આજે ગુરુપૂર્ણિમાના દિવસે કબીરજીનું મને ખૂબ જ ગમતું પદ સાંભળીયે. સ્વર અને સ્વરાંકન પણ એવા સરસ છે કે વારંવાર સાંભળવાનું મન ચોક્કસ થાય.
मोको कहाँ ढूंढे रे बन्दे,
मैं तो तेरे पास में
ना तीरथ में , ना मूरत में
ना एकांत निवास में
ना मन्दिर में , ना मस्जिद में
ना काबे कैलास में
मैं तो तेरे पास में
बन्दे मैं तो तेरे पास में
ना मैं जप में , ना मैं तप में
ना में बरत उपवास में
ना मैं किरिया करम में
रहता नहीं जोग सन्यास में
नहीं प्राण में नहीं पिंड में
ना ब्रह्माण्ड अकास में
ना में प्रकुति प्रवर गुफा में
नहीं स्वसन की स्वांस में
खोजी होए तुरत मिल जाऊं
इक पल की तलास में
कहत कबीर सुनो भाई साधो
में तो हूँ विस्वास में
- संत कबीर
**********
(શબ્દો માટે આભાર : This ‘n That)
Share what you loved...

Email
ધન્યવાદ ગુરુપુર્નિમા નિ અદ્વિતિય સોગાદ !
ખરેખર,વારંવાર સાંભળવું ગમે એવું અને ખાસ તો સમજવા જેવું સંત કબીરનું પદ.
ભુપેન્દ્ર ના અવાજ મા સુઁદર ભજન.શ્રદ્ધા અને વિશ્વાસ સ્વમા અને સર્વમા એ જ સાર્થક જીવન્. કેટલુ સરળ ભક્તિપદ?
આ કિર્તન ના શબ્દો,રાગ અને ભુપેન્દ્રનો ઘૂટાયેલો સ્વર, ખરેજ ચિત પર જાદૂ કરે છે. વારંવાર સાંભળવા છતાં મન ધરાતું નથી જાણેકે હમણાજ ” એ ” નુ
સરનામું હાથ લાગી જશે! આવી જવ્વલ્લેજ રચાઇ જતી કૃતિને ખોળીને પ્રસ્તુત કરવા બદલ આભાર.
કબીરજીનુ ભજન અને ભુપિન્દરજીનો અવાજ – ગુરુપૂર્ણિમાની અનોખી ભેટ માટે ટહૂકોનો આભાર.
On the eve of Gurupurnima you have posted apt devotional,every
one if, they understand, this, it will solve many confusion,superstition and brings happiness.
DVEDATT B.DAVE.
૧) मोको कहाँ ढूंढे रे बन्दे Lyrics માં ક્યાંય લખેલ નથી. ગીતમાં સંભળાય છે.
૨) ना काबे कैलास में- ગીતમાં ‘ના કાશી કૈલાશ મેં’ ગવાયેલુ હોય તેમ લાગે છે.
I listened this bhajan many years back . thanks for posting such a beatiful bhajan.very effective wording,good music and very sweet voice of bhupendraji- wow!greatcombination.
અતિ સુન્દર્
મને અમદાવાદમા રોજે સવારે રેડિયો સાભળતા હતા તેનેી યાદ આવેી ગઈ. આ ભજનના શબ્દો આજે જાણવા મળ્યા. ખુબ આભાર.
સરસ સંત કબીર રચના અને બહુ વરસો પછી આ ભજન સાંભળવા મળ્યુ, આભાર્….
સરસ રચના.
ભગવાન આપણામાં છે.જો ગોતતા આવડે તો,
ક્યાંય દુર ગોતવા જવાની જરુર નથી.
સરસ..
ખરેખર અતિ સુન્દર. આભાર
સરસ ભજન છે.
perfect choice for gurupurnima,
Thanks
Haan Jayshree…
Khub sambhalelu prachin Bhajan..
Kharekhar melodious..
Warm Regards
Rajesh Vyas
Chennai
Philosophy of life at its peak, in the simplest words of Sant Kabirdas. And Bhupinder Singh’s beautiful rendering of the bhajan in his inimitable voice and style. thanks Tahuko for the Guru-Purnima gift…
ભગવાન મારી અન્દર છે, આ માહિતિ લગભગ બધાને હોય છે,
૫ણ અન્દર અનુભુતિ કરવા માટે સ્વયમ ઈચ્છા જાગ્રુત કરીને, એકાન્ત સેવન કરીને,
કેવળ ઈસ્વરનુ, તેના ઐશચર્યનુ સ્મરન કરવુ જોઈએ.
खोजी होए तुरत मिल जाऊं, इक पल की तलास में
કેવુ સુન્દર આશ્વાસન,
આ સુંદર રચના મુકવા/બદલ ખુબ ખુબ અભાર.કબીરની આવી જ રચના મુકશો તો આભાારી થઇશ
આ સુન્દર રચના સાભળવા કરતા સમજીને જીવનમા ઉતારવી વધારે જરુરી છે.
I have heard several singers singing this Bhajan which I consider one of the finest dipicting Hindu philosophy. The best one is by Ajoy Chakrabarty in his 1994 CD HDCD080
ભુપેન્દ્રનો જાદુઇ સ્વર અને કબીરજીની રચના સોનામા સુગ્ન્ધ. અદભૂત
Give me Kabir anytime ,very Inspiring – Thank You
OUTSTANDINGLY BEAAUTIFUL.WHAT A VOICE?It touches the inner cord of HEART AND TAKE YOU TO THE HIGHER SUBLIME WORLD.ABSSOLUTLY BEAUTIFUL.
કબીર સાહેબની આ રચના કોઇ માને કે ન માને, પરંતુ સત્ય નો સાક્ષાત્કાર છે.
i 100% AGREE WITH SHRI SOPARIVALA ABOUT THIS OUTSTANDINGLY BEAUTIFUL COMPOSITION SO ABLY SUNG BY BHUPINDERJI.YOU EXPERIENCE A DIFFERENT WORLD LISTENING THIS SONG.iT BRINGS THE ULTIMATE PLEASURE.MANY MANY THANKS FOR SHARING THIS ON TAHUKO.
સદગુરુ શ્રીકબીર સાહેબની રચનાઓ સાંભળવામા, સમઝવામા, સચોટ,સોંસરી, સરળ અને સુંદર પણ અમલમા ???