This text will be replaced
ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હ્રદયને એક આધાર માગશું
દિલના વિચાર દિલમાં ઉઠ્યાને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં
પ્રિતમની સાથે પહેલી મુલાકાતના સમય
જેની સવાર ના પડે એ રાત માંગશું
માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું
Share what you loved...

Email
ગની દહીંવાલા કે બેફામ?
ખુબ જ મજા આવી ગઇ જયશ્રી!!!!!
ગુજરાતીમાં કવ્વાલી કોઇવાર સાંભળી હોય, એવું પણ મને યાદ નથી…
એકદમ મજા આવી ગઈ.
સ્વર – રફી
ગીતકાર – બદ્રિ કાચવાલા
ગીતા સાંભળી શકાતુ નથી
corrected.
thank you…
Who is the poet? who is music director?
Must be very old recording.
પહેલે તો દ્ રેક ગિત પુરો વગતો હતો હવે અર્દો કેમ ?
One of the finest kawwali of gujarati, sung by Rafiji. It reminded me of my old days. Mindblowing Lt. Mohamad Rafi.
બહુ જ નાનિ હતિ ત્યરે સમ્ભલ્યુ હતુ..હજુ શબ્દો યાદ ચે..સોરિ..ગુજરતિ લખવનિ તેવ નથિ તેથિ ફવત નથિ..
Very nice sung by Mohd. Rafi. Really enjoyed after many years.
Many thanks,
vinod trivedi
માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું
Jaane Kya Baat Hai, Jaane Kya Baat Hai
Neend Nahin Aati Badi Lambi Raat Hai
Door Abhi To Piya Ki Mulaqat Hai
Neend Nahin Aati Badi Lambi Raat Hai…
સરસ
સાંભળવી ગમે તેવી ગુજરાતીમાં કવ્વાલી.
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું….
શણગારવા હ્રદયને એક આધાર માગશું aadhar nahi pan aaghat aave rafi na bija guj filmi gito pan muko to vadhu maja aave
Beautiful , No words ….Thanks to Badriji & Great Rafiji.
શણગારવા હદય ને એક આધાર માંગશુ…….
વાહ્,જયશ્રેી ,
બહુ મજા આવિ ગૈઇ,બહુ દિવસો બાદ આત્લિ મજા નો પરિચય થયો….
ઘનો આભાર્
સમિર દવે
હુબજ મજા આવિગૈઈ રફિસાહેબ ને શામ્બ્લેન્
bishmilla kar diya