નામ એનો નાશ, આ એવો આભાસ છે.. – બાલુભાઇ પટેલ

સ્વર : આશિત દેસાઇ, પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : ખુશ્બુ

This text will be replaced

નામ એનો નાશ, આ એવો આભાસ છે
પ્રેમીઓના દિલમાં હજુ લૈલાનો વાસ છે

ચંદ્રને ચકડોળે ચઢાવો તો યે તે નો તેજ છે
ચાંદનીના પ્રતાપે તો ચાંદમા આ તેજ છે

શહીદની દુનિયામાં પ્રેમનો પણ વિભાગ છે
જણાવું નામ કેટલા ? એ મોટો ઇતિહાસ છે

પ્રેમીઓ પણ આજે મંદિરમાં પૂજાય છે
રાધા અને કૃષ્ણ પણ મુખમાં મલકાય છે

8 replies on “નામ એનો નાશ, આ એવો આભાસ છે.. – બાલુભાઇ પટેલ”

 1. chirag says:

  વાહ! અદભૂત!….શબ્દો ખૂટી પડ્યા !!

 2. pecks says:

  good poem from good people…..the journey should go on….up to aeon.

 3. Harshad Jangla says:

  Excellent!!! Thank you Jayshree.
  -Harshad Jangla

 4. chittal says:

  એક વર્ષ પહેલા સાંભળ્યુ ત્યારે ખ્યાલ ન્હોતો આવ્યો, પણ આજે સાંભળ્યુ તો તરત ખબર પડી કે આ કવ્વાલી એક હિંદી ફિલ્મી ગીતને ઘણી મળતી આવે છે “… મિલતી હૈ ઝીંદગી મેં મુહોબ્બત કભી કભી….”

 5. […] નામ એનો નાશ, આ એવો આભાસ છે.. – બાલુભાઇ પટેલ […]

 6. BHavin Parmar says:

  Dear MAm,

  How can i listen this song?

  Please guide me..

 7. champa panchasara says:

  what a wonderful gazal

 8. એક હિન્દી ફિલ્મનુ ગીત યાદ આવી ગયું….તુમ ગગન કે ચન્દ્રમા હો… મૈ ધરાકી ધુલ હું.. તુમ હો પુજા મૈ પુજારી….તુમ ક્ષમા મૈ ભુલ હું…!! ખુબ સુન્દર ચિત્ર મુક્યુ છે !!!ખુબ સુન્દર ભાવના પ્રગટ થાય છે જ્યારે કવિ લખે છે…પ્રેમીઓ પણ આજે મંદિરમાં પૂજાય છે ,રાધા અને કૃષ્ણ પણ મુખમાં મલકાય છે…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *