ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

H रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ… - एहमद फराज़

આજે ફરીથી એક એવી ગઝલ લાવી છું, કે જેટલીવાર સાંભળો એટલીવાર વધુ ને વધુ ગમતી જ જાય…

ટહુકો પર પહેલા 4 જુદા અવાજમાં મુકેલી આ ગઝલ - આજે એક નવા સુમધુર સ્વર સાથે ફરીથી એકવાર રજુ કરું છું - અને એ અવાજ આમ તો હવે કોઇના માટે નવો નહીં રહ્યો હોય. છેલ્લા થોડા મહિનામાં તો એણે જાણે દેશ-દુનિયાના ભારતીયોને પોતાના અવાજનુ ઘેલુ લગાડ્યું છે.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર.

—————————————————————–

Posted on September 16, 2007.

થોડા દિવસો પહેલા કુણાલના બ્લોગ પર મારી એક ઘણી ગમતી ગઝલ વાંચવા મળી. આમ તો હું વિચારતે જ હતી કે આ ગઝલ કોઇ દિવસ તમને પણ ચોક્કસ સંભળાવીશ, આ ગઝલ વાંચીને હવે સાંભળવામા મોડુ શું કરવા કરવું, એમ ને ?

તો આ વિષેની થોડી વાતો કુણાલ તરફથી. :)

અને એક જ ગઝલ ચાર જુદા જુદા અવાજમાં, મારા તરફથી….
—–

અહેમદ ફરાઝ… પાકિસ્તાનના શાયરોમાં કદાચ સૌથી વધુ પંકાયેલા શાયર…. તેમની ગઝલો અને નઝમો almost બધાં જ નામાંકિત ગઝલ-ગાયકોએ ગાઈ છે અને શોખીનો માણતા અને વખાણતા આવ્યા છે…

એમની આ એક ગઝલ જે મારી પ્રિય ગઝલોમાંની એક છે… અને બીજા ગાયકો કરતાં મને ( એટલે કે કુણાલને ) મેંહદી હસનનું composition સૌથી વધુ ગમે છે…

ranjishhi1.JPG

સ્વર : મેંહદી હસન

સ્વર : રુના લૈલા

સ્વર : શહેનાઝ બેગમ

સ્વર : આશા ભોંસલે

( મને આ ગઝલોનું રિમિક્સ નથી ગમતું હોં.. એમ તો મને કોઇ પણ ગીતનું રિમિક્સ નથી ગમતું, પણ મને થયું, direct comparision થઇ શકે એટલા પૂરતી પણ આ ગઝલ મુકવામાં વાંધો નથી. :) )

रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ…
आ फीर से मुजे़ छोड़ के जाने के लिये आ…

(ranjish : animosity)

पहेले से मरा़सिम न सही फीर भी कभी तो
रस्म-ओ-राहे दुनीया ही निभाने के लिये आ…

(maraasim : relationship; rasm-o-rahe duniyaa : manners, traditions of the world)

किस-किस को बतायेंगे जुदाई का सबब हम
तु मुज़से ख़फा है तो ज़माने के लिये आ…

कुछ़ तो मेरे पींदार-ए-मुहोब्बत का भरम रख़
तु भी तो कभी मुज़को मनाने के लिये आ…

(pindaar-e-muhabbat : love’s pride)

इक उम्र से हुं लज्ज़त-ए-गीरीया से भी मेहेरु़म…
ए राहत-ए-जां मुज़ को रुलाने के लिये आ…

(umr : ages; lazzat-e-giriyaa : joy of crying; mahruum : devoid; raahat-e-jaaN : comfort of the soul)

अब तक दिल-ए-खु़श फ़हम को है तुज़से उम्मीदें..
ये आखीरी शम्में भी बुज़ाने के लिये आ…

(dil-e-Khush-feh’m : understanding/gullible heart; ummideN : hopes; shammeN : lights)
- एहमद फराज़

હવે ના બે શેર હકીકતમાં તાલિબ઼ બાગ઼પતીના છે પણ મેંહદી હસન એને હંમેશા આ ગઝલની સાથે જોડી દે છે… છેલ્લો શેર મારો favourite છે… ( અને પહેલો શેર જયશ્રીનો favourite છે. )

माना के मुहोब्बत का छुपाना भी है मुहोब्बत…
चुपके से कीसी रोज़ ये जताने के लिये आ…

जैसे तुज़े आते है ना आने के बहाने…
ऐसे ही किसी रोज़ ना जाने के लिये आ…
- तालिब़ बाग़पती

એક વર્ષ પહેલા : પત્ર - રમેશ પારેખ

43 comments to H रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ… - एहमद फराज़

  1. કુણાલ
    September 16th, 2007 at 9:30 pm

    એક અલગ જ મિજાજની ગ઼ઝલ અને કંપોઝિશન પણ.. જ્યારે પણ સાંભળું તો એક nostalgic મુડ બની જાય…

    આભાર જયશ્રીબેન..

  2. Bhavesh Ashara
    September 16th, 2007 at 10:24 pm

    The gazaql of mashoor Sayar Ahemad Faraz is so lovely ,I have listen first time. we want another gazals of this sayar. thank you……

  3. harshad jangla
    September 17th, 2007 at 10:06 am

    જલસો આવી ગયો જયશ્રી
    આભાર

  4. Kamlesh
    September 17th, 2007 at 3:11 pm

    ખરેખર જલ્સો જલ્સો ,
    Thanks a lot

  5. Paraga
    September 18th, 2007 at 3:56 am

    માશાલ્લાહ, શુઁ મઝા પડે, અભિનઁદન

  6. વિવેક
    September 18th, 2007 at 6:03 am

    અહેમદ ફરાઝની આ શિરમોર ગઝલ એકસાથે ચાર-ચાર સિદ્ધહસ્ત ગાયકોના તારસ્વરે સાંભળવા મળે એ પોતે એક અનોખો ઉત્સવ છે… છેલ્લા બે દિવસથી આ ગઝલ ચારેય ગાયકોના કંઠે વારંવાર સાંભળી રહ્યો છું… પણ જે મીઠાશથી અને શાંતિથી મહેંદી હસને આ ગઝલને મલાવી-મલાવીને ગાઈ છે એ અભૂતપૂર્વ છે અને સરખામણીની હદોની પાર છે. જો કે આ ઉમદા ગઝલના અંતે જે બે શેર અન્ય કવિના જોડી દીધા છે એ સોનાની થાળીમાં લોઢાની મેખથી વિશેષ કંઈ જ નથી… આ રીત કોઈ સર્જકને અન્યાય કરવાનો કોઈ ગાયકને શું અધિકાર?

  7. KIRIT
    September 18th, 2007 at 9:09 am

    SUPERB, I LIKE MAHENDI HASAN THEN RUNA AND THEN ASHA

  8. Nilima
    September 18th, 2007 at 3:31 pm

    Jayshreeben, Can’t thankyou enough for providing best selection, loved this gazal, specially Mahendi Hasan’s voice. Also very thoughtful of you to let us listen all singers with same gazal. Can’t wait to see-hear what’s next! Thanks, Nilima

  9. Rajendra Trivedi, M.D.
    September 18th, 2007 at 6:21 pm

    किस-किस को बतायेंगे जुदाई का सबब हम
    तु मुज़से ख़फा है तो ज़माने के लिये आ…
    रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ…
    आ फीर से मुजे़ छोड़ के जाने के लिये आ…

    IF NOT FOR ME COME FOR THE WORLD!

    JAISHREE YOU PUT ALL THE BEST HERE,
    FOUR IN ONE!

  10. Sangita
    September 19th, 2007 at 12:39 pm

    જયશ્રી,

    સુંદર ગઝ્લ શબ્દોમાં અને સંગીત બંનેમાં અને તે પણ ચા૨ સુપ્રસિધ્ધ ગાયકોના અવાજમાં અહીં ઉપલબ્ધ કરવા બદલ ખૂબ આભાર! મહેંદી હ્સનનો અવાજ અને ગાયકી ગમવી કે એના વખાણ કરવા એમાં કાઈ નવું નથી તો યે લખીશ કે મારા ખૂબ ગમતા મહાન ગાયકની ગઝલ સાંભળીને ખૂબ આનંદ થયો.

  11. Dhara
    September 26th, 2007 at 7:18 am

    माना के मुहोब्बत का छुपाना भी है मुहोब्बत…
    चुपके से कीसी रोज़ ये जताने के लिये आ…
    It express a pure heart feeling…..
    Lovely…. every word is from heart..
    Keep writting this feeling by your words for us..

  12. himanshu
    October 7th, 2007 at 8:04 pm

    I like this concept of putting all versions together.Listening to prerecorded music has its own limitations.When one song is repeatedly listened,it has such strong sense of recall that first reaction is to reject the fresh rendering.Now consider these points:A new singer records when he has a new way of expressing the same lyrics.From the angel of recording technology’s point of view,what is available now is very different from say that available at the time of first recording of Mehdi Hassan.Hence,chance to sing again!.If we concentrate on singer’s voice only,then we do feel a rooh(atma) conversing with god.All singers here have been faithful to original composition.Certainly,a nice way of forgetting the world for some moments at least.I heard this in the morning and I am happy to have heard such a pleasant preyers sung in praise of saheb!Thanks.!

  13. Jayesh
    December 1st, 2007 at 7:09 am

    After ages, heard this lovely gazal in the voice of Mahendi Hasan saheb and became very nostalgic. The feeling you get listening to this gazal is beyond this world.

  14. Kashmira Avashia
    December 13th, 2007 at 9:00 am

    Great compilation of the most loved gazal,
    Good job in extending rich music beyond Gujarati selection…..
    Please keep it up..

  15. Arvind Joshi - Jamnagar
    December 13th, 2007 at 11:32 am

    Dear Didi,
    I want to listen two Gazal of Mehando Hassan Saab
    1] Tu mere pyar ka geeet hai tu mere dil ki aawaz hai mere hotho pe nagme tere tu hi jeene kan andaz hai tu mere…
    2] Ek khilta hua gulab hai tu tere chehre se khelti hai bahar, ek khilta hua …….
    i am so pleased if you will do this for me

  16. chirag
    April 17th, 2008 at 9:58 am

    http://www.youtube.com/watch?v=cgKDqh2ccuU&eurl=http://www.orkut.com/FavoriteVideoView.aspx?uid=2148678100004002568&ad=1197575004

    બે દિવસ માં ત્રીજી વાર આ ગઝલ જોડે મુલાકાત થઈ..!

  17. pragnaju
    April 17th, 2008 at 6:47 pm

    આફરીન
    પાંચ પાંચ મધુર સ્વરવાળા ગાયકો!
    અહેમદ ફરાઝની બધાને ગમતી ગઝલ!!
    … ભીની આંખો અને ગદગદ કંઠની
    દાદ કબુલ કરશો…..

  18. Kamlesh
    April 17th, 2008 at 10:26 pm

    Nice, Uptill now four great voices, but now, a feather in your cap…Panch tya Parmeshawar…Naa, naa chhote ustaad nathi….ustado ki ustaad chhe

  19. Vijay Bhatt
    April 18th, 2008 at 5:16 am

    She is being trained by the one and only - Purushottam Upadhyay. So she has the style and skills. She is a star already.!
    Let us encourage more such young talents.

  20. Sangita
    April 18th, 2008 at 5:44 pm

    I do not have any Indian channels and I do not regret it, but today I do feel I missed out on seeing Aishwarya singing live. She has a beautiful voice and sings really nice.

    Thanks for making this available here!

  21. manvant
    April 19th, 2008 at 1:37 am

    માશાલ્લાહ !બધી જ ગઝલો સુઁદર કઁઠોથી ગવાયેલી છે.
    ગાયકો અને જયશ્રેીબહેનનો તેમજ કવિનો ઘણો આભાર !

  22. K
    April 19th, 2008 at 4:02 am

    For Sangita, You can see Aishwariya singing live on You tube almost all songs u can enjoy.

  23. Neela
    April 24th, 2008 at 4:32 pm

    I really enjoyed.

  24. Bharti
    June 19th, 2008 at 12:39 am

    this is lovely gazal I really enjoy reading…. thank you..

  25. Sushma
    June 30th, 2008 at 10:16 am

    Aishwarya,
    I was in india in March and every weekend i was listening to you on Starplus.I hope you remember me. 5 years back when you came to yr friend Manasi’s home and sang Lataji’s song i was impressed and i took yr video movie and showed here in Usa to my family.then i saw you on Saregama.i was very happy to see you.Can you guess who i am?I am Parag uncle’s Bhabhi from USA.Sushma Shah.I am very happy for you Beta.

  26. Ankur & Shailaja
    November 10th, 2008 at 9:23 am

    ઍક્ષે;;ીન્ત્ે ર્હપહ્સ બેત્તેર થન ળ્.મન્ગેશ્કેર્ ંયો મ્પ્લિમેન્ત્સ્

  27. Hitesh V
    November 10th, 2008 at 10:47 am

    Tame aa website par roj nitnavi vangi pirso chho! Aa website na addict thai gaya!

  28. Karan Bhatt
    November 14th, 2008 at 9:28 am

    વાહ વાહ….

    જેની રાહ જોઇએ છીએ… તેને માટે રડાવી નાંખ્યા…
    દર્દ ની એક આહ્લાદક અનુભૂતી થઈ..

  29. mitali vedanti
    December 6th, 2008 at 11:35 pm

    its very nice to listen my favorite gazal…..thanks..and best collection of gujarati songs also..

  30. Nautam Rajpara
    December 25th, 2008 at 1:08 pm

    જયશ્રિ બહેન, કયાર નો રાહ જોયી રહયો હતો. બહુજ આભાર. બિજાઓએ પણ ગાયેલ હશે!—-નૌતમ રાજપરા

  31. Rugesh
    December 28th, 2008 at 9:34 pm

    Thanks for a giving chance to listen to bunch of five singers singing Faraaz Sahab. My soul is full of tears. You have allowed me to cry after a long time.

  32. रंजिश ही सही… - एहमद फ़राज़ « જીવન પુષ્પ …
    February 25th, 2009 at 4:29 pm

    [...] ગઝ઼લને ૫ અલગ અલગ અવાજમાં સાંભળવા માટે ટહૂકો.કોમ પર જાઓ. જયશ્રીબેને ખુબ જ સુંદર પોસ્ટ [...]

  33. Shruti Shastri
    May 7th, 2009 at 6:36 am

    આ ગઝલ પેહલી વાર સાંભરી અને એક વાર સાંભળ્યા પછી સળંગ ચાર વાર સાંભળી.
    इक उम्र से हुं लज्ज़त-ए-गीरीया से भी मेहेरु़म…
    ए राहत-ए-जां मुज़ को रुलाने के लिये आ…

    अब तक दिल-ए-खु़श फ़हम को है तुज़से उम्मीदें..
    ये आखीरी शम्में भी बुज़ाने के लिये आ…
    ખરેખર અદ્ભુત ગઝલ. એક એક શબ્દમા ભારોભાર ભાવના નીતરે છે.

  34. chandra
    June 5th, 2009 at 5:56 pm

    આ ઘઝલ વરશોથિ સામભદડ્તો આવયો છુ ,,,,મારિ પસન્દગિ નિ એક્છે
    મજા આવિ ગઈ. નવિ નવિ ઘઝલો પિરસતા રહેશો

  35. Suverna shah
    July 23rd, 2009 at 7:45 am

    દિલ khush થે ગ્યુ — સુ અવાજ che. I am a big fan of this singer. Gazal ma char chand lagavi didha.

  36. H अब के हम बिछड़े तो … - एहमद फराज़ | ટહુકો.કોમ
    November 30th, 2009 at 10:14 pm

    [...] , એહમદ ફરાઝ , ગઝલ , ટહુકો , મેંહદી હસન | रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ… આ ગઝલ પહેલીવાર મેંહદી હસનના અવાજમાં [...]

  37. dipti
    November 30th, 2009 at 11:04 pm

    It expresses a pure heart feelings.
    Fantastic! Each word is coming strait from heart.

    હસન સાહેબે શુ મલાવી મલાવીને ગાઈ છે.

  38. DeepakJani
    December 1st, 2009 at 8:12 am

    Loved it, all four are too good. Giving a sequence number is real unjustice as all have given their best. I still recall listening to Mehdi at Sanmukhanand Hall before 30 years. Thanks a million Jaysgree ben

  39. uma
    February 25th, 2010 at 10:27 am

    very good i like this gazal very much thanks.

  40. Rajesh Gajjar
    March 26th, 2010 at 10:07 pm

    BEST..
    ABHINANDAN..

  41. Mehmood
    April 1st, 2010 at 9:18 pm

    किस-किस को बतायेंगे जुदाई का सबब हम….
    रस्म मुहब्बत की कुछ इस तरह बिताई हमने,
    के खुद से क्यूँ इस कदर रंजिश निभाई हमने ?

  42. Devdatt B.Dave
    April 2nd, 2010 at 12:48 am

    Dear Jayshreeben,
    I have thoroughly enjoyed Jagjit Singas “KAGAJ KI KASTI” AND
    USTAD MAHENDI HASANS “RANJIS HE SAHI”.Youh taken me to my old Musical Friends,They Enjoed KHA SAHEB GAZAL DURING 1982-83.May GOD BLESS YOU WITH LONG,HEALTHY AND HAPPY LIFE AND SERVE MUSIC AND MUSIC LOVER.
    wITH Regards,
    DEVDATT

  43. PRADEEP SHETH. BHAVNAGAR
    July 8th, 2010 at 12:07 pm

    સુપેર્બ્…બહોત ખુબ્…વહ્વહ્..સરસ્..મઝાઆવી ગઇ…

    શહેનાઝ બેગમ ની ગઝલો મુકવા.. વિનંતી….

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>