સ્વર : શૌનક પંડ્યા
સંગીત : સુનિલ રેવાર
This text will be replaced
પ્રિયે મને ના છેડ…
નયન ઇશારે ઇજન દઇને
પ્રિયે મને ના તેડ !
અધવચ્ચે આ જનમેળામાં
ઊરવીણા ના છેડ
પ્રિયે મને ના છેડ…
- ભુપેન્દ્ર વકિલ
કોયલ ગાતી વનવગડામાં
છાની માની ગીત
પગરવનો સંચાર થતો
બની જતી લજ્જિત
પ્રિયે મને ના છેડ…
પ્રેમ કુમુદ તો રમવા કાજે
રવિ કિરણ ના ચહાય
શશિ પર કરતા કોમળ સ્પર્શે
હસી હસી છલકાય
પ્રિયે મને ના છેડ…
Share what you loved...
Email
Thank you very much jayshreeben. And I think you were the first to get the songs!! Thanks to vivekbhai too..
Talkin about song..its one of the best!!!
ગીત તો સારું છે જ. એને અદભુત સ્વરાંકન પ્રાપ્ત થયું અને અનુરૂપ સ્વર મળ્યો. વકીલસાહેબ, શૌનકભાઇ અને સુનિલભાઇ ત્રણેયને અભિનંદન.
Very nice voice…and song too
સુન્દર ગાયકિ સુન્દર સ્વરન્કન્
vah what a voice.gujarati hariharan.
હરિહરન્ નિ યાદ આવિ.કૈક જુદુજ મઝા આવિ. saunakbhai na bija song sambhalavo.
એક અલગ જ પ્રકારનું ગીત અને સંગીત. સારું લાગ્યું.
Khub j saras geet..
Bija sugam geeto karta kaik navu lagyu..
Congrates Sunilbhai, Shaunakbhai & bhupendabhai……..
aava j bija nava geeto sambhalwanu gamse…………
Words of d song are really very nice & the music composition is outstanding.. like to hear again and again..
I would like to thank Jayshreeben for posting such a nice song today.. really loved it..
its really a wonderful song,& i like its composition,& its my kind reqest to you put more songs of these artist…thnks alot to hear such a different song…..
મઝા પડી ગઇ.ચવાઈ ગયેલા ગીતો કરતા કૈક નવુ સાભળવાની મઝા પડી ગઇ.
ખૂબ સુંદર ગીત…. મજાનું સ્વરાંકન અને અંતરને અડી જાય એવી હળવી-ગંભીર ગાયકી…
સાચે જ, કવિ, સંગીતકાર અને ગાયક-ત્રણેય અભિનંદનને પાત્ર છે. થોડા દિવસોમાં જ આ ત્રિપુટીની આ આખી ઑડિયો સીડીનું વિમોચન થનાર છે. એની વિગતો પણ ટહુકો પરથી મળશે ને?
mr. shunakkumar bhupendrabhai revar…………all the best…
એકદમ સુંદર composition અને singing.
what a voice!!!!!
well,well,well
the rise of a new star in the galaxy of music
keep up the good work sunil
all the best for your bright future
I thoroughly enjoyed listening this song. Has been sung very well by Shaunak Pandya. Not only he has sung this song well, but I also enjoyed the composition and music arrangement.
Can we please get more of him? I sincerely request the webmaster to post more songs for the listening pleasure of this website’s loyal visitors.
Thank you!
અઘરા શબ્દો,એનાથીએ વધારે અઘરી ગાયકી થોડુ સરળ ગવયુ હોત તો વધારે મઝા આવતે.
ખરેખર તો આમ હોવુ જોઇએ પ્રિયે હવે તો છેડ
Volle paddhya..(fine lyrics..)
Tumba chenna rachanam..(excellent composition..)
Asadharana swaram gunvatte..(versatile voice quality..)
Congratulations!!! Good work!!!
ઉનાળા ની બળતી બપોરે, જ્યારે આ સ્વર્.. શબ્દો.. સંગીત.. કાન માં ગૂંજે, ત્યારે તડકો પણ ભીનો લાગે છે!!! ખુબ સુન્દર રચના!!! કલાકારો ને ખુબ ખુબ અભિનંદન!!!
આજે બીજી વાર આ ગીત સાંભળીને એમ થાય છે કે ગુજરાતી ભાષા નું એક evergreen ગીત બની રહેશે આ ગીત ના શબ્દો એટલા અઘરા છે કે એક composer માટે આ ગીતનું composition અને એક singer માટે આ ગીતનુ singing અભ્યાસ કરવા લાયક છે,હુ પોતે પણ ગીત જેવા ગીતો નો અને તેવા અઘરા ગીતો ના compositions નો અભ્યાસ કરવા ઇચ્છુ છુ. કદાચ મારુ composition level થોડુ ઉચુ આવે. ખરુ ને?
Good job, Shaunak! Keep it up! Good composition too..
Nice to hear you after a long time..
વન્દર્ફુલ. નાઈસ,
સરસ એક્દમ ઓરીજિનલ
shaunakbhai ni gayeli biji ek gazal priye tu aahithi javani pan saras che, i think pramod aahire ni gazal che.tahuko par e gazal sambhalava male to gamashe.
ગુજરાતી ગીત ગઝલ ક્ષેત્રે એક અદભુત માણવા લાયક રચના..સુનીલ પાસે ઘણી અપેક્ષા છે..અને એ માટેની શ્રધ્ધા છે કે એ અમને નિરાશ નહિ કરે…કેમ સુનીલ સાચુ કહ્યુ ને?
દિલથી તને ખુબ શુભેચ્છાઓ મારા ભાઈ….!
-મીત
great music with so sweet and chocolaty voice… wel done “swar”………. it directly touches hearts…. like “SUR” comes 4rm GOD as special blessings of love……. nice..all the best sunil……… my best wishes always 4 u….. wt’s next???????m waiting……… GOD BLESS YOU.
શોનક, અદભુત..ગિત ગાયુ .કાનમા મોર પિછ ફરતુ હોય તેવો એહસાસ થયો.. dilip ghaswala..All d best..and congratulation to yr entire team..keep it up..swar..દિલીપ ઘાસવાલા
Great music , a mild and smooth rhythm, music seems to be coming directly from the bottom of the heart.
ARPITA…
its really a wonderful song. my kind request to sing more song of this artist.I like its composition & music.
વાહ બહુ મઝાનુ ગીત..સરસ સ્વરાકન અને અદભુત અવાઝ…વાહ ક્યા બાત હે….
its nice to hear from you. forget me? i m your friend.