માડી મ્હારી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

Happy Mother’s Day to all the mothers….. 🙂

સ્વર સંગીત : માયા દિપક
આલ્બમ : મા-The Mother

(Mummy, Jayshree & Amit @ Las Vegas)

.

માડી મ્હારી ત્હારા વિનાની સૂની સંસાર વાડી
માળી વિનાની જેમ પડેલી એક પુરાતન ક્યારી

ઊર્મિ તણો કો છોડ ઊગે પણ જળસિંચનની ખામી
સ્નેહના ખાતર વિણ ફૂટે ક્યાં ? એકે અંકુર ડાળી

ચિર આનંદે કોઈ ખીલે ત્યાં આવે વંટોળ ભારી
કંઈ કષ્ટોનાં તાપ જ ભારી સૂકવે કાયા મ્હારી

લેખ હશે ત્યારે ત્હારી છાંયે આવીશ માડી દોડી
પંચમ સૂરે ત્યારે ગાશે મુજ મનની એકતારી

મારે માથે પંપાળજે કર, ત્હારો પાલવ ઢાળી
કોઈ જુએ ના એમ જ લેજે પ્રેમની ચુમી છાની

– રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

31 replies on “માડી મ્હારી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’”

  1. realy a very nice and heart touching poem. we can not compare any one with our Mother. she is the world for me.

  2. તમારુ “મા” ઉપર ગિત બહુજ સુન્દર અને સરસ હતુ.

  3. તમારુ “મા” ઉપર ગિત બહુજ સુન્દર અને સ્વર માયાબેનો સાભરિ ખુબ આનન્દ અવ્યો…બિપિન

  4. I am delighted to see this song from Rameshbhai on Tahuko. Rameshbhai has written some beautiful songs and I hope that they will soon reach to a much winder audience. I love one of his hindi ભક્તિ songs I heard him sing a long while ago. Jayshree, I hope you will get a chance to post it sometime —

    અપેક્ષા હો તો તેરી હો, તમન્ના હો તો તેરી હો
    કહિં દૂરસે સુનાઈ દે, વોહિ આવાજ તેરી હો …

  5. I wish to get poem on Maa and Baap of 80 over. Unable to move,unable to see unable to hear, bedriden,not having control on natural motions. always looking to the welfare of their children even though children are only able to lookafter them in providing
    basic essential needs and also the caretaker in nursinghome WHERE or in ghardaghar . I am seeing parents of these age suffering without personal sympathatetic touch and the attetion what they wish.
    I believe no such beatifully worded poem for these parents- or maa or father giving them all sweet words and feelings available.Can any one who can provide will be appreciated

  6. સુન્દર ગેીત સાથે યોગ્ય ફોટો મુકવા અભિનન્દન.

  7. THANKS A LOT,
    મારા વહાલા બાળકો અમિત તથા જયશ્રી,
    મને યાદ કરવા માટે,મને યાદ રાખી મારા માટે આ સુંદર ગીત ટહુકો ઉપ્પર મૂકવા બદલ.
    ભારતમાં લોકો એમ કહી Mother’s day ને દિવસે મા ને અભિનંદન આપવા નું ટાળે છે કે આપણા માટે તો બધા જ દિવસો Mother’s day છે!પણ હકિકત માં(એવું છે ખરું) મા ને wish કરવાનું તેમના માટે એટલું સહેલું નથી.ખાસ કરી ને દિકરાઓ માટે.
    મા

  8. It is interesting to note that WE ALWAYS honor loved ones AFTER they are gone.
    We MUST honor and SHOW our love to them while they are ALIVE. ( not after they are gone)

    Let us all RESPECT, HONOR, LOVE, and CHERISH all mothers and mothers-to-be all all ladies at large!!

    Happy Mothers Day to all mothers.

    Vijay

  9. આજના જમાનામાં સયુંકત કુટુંબ વિખાય રહ્યા છે ત્યારે મધર્સ ડે ની જરૂર પડે છે,
    જૂની કહેવત યાદ આવે છે માં તે માં બીજા બધા વગડા ના વા

    મધર્સ ડે ની બધા ને શુભ કામના

  10. સરસ ગીત..
    તમને બધાને ફોટા માં જોઇ વધુ આનન્દ થયો.
    મધર્સ ડે ને દીવસે મળેલી સુન્દર ભેટ.

  11. Dear Jayshreeben
    This is a nice song I saw it was from the same album MA. Where can I buy that CD? I have asked my cousin to get that for me but I donot know if she can get it or not? Few days ago you had put another song from same album. Thanks
    Sheela

  12. Shubhaan Alla…….! Solid lakhi nakhyu 6e Amitbhai…..!
    Ae Ma ne mara vandan jene tmara jeve manas ne jnm aapi Gujrat na Gulsan ma ek Sundar Pusp Umeryu…….Thanhs Auntie…!
    By-Abhishek Agravat (Ek Ma no LAdlo Dikro)

  13. Daer Jayshreeben
    Happy mothers day. Its a very nice song by Rameshbhai and Mayaben’s Voice made Mothers day very nice Enjoyed very much.
    Sheela sheth

  14. પ્રિય અમિત અને જય્શ્રી, ખુબ જ સુન્દર ગીત! મારી પ્રિય મીત્રની તમારી સાથેની તસ્વીર જોઇને ખુબ જ આનંદ થયો! Happy Mother’s Day to all!

  15. જયશ્હ્રિબેન્,મા દિન ના અભિનન્દન્ મા નુ ગિત ખુબ ગમ્યુ.લાગ્નિશિલ ગિત ભાવવિભોર
    બનિ ગ્યા. આપ સર્વેને ખુબ ખુબ અભિનન્દ્ન્ન્ વિનુભાઇ.

  16. I liked the geet very much.From photo I felt that some known individuals have again met through Tahuko

  17. ખુબજ સરસ રચના…સાથે સાથે સરસ ફોટોગ્રાફ જયશ્રી દિદિ!!

  18. Chi. Jayshree & Chi.Amit

    It very nice geet on special day… a matru geet is very touching.
    god bless u and family
    Dinesh

  19. What a beautiful “Ma” song and quite timely too! The family portrait is indeed nice .. Happy Mother day! Any Jackpots at Las Vegas!??

  20. તમને અને તમારા માતાજિને જોઇ ખુબ આનન્દ થયો . એમનિ શિતલ ચ્હાયદિ તમારા જિવન પર સદાય રહે એવિ ઇશ્વર્ને પ્રાર્થના

  21. Thank you Jayshree, Amitbhai, Rameshbhai and Mayaben Deepak,

    You all made a great morning for Mothers Day for all mothers! Once Rameshbhai told me that he wrote this song when he was working in a factory in UK in his twenties and he remembered intensely his mother with whom he had not spent much time from childhood as he was taken by his father to Burma to help in his business. I think this poem really reflects “Mother no zurapo” by a son very effectively ! Congratulations to all of you for presenting a great song with music and beautiful words on Mothers Day!!

    Dinesh O. Shah, Andover, MA, USA

  22. વ્હાલી માની સ્મર્ણિય પળોમાં વિસરતું સ્મણાંજલિ ગીત.
    શ્રી અમિતભાઈ….સુંદર રજુઆત.
    આભાર.

    સર્વે ગુર્જર માતૃશ્રીઓને…
    Happy Mother’s Day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *