સાંભળ્યા છે – અવિનાશ વ્યાસની કલમે બીજા કોઇ ગુજરાતી ગીત ન લખાયા હોત, તો પણ એક ‘રાખના રમકડા’ ગીતની રચનાએ એમને ગુજરાતી કાવ્ય-સંગીત જગતમાં અમર બનાવ્યા હોત.
તો એ અમર રચના – આજે મુળસ્વરૂપ સાથે ફરી એકવાર…
સ્વર : ગીતા દત્ત, એ.આર.ઓઝા
.
———————–
Posted on April 18, 2007
ઘણા વખત પહેલા મોરપિચ્છ પર મુકાયેલું આ ગીત આજે સંગીત સાથે ફરી એક વાર રજુ કરું છું
સંગીત : શ્રી અવિનાશ વ્યાસ ( જન્મ : તા. 21 જુલાઇ, 1911 )
સ્વર : આશિત દેસાઇ
.
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …
એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …
———————————
ફરમાઇશ કરનાર મિત્ર : દેવેન નાયક
ગુજરાતની ગુજરાતી ભાષા ના પ્રચાર સાથે સુર સંગીત જેવા કાર્ય વેબ સાઈટ ઉપર અને સ્પષ્ટ ભાષાના ઉચાર સાથે રાખના રમકડા ખુબજ પ્રિય લાગ્યુ.
આ ગીત વિશે નો કોમેન્ટ દંતકથા સમાન ગીત. એકસેલન્ટ
ઓહ ભગવાન, તમે બધાએ આ બધુ લખ્યુ એ વાચી ને દિલ ભરાઇ આવ્યુ.
આભાર.
હુ તો પાગલ ગુજરાતી ગીતો માટૅ.
Thanks a lot jaishree,bachpan yaad aavi gayu.you are great.
This is very old song,life is mortal….very depth in this song…gita dutt has sung very beautifully
this is the best no doubt
real life’s mirror
anyhow kindly find out about this last lines which i have heard on internet in one of the gujrati site
the wordings are
“putra chatta putra vihoni
Maa man ma munjay
hoth siwela ne haiye vedna
aansuda chhalkay…..rakh na ramkada………….
PLEASE FIND OUT IT WAS SUNG IN MALE VOICE
Kishor Ji,
Can you please email me “Rakh na ramkda” by email?
I would really appreciate it.
If someone can please email me this bhajan..please!!
Thank you,
Anu
This bhajan reminds me seven steps of life. I have pasted this seven steps of life.
જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ
છે, લૂટવાની તમન્ના છે.
(4) યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો
છે,કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ
માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું
તેવું લણવાનો સમય છે.
(7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ
ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે.
સાત પગલા પૂરા થશે…..
very nice work you are doing. congratulations!
Thanks Tahuko.com. After a long lond time I could listen this song.
બહુ મજા આવિ ગઇ તમરો આભર્
wonderfull site.Iam so happy that Ifound it .it brings all the memories of my child hood thanks to jayshree ben
યાવદ્ચન્દ્ર દિવાકરોઉ આ ગેીત જેીવન્ત રહેવાનુ.કદિ યે ન ભુલાય આ ગેીત {ભજન}.
આ ગીત વિષે થોડી માહિતી
ફિલ્મ મંગળ ફેરા, ૧૯૪૯ નિર્માતા;રતિભાઈ પુનાતર દિગ્દ્શક; રતિભાઈ પુનાતર
સંગીતકાર,ગીતકાર; અવિનાશ વ્યાસ સંવાદ ;વજુ કોટક
જેના કલાકારો
નિરૂપારોય,દુલારી,સરિતાદેવી,શાન્તિ મધોક,મનહર દેસાઈ,બાબુરાજે,છગન રોમિયો,
ભગવાનદાસ,ઈબ્રાહિમ,મારૂતિ,કમલાકાન્ત,બરકત વિરાણી,હરિદાસ,પોપટ,વી.ડી.
અન્ય ગીતો —————
૧ તાળીઓના તાલે,ગોરી ગરબે ઘુમ ગાય રે…ગીતારોય
૨ મહોબ્બતનોબનીમજનુ….ચુનીલાલ પરદેશી
૩ રાખના રમકડા ને મારા રામે રમતા…ગીતારોય,એ.આર.ઓઝા
૪ ગોજરી ધરતીની ધારે..
આ પગથારે કયા જાવુ મારે..ગીતારોય
૫ મારા મનડા કેરા મોર ..
જાગીનેજો….ગીતારોય,એ.આર.ઓઝા
૬ દિવાના તમારી દિવાની બની છુ….જોહરાબાઈ
૭ અમેમુંબઈનારહેવાસી…ગીતારોય,ઓઝા,જોહરાબાઈ
૮ તારા નયન્ કેરા બાણ…..જોહરાબાઈ
૯ ભુલુ ભુતકાળ તો યે કાળ જેવો..ગીતારોય
આભાર સહ …. {શ્રી હરીશ રઘુવંશી ના ગુજરાતી ફિલ્મ
ગીત કોશ માથી } રમેશ સરવૈયા સુરત
૧૯૪૮-૧૯૪૯ આસપાસનું “મંગલફેરાનું” ગીત છે. ઓલ ઈંડીયા રેડિયો(આજનું “આકાશવાણી”) ઉપર વારંવાર આવતું અને એ જમાનામાં બહુ પ્રખ્યાત તો હતુંજ પણ આજે પણ એટલુંજ પ્રખ્યાત છે. એના ઉપરથી બનેલું હિંદી ગીત “સાધના” ફિલમમાં લીલા ચીટનીસના અભીનયમાં ગવાયું છે.
મંગલફેરાનું “તાલીઓના તાલે, તાલીઓના તાલે ગોરી ગરબે ઘુમવા જાય રે, પુનમની રાત ઉગી, પુનમની રાત” પણ બહુ પ્રખ્યાત છે.
આજે પ્રથમ વખત ઈમેલ આવ્યો અને આ સાઈટ આજેજ જોવા મલી. સરસ સાઈટ છે.
બહુ જ મીઠ્ઠું અને મધુર ગીત છે.
ફિલ્મ મંગળફેરા
સંગીત અવિનાશ વ્યાસ
પટકથા રામચંદ્ર ઠાકુર
કલાકાર મનહર દેસાઇ નિરૂપા રૉય વિઠ્ઠ્લ પંડ્યા
જબરદસ્ત સાઈટ બનાવી છે
ઘણી મજા આવી ગઈ. આપનો ખુબ ખુબ આભાર
મંગલ મંદીર ખૉલૉ, દયામય મૂકવા પ્રયત્ન કરવા વિનંતી.
હેમલ પારેખ (ટ્રિનિડાડ અને ટોબેગો)
I forgot. Many of you may remeber ramji ke dwar pe tera manva kyun gabharayere lakha din dukhiyare prani khanme mukti payere which has copied the tune. I think it was from Humdono or Sadhana.
Other copy of Gujarati song chanda loriyan sunaye hawa jhulana jhulaye in film Ghar Sansar wtih Nargis made by Nadiyadwala, a copy of Tari Aankhano Afini from film Diwadandi- another amar git of Gujarati.
This song is from film Mangal fera made around 1952 by Arjun films with Nirupa roy and Manhar Desai, which was made after a hit film Gunsundari ( first major film of Nirupa Roy- previously she had a role of an extra in Ranakdevi) with big hit songs like Tame thoda thoda thav varnagi, Aaj mari nandie mahenu maryu etc. Next on was a semi hit Nanand Bhojai. These films also had Dulari in role of nanand. After mangalfera there was Gadano Bel which was semihit. It was golden period of gujarati socials and then it went down. No hit gujarati socials were made till mehndi rung lagyo.
પુરુષોત્તમ ઉપાધ્યાયે આ ખુબજ સરસ ગાયું છે. એ પણ મુકો, ન હોય તો તમને એ e-mail કરું.
રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસની અમર રચના
અને
મધુર ગાયકી
ફરી યાદ આવી બાળપણની
અને આ પંક્તીઓ!
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …આ ફ રી ન
પુરુષોત્તમ ઉપાધ્યાયે પણ આ ગીત ઘણુ સરસ ગાયું છે.
heard music on his site for the first time. made my day n mood. Thank You
બધા ની કોમેન્ટ્સ વાચી પણ આમાથી કેટલા એ જીવન મા ઉતારી હશે હુ પણ પ્રયત્ન કરુ ચ્હુ.
error corrected.
Thank you..
The song file is not working…
Error Opening File
આ ગીત સાંભળી શકાતુ નથિ અને player પર click કરતા ‘error opening file’આવે ચ્હે , તો ગિ૦ત ને ગુંજતુ કરશો.
આભાર્
The song file is not working…
Error Opening File
આ ખુબ જ સ્ર્સ સાઇટ ચે.
આપ ખુબ સ્ર્સ કમ કરિ ર્હ્યા ચો ગુજ્રાતિ ગિતો સ્મ્ભલાવ્વાન.
ુઆપ્નો ખુબ ખુબ આભાર.
“ERROR OPENING FILE” PLEASE DOTHE NEEDFUL!!! THANKS….
ગેીત નથેી વાગ્તુ. કદાચ ફાઈલ બદ્લઇ ગઇ ચ્હે.
સુન્દર મજાના ગિતો સામભળતા સામભળતા રાતના બર વાગિ ગયા.એક્ષેલ્લેન્ત વેબ સાઈટ.
મારે આ ગીત ના બોલ જોય સે
ભુલ થઈ. આ ગીત માં કપુર નો સ્વર નથી. મારી પાસે જે ગીત છે તેમાં મહેંન્દ્ર કપુરનો છે. કદાચ બન્ને ગીતો ફીલ્મ માં હ્શે.
– નીશા
આ સુંદર ગીત “મહેંદી રંગ લાગ્યો” માં હતું. સ્વર મહેંન્દ્ર કપુરનો છે.
– નીશા.
સ્નેહ નિ વાત સાચિ. “બોલે દોલે રોજ રમકદ્દા, નિત નિત (નહિતો નથિ રમતુ) કહિને માન્દ્દેરે….”
વિજય સર્રૈયા.
આભાર, સ્નેહ.
error in lyrics…?
bole dole roj ramakada…
nit nit ramtyu maande..
evu che i think!
vat sachi hoye to sudharva vinanati!
જયશ્રી,
આ ગીત પહેલે દિવસે સોલી કાપડીઆ અને હેમા ના સ્વર મા હતુ અને આજે બદલી ગયું એમ કેમ કર્યું તે પણ રાખવું હતું ને બાકી આ ગીત તો અજર અમર છે ખૂબ લોકપ્રિય્ અને બધાને ફરી ફરી
સાંભળવું ગમે તેવું છે ધન્યવાદ
jaishree ben sawar sudhari nakho cho tame. khub khub aabhar
Thank you….for Music and Sound….You are Great!!!!!!!!!!!
મુકેશનો સ્વર આ ગીત માં નથી જણાતો.
ચલચિત્ર મંગળફેરા હતું?
કોઈ જાણકાર કહી શકશે?
જુના યાદગાર ગીતોમાંનું એક
I think this is a title song of famous gujarati movie “રાખ નાં રમકડાં ” .
Its a nice song..
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો મનની મનમા રહી ગઈ…
જીવન જેવુ જીવન આખુ ચાલ્યુ જાય તોય માણસની ઈચ્છાઓ નો ક્યારેય અંત નથી આવતો..
કેટલી કરુણ વાસ્તવિકતા છે જીંદગીની..
નાનપણમાં એ સમયે જયારે રવીવારે ડીડી પર ગુજરાતી ફીલ્મો દર્શાવાતી હતી, તયારે આ ગીત કોઈક ફીલ્મમા જોયુ હતુ, જેમા ગુજરાતી ફીલ્મ જગતના જાજરમાન અભીનેત્રી રાગીણીજીનો અભીનય હતો , ફીલ્મનુ નામ જાણવાની તો કોને પડી હતી પરંતુ આ ગીત ચોક્કસ મોઢે રમતુ થઈ ગયુ હતુ…તે પછી જયારે પણ અંતાક્ષરીની રમત રમતા ત્યારે ” ર ” અક્ષરથી શરુ થતા ગીતમા સૌથી પહેલુ આ જ ગાયન મોઢે ચઢતુ, અને ત્યારે કાયમ ઝગડો થતો કે હીન્દી ફીલ્મના ગીતોની અંતાક્ષરીમાં આ ગીત ન જ ચાલે, ત્યારે હુ બધા મીત્રો સામે બળવો પોકારતી..અને જો આ ગીત ન ચલાવે તો ધરાર રમત છોડીને ચાલી જતી
આવા જ કઈક ભણતરની કેદમાથી છુટયા પછી વેકેશનની આઝાદી માણવાના દિવસો રહેતા ત્યારે….
જયશ્રી આજે તે એ દિવસો યાદ કરાવી દીધા
આભાર ……
આ જ ગીત ખૂબ જૂનું ગીતા દત્ત ના અવાજ મા છે. બહુ જ મીઠ્ઠું છે.
Like to hear music….Please!!!!!!!!!!!!!
આ પણ ‘યાદી’ માં ચાલ્યું ….
એક જમાનામાં નિરુપા રૉયનાં ચિત્રો ખૂબ જ
વખણાતાં.આ ગીત એમની એક ફિલ્મનું છે.
આ ગીત લોકજીભે ચડેલું.ગુજરાતમાં અને
ગુજરાતી સંગીતનું આ ચિરંજીવ ગાયન છે.