एक मंत्र जपते रहो श्याम श्याम श्याम….

લગભગ ૨૦-૨૫ વર્ષો પહેલા અમારી સુવિધા કોલોની (અતુલ)માં ઇસ્કોનની કોઇ બસ આવી હતી.. વધારે કંઇ યાદ નથી, પણ એટલું ખબર છે કે ત્યાંથી પપ્પાએ ‘શ્યામ શ્યામ શ્યામ’ એવા ટાઇટલવાળી એક કેસેટ અને સાથે કૃષ્ણ ભગવાનનો એક લેમિનેટ કરેલો ફોટો ખરીદેલો. એ ફોટો આજે પણ મારા ઘરના મંદિરમાં છે, અને આશા ભોંસલેના અવાજમાં એ કેસેટ ‘શ્યામ શ્યામ શ્યામ’ એ તો મેં એટલી બધી સાંભળી છે કે… વધારે તો શું કહું! કોઇ ગીત ગમતું હોય, કોઇ ઘણું જ ગમતું હોય, પણ અમુક ગીત માટે તમે કહી શકો કે એ તો લોહીમાં ભળી ગયું છે..!!  આ આલ્બમના દરેકે દરેક ભક્તિગીત માટે કદાચ હું એ કહી શકું. આશા ભોંસલે – Top ૧૦ એવું કોઇ આલ્બમ જો હું બનાવું તો એમાં પહેલા ૬ ગીત આ આબ્લમમાંથી હોય. Classical Music, આશા ભોંસલે, અને કૃષ્ણભક્તિથી ભરપૂર શબ્દો..! એક એવો અનુભવ જે શબ્દોમાં ન જ સમાઇ શકે..!!

અમેરિકા આવી ત્યારથી એ આલ્બમની mp3 મળે તો શોધતી હતી. હજુ પણ શોધું જ છું.. ઘરે જે કેસેટ હતી એ તો સાંભળી સાંભળીને ઘસી નાખી છે, એટલે એને convert કરવાની ઇચ્છા નથી થતી, એટલે જ શોધું છું કે કશેથી આ આલ્બમના બધા જ ગીતોનું સારુ રેકોર્ડિંગ મળી જાય…

થોડા દિવસો પહેલા ધવલભાઇએ આ જ આબ્લમના બીજા એક ગીત – તન તો મંદિર હૈ… એના માટે પૂછ્યું અને સાથે જણાવ્યું કે આબ્લમમાં સંગીત નદીમ-શ્રવણનું હતુ. એક મિત્ર પાસેથી આ એક ગીત તો મળ્યું, પણ બાકીના ગીતો હજુ પણ એટલીજ આતુરતાથી શોધું છું… તમને મળે, અથવા ખબર હોય કે ક્યાંથી મળે, તો જણાવશો?

Music: Nadeem-Shravan
Year: 1987
Lyrics: Maya Govind

Album: Shyam Shyam Shyam

Published by: ISKON (Hare Krishna Hare Ram)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

एक मंत्र जपते रहो श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…

मन वचन ह्रदय से उसकी वंदना करो
आंसूओ के फुलोसे अर्चना करो
दुःखहर्ता सुखकर्ता कह करो प्रणाम
श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…

पुत्र पिता बंधू मित्र स्वार्थी सभी
कोई तेरे काम नहीं आयेंगे कभी
बस प्रभुके चरणोंके तुम बनो गुलाम
श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…

—————

આ રહ્યા બાકીના ગીતો ના નામ….
1. Tan to mandir hai, Hraday Hai Vrundavan
2. Kanha Mujhko Bhi Rangle
3. Ab To Dekha Apani Suratiya Man Hua Bechain
4. Jaiseke Nainon Mein Jyoti, Jaiseke Saagar Mein Moti
5. Asatoma Sadgamay, Tamasoma Jyotirgamay

32 thoughts on “एक मंत्र जपते रहो श्याम श्याम श्याम….

 1. Manoj

  આ રહ્યા બાકીના ગીતો ના નામ….
  1. Tan to mandir hai, Hraday Hai Vrundavan
  2. Kanha Mujhko Bhi Rangle
  3. Ab To Dekha Apani Suratiya Man Hua Bechain
  4. Jaiseke Nainon Mein Jyoti, Jaiseke Saagar Mein Moti
  5. Asatoma Sadgamay, Tamasoma Jyotirgamay
  આ બધા ગેીતો પણ મુકજો બને તો આની સાથે એક જ પગે પર જે favourite મ મુકિ ને એક સાથે સામ્ભળી શકાય

  આભાર
  મનોજ

  Reply
 2. Chandrakant Lodhavia

  જયશ્રીબેન,
  एक मंत्र जपते रहो श्याम श्याम श्याम….
  By Jayshree, on May 13th, 2010 in Hindi (हिन्दी) , કૃષ્ણગીત , ટહુકો , ભજન/ધૂન/આરતી/ભક્તિપદ. બાળપણમાં મળેલી વાતો (સંસ્કાર)વસ્તુ આપે ઘરમંદિરમાં તો રાખી જ છે સાથે સાથે હ્રદય મંદિરમાં કાયમ માટે સંધરી છે. આજે આપે પિતાશ્રી પાસે મળેલ વારષો લોક હિતાર્થે અર્પણ કરી સુંદર કાર્ય કરેલ છે. અભિનંદન.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

  Reply
 3. ANJALI A SHAH

  જયશ્રિબેન ,એક ફરમઈશ અગાઉ કરેલ,હવેલિ બધાવિ દઉ હરિ તારા નામનિ, શકય હોય તો મોકલશો , આભાર, અજલિ

  Reply
 4. Kantilal Parmar

  નમસ્તે, શ્રી જયશ્રીબેન આપે તમારી વાતમાં અતુલ લખ્યું એ પારડી અને વલસાડ વચ્ચે છે. એની વાત કરતા હો તો કિલ્લા પારડી મારૂં ગામ ૧૯૪૬માં છોડ્યું હતું ફરીથી યાદ કરાવવા માટે અને આપના તરફથી ઘણું ઘણું માણવા જાણવા મળે છે એ માટે શુભ આશિષ.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  Reply
 5. Rajesh Vyas

  Jayshree…
  Plz help me in playing all your tracks… None of the tracks are being played…
  What to do ???

  All your postings are goodie goodie But alas !!!

  Request help !!!

  Warm Regards
  Rajesh Vyas
  Chennai

  Reply
 6. dipti

  બહુ જ સુંદર ભજન…

  एक मंत्र जपते रहो श्याम श्याम श्याम
  श्याम श्याम श्याम
  राधे श्याम श्याम श्याम…

  Reply
 7. Jayshree Post author

  Try on another browser or computer…  nothing has changed on tahuko recently. However, even I have experienced that none of the songs are playing on firefox on one of my computer. Its works fine on firefox on another computer, so I am not sure what is the reason…

  Let me know if that works…

  Reply
 8. Mehmood

  शाम ढले जमुना किनारे, किनारे
  आजा राधे आजा तूझे श्याम पुकारे
  शाम ढले जमुना किनारे, किनारे
  आजा राधे आजा तूझे श्याम पुकारे
  कभी रूके, कभी चले राधा चोरी चोरी
  पिया कहे आ, जिया कहे नही गोरी
  शाम ढले …

  Reply
 9. ashwin shah

  Jayshreeben.
  Really very excallent Geet with equally composed and Music has played its role. I have already mail My friend to find out remaining Geet by contecting Iskon Temple at Vadodara, I am also looking for it through my sources.
  Thanks.
  Ashwin Shah.

  Reply
 10. Sheela Sheth

  Dear Jayshreeben
  Enjoyed this song very very much.This is the first time listening this song. As KRISHNA is all the time in our hearts. Thanks again Sheela

  Reply
 11. Asti

  આ યાદ કરાવે છે એક રિષભ ગ્રુપ ના ગરબા ની –
  સૂની સૂની, હે સૂની, વેણુ ના નાદ ને કાજ
  રોમ રોમ બોલી ઉઠે, રોમ રોમ ડોલી ઉઠે,
  શ્યામ શ્યામ શ્યામ શ્યામ શ્યામ શ્યામ…
  સૂની સૂની….

  :)

  Reply
 12. Kiran Shah- Mumbai

  Dear Jashreeben,
  Really very very very excellent Banjan. This Bhajan i am firt time listening. Bhajan with excellent wording. I am very much impress by this Bhajan.I have mail to this Bhajan to all my friends.Once again I am very much thankful to you.
  JAI SHRI KRISHNA

  Reply
 13. ashwin shah

  just wish to mention in the last sentence like’ bas parbhuke charnoke tum bane raho charndas ” shyam shyam shaym radhe shyam shyam shyam.

  Reply
 14. જય પટેલ

  પ્રસ્તુત ગીત મનના તાર ઝંકૃત કરી શક્યું નથી..!!
  ઉપરૉકત કેસેટ ઈસ્કૉન…મુંબઈ અથવા વર્જિનીયામાંથી મળી શકે.

  Reply
 15. dipak ashar

  ભજન ખુબજ સરસ ચ્હે આશાજિ નો અવાજ હ્રદય્સ્પર્શિ ચ્હે .એવુ થાય કે સામ્ભદ્યાજ કરિયે

  Reply
 16. harshadrav

  જયશ્રેી બેન્

  ખરેખર તમે વિદેશ મા વસ્તા ગુજરાતિ માતે
  ગોઉરવ ચ્હો.
  તમો ગુજરાતિ ગરબા મોક્લવોતો મન ખુશ
  થૈએ જય હો…

  Reply
 17. Devvrat c, Desai

  જયશ્રિબેન્ તમે ખુબ સુન્દ્રર ગિત રજુ કારિયુ, આભાર્…….કિલ્લા પારદિ

  Reply
 18. namrata thaker

  very nice bhajan…mind will be relax..
  thank you for your good effort to keep our culture alive..

  Reply
 19. kirit bhatt

  ના, બહુ મજા ના આવી. સામાન્ય કક્ષાનુ, પૈસા લઈ ને ગાયેલુ ગાયન.હ્રદયને અસર ના થઈ.પણ તમારો આભાર.

  Reply
 20. Rajesh Vyas

  Jayshree..
  Mari paase koi sabd j nathi !!!
  Just OUTSTANDING i would say… Kya baat.. kya baat.. kya baat.. !!!!
  Warm Regards,
  Rajesh Vyas
  Chennai

  Reply
 21. sumi

  બહુ જ સરસ. હરિ સ્મરન નિત્ય રહે એજ અભ્યથર્ના.

  ધન્યવાદ્
  સુમિ

  Reply
 22. Ami

  to,
  Jayshree…

  I am really glad that you know about this album.

  I also have deep impack of these songs on my soul.

  I was searching for these when i was in primary school.
  by the end of around 10 years,
  then I’ve come to know that there is no hope to get back this album so i digitalis all the song my self before the cassette damaged more and take all possible precaution to make it in original quality…

  there is another album unfortunately i have poor memory so dont remember thee name but those songs are too full of divinity i digitalis them too
  and i named it SHAYAM RANG.

  I’ll be glad to give you the remaining Rang of SHAYAM…

  Reply
 23. sima shah

  ગીત સાંભળી શકાતું નથી, error opening file એવું લખેલુ આવે છે.
  તો ઘટતું કરવા વિનંતિ
  આભાર
  સીમા

  Reply
 24. Diwakar kushwaha

  Jayashri ji please Aap Mughe Album Ka Download Link Send Kar Dijiye ,Aapki Badi kripa Hogi Mai isko Internet per 3 years se search kar raha hoon

  Reply
 25. karmavir mehta

  રામ નગરી ફિલ્મ નુ
  “મૈ તો કબ સે તેરી શરન મૈ હુ” અનુરાધા પોડવાલ અને હરિહરનજી એ
  ગાયેલુ ગીત સાંભળવા મળે તો ખુબ આનન્દ થશે
  આભાર….

  Reply
 26. vaishali vyas

  જય્શ્રિ બેન અશાજિ ન બિજા નિચે મુકેલ બધ ગેીતો મુકો તો સભ્લિ શ્કિયે .ઘણા વખતે સભલિશ્

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *