બહુ બોલકી છોકરીનું ગીત – નવનીત ઉપાધ્યાય

સંગીત – ??
સ્વર – કૃતિ મારુ

This text will be replaced

દર્પણને ગીત પછી ફૂટે તો ?
કોઇ મારું નામ મને પૂછે તો ?

ચંદન-તળાવ મારી જેવું દેખાય એવું કોણે લખ્યું છે મારું ગીત
કાગળ વાંચું કે મને પાણી દેખાય એનું કેવું લખાણ કેવી રીત
મને ચોમાસું એ..ય કહી ચૂંટે તો ?
કોઇ મારું નામ મને પૂછે.. તો ?

લીલાં શ્રીફળ લાવો અમને વધાવો મારાં સપનાંઓ પોઇ ભરી આવ્યા
સૂરજ જેવું ચારે બાજુ વરતાય આજ કોના અણસાર અહીં આવ્યા
એનું નામ મારા નામમાંથી ફૂટે તો ?
કોઇ મારું નામ મને પૂછે તો ?

– નવનીત ઉપાધ્યાય

(‘કવિતા’ માં ૧૯૮૯માં પ્રકાશિત આ ગીત ખાસ ટહુકો માટે મોકલવા બદલ માધવીઆંટીનો ખૂબ ખૂબ આભાર)

Love it? Share it?
error

15 replies on “બહુ બોલકી છોકરીનું ગીત – નવનીત ઉપાધ્યાય”

 1. nilam doshi says:

  nice song..thanks..

 2. Pinki says:

  ચોથી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન… ! 🙂

  તે પેજ પર કોમેન્ટ આપી શકાતી નથી ?!!

 3. Ravi Solanki says:

  બહુ જ સ્રરસ, મન ને ગ મ્યુ,,,,,,

 4. Jadavji Kanji Vora says:

  ચોથી વર્ષગાંઠ પ્રસંગે ખુબ ખુબ અભિનંદન ! આપ ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો. ટહુકાની ચોથી વર્ષગાંઠ પ્રસંગે….
  તુમ જીયો હજારો સાલ ઑર સાલકે દિન હો પચાસ હજાર !
  હેપ્પી બર્થ ડે ટુ યુ… હેપ્પી બર્થ ડૅ ટુ ટહુકો.કોમ !

 5. બેન્જિ મુબારક હવે થોડા ક્લાસિકલ મુકઓ.

 6. Kalpana says:

  આભાર જયશ્રેી.

  ચોમાસાની હરિયાળી જેવુઁ હરિયાળ ગીત છે. છમ છમ નાચતુ ગાતુ મનને તાજગી આપતુઁ સુઁદર ગીત.
  ટહુકાના જન્મદિને ખુબ ખુબ અભિનન્દન!! આવા નિત નવા ગીતો નવનીત ભાઈ આપતા ર્હે એજ આશા.

  કલ્પના

 7. Ullas Oza says:

  સુંદર ગીત અને મધુર સંગીત !
  ઉલ્લાસ

 8. TUSHAR VORA says:

  સ્ ર સ ર ચ ના . સ ર સ અવાજ્.

 9. TUSHAR VORA says:

  jayshreeben, how can we send our song to you for playing ?

 10. krutarth says:

  jayshreeben, can you pl. send us your e-mail id or yr contect detail. thanks for KRUTI’S SONG.

 11. Paresh Vasani says:

  ચોથી વર્ષગાંઠ પ્રસંગે ખુબ ખુબ અભિનંદન !

 12. Jigisha Mankad says:

  Excellant! Nice music!

 13. ગીત અને સઁગીત ગમ્યાઁ .

 14. Dinesh Vora says:

  ગીત ગમ્યુ
  Excellent

 15. bharatpandya says:

  નિસર્ગ જેવુ સુન્દર્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *