સ્વર : પ્રીતિ ગજ્જર, નિગમ ઉપાધ્યાય
સંગીત : ડો. ભરત પટેલ
This text will be replaced
ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…
ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…
પડવેથી પૂનમનો પંથ કેવો પાવન
જ્યાં જ્યાં નિહાળો ત્યાં માઁના હો દર્શન
આંગણિયે આંગણિયા આજ થયા ઉપવન
સોળે શણગાર સહુ શોભતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…
ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…
ઝળહળતી હોય ધરા ઝળહળતું અંબર
માઁને પૂછીને ઉગે સૂરજ ને ચંદર
ચોકે ચોકે રે ઝરે ઉમંગી અવસર
આઠે બ્રહ્માંડ રંગ ઘોળતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…
ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…
ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…
Share what you loved...

Email
ગરબે રમવાના થયા ઓરતા, ત્યારે ચાલો ગરબા રમવા, oh i m eagelry waithing for fri night. Thanks for posting it.
ગરબે રમવાના કોડ ખરા કે બહેના ?
આમ દરરોજ એક ગરબો મૂકતાં રહેજો !
ખુબજ મજા પડી. મા ના ગરબા સમભલવા ની ,ગુજરાતી લખવાનુ ફાવતુ નથી.
ખુબજ સરસ ગરબો સાભદિ આનન્દ થયો
thanks a lot to tahuko dot com………
i like nav aratri…………….so i am crazy for garaba….
i want to listen original songs of garaba………….and this garabo is wonderful….i like it……….
i hope u provide me a original garaba……..
i like this site…….bcs i am gujarati….patel
Really navaratri is the greatest festival of us ujarati people..Seeing this song I came to know that navaratri started ….as I am in usa ….I really felt very good….it will be good if someone post garba on all the days of navaratri so that people like us can enjoy festival being far from our motherland….Thanks a lot fo this song.
One of our friends sent this link and to listen to the two lovely Garba songs during the Navaratri celebrations put us thousands of miles back to ‘Pavagad’. Thank you and Happy Navaratri to all.
With lots of love,
Jayashree and Subhash Dighe
I found an error opening this file. Could you please check it and make it available to the users?
error corrected.. you can listen the garbo now.
thank you…
Dear Web organiser,
“Garbe ramva na thaya orta re…” is written by me not Mr. Tushar Shukla please correct name of poet in your corncerned site
Dilip Joshi
thanks for correct the name of poet kavi dilip joshi of garbe ramva na thaya orta
Wonderful..
કવિ ખુબ મજા પદિ
Excellent
Shreyans Mehta
-Rajkot
મારે તો નવ્રરાત્રિ નિત બરેમાસ ચે. બરેમસ મા નિ ભક્તિ ભરિ નવ્રરાત્રિ નો અનુભવ થાયચેી.
ધર્મેશ્
Really fantastic voice,Lord Viswakarma Bless PREETI GAJJAR.How to contact Respected Preetiben for more song recording?If possible send me contact sources.
Happy Navratri to all Brothers and Sisters.