થાંભલીનો ટેકો ને ઓસરીની કોર – વિનોદ જોષી

સ્વર : વિરાજ / બીજલ ઉપાધ્યાય
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…

એણે પાંચીકા અમથા ઉલાળ્યા, પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજળું કાચુંને રેશમનો ભાર, એલ ઘેલ પાંપણમાં નવસેરો હાર,
હાર ઝુલ્યા કરે… મોર ટહુકા કરે…

મોરપીંછાની વાત પછી ઉડી, એક સાતમે પાતાળ જઇ બૂડી,
ઉગમણી કેડીને આથમણાં ગીત, નીચી તે નજરું ને ઉંચી તે ભીંત,
ભીંત ઝૂલ્યા કરે… મોર ટહુકા કરે…

પછી ડૂમો ઓઢીને રાત સૂતી, બેઉ આંખો અંધારામાં ખૂંપી,
સૂનમૂન ફાનસમાં અજવાળા કેદ, નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યાં કરે… મોર ટહુકા કરે…

26 replies on “થાંભલીનો ટેકો ને ઓસરીની કોર – વિનોદ જોષી”

  1. manvant says:

    પછી ડૂમો ‘ઓઠી’ ને બદલે ‘ઓઢી’ કરશોજી !
    મોર ટહુકે,હાર ઝૂલે,ભીંત ઝૂલે,ભેદ ઝૂલે.. ના પ્રાસ
    આંખોને વળગે તેવા છે !ગામઠી સરસ વાત છે !
    મેં લીંપ્યું પણ છે. ઓકળીઓ પાડી છે.ઓસરી,
    પરસાળ,રવેશ,ઓરડો,બેઠકથી પરિચિત છુંઆભાર !

  2. Anonymous says:

    એક વાર ટહૂક્યો હતો હૈયાને છાપરે,
    જીન્દગી તે પછી મોર પિચ્છ બની.
    વફા

  3. અમિત says:

    સુંદર ગીત !!!

  4. DINESH PATEL, ATLANTA says:

    Vinodbhai has done such a TAHUKO ke anybody would
    love to sing it even in place like america. We don’t see peacock here but when I hear this geet,I go back to a memorylane and visualize a peacock sitting and singing on top of shikhar of a mandir. ABHINANDAN VINODBHAI NE! great poetic expression of a gamda ni gori ni haiya ni vaat.

  5. ashmi says:

    ek na badle chek satame patal karjo ,sundar,tahuka ne lagtu git , sabhlelu ghana vakhat pahela fari maja avi gai,gramya jivan stri ni namodasha nu git kharekhar sundar 6

  6. Manu Dhokai says:

    Last year when the two sisters came to Washington DC with their father and Hansa Dave, to attend the Gujarati Convention, I requested them to sing this song. What a powerful impact this song created, while listening it live!! Vibrant and well-coordinated. Indeed they are the chips of the old block!!

  7. Daulatsinh Gadhvi says:

    સુન્દર ગિત્…વારે વારે ગાવુ ગમે…

  8. dipak parikh says:

    ધૈર્ય પરિખ રેીયા પરિખ નિશુ પરિખ દિપક પરિખ મન્જુલા બેન પરિખ ધિરેન પરિખ

  9. sameer jain says:

    મારુ નામ સમેીર જૈન

  10. samir jain says:

    REEYU JAIN

  11. jhanvi bhatt says:

    i love all songes of viraj and bijal….

  12. Manish Vora says:

    કવિતાનુ ક્ષ્ક્ષ્ક્ષક્ બહુ સારૂ

  13. Bahu sundar majanu git.

  14. Jahnavi joshi says:

    આભર તહુકોોમ નો અમે અ ગેીત લમ્બ સમય થિ સોધ્ત હતા..

  15. jayprakash says:

    સ્રરસ

  16. Jignesh says:

    ખરેખર સુન્દર ગેીત …..
    વારે વારે ગાવાનુ મન થાય …..

  17. Amazing poem of dear Vinod sir. Wonderful music & composition as well.

  18. Jigar Savla says:

    from where do i get this songs??

    can any one suggest me the name of album

  19. ramanbhai says:

    ખુબ સરસ ગીત ગાવા નુ ગમે

  20. રે મન મોરપીંછે શું મોહયુ કે જાણે જનમ જનમ થી જોયું..સ્કુલમાં ભજવેલી ન્રુત્યનાટિકા “મોરપિંછ” નુ મનગમતુ ગીત યાદ આવી ગયું. આજે મારા મનમોરલાએ પરોઢીયે ઉઠાડી..ખુબ સુંદર ગીત
    અને એટલું જ સુંદર પિકચર મારા મોરલાનુ…હાલે લે આ તો હાચુકલુ બન્યું હો…મોરની બાગા માં બોલે આધી રાતમાં..છનન છન ચુડીયાં ખનક ગઈ હાથમાં..

  21. Ravindra Sankalia. says:

    દક્શેશ ધ્રુવના સન્ગીતમા ગવાયેલુ આ ગીત ખુબ ગમ્યુ. વિરાજ અને બીજલ બેઉ બહેનોના અવાજ સુરીલા એતલે ગીતને ચારચાન્દ લાગી ગયા.

  22. gita c kansara says:

    સુન્દર મદમોહક ગેીત સાભલેીને મન વારમ્વાર તહુક્યા ક્રર્યુ.
    ગાયક બેલદેી તમે તહુકમા હમ્મેશા તહુક્યા કરેી સૌના દેીલ મહેકાવશો.

  23. virendra raval (Bharoda) says:

    સુન્દ્ર ગિત્

  24. LAST FEW DAYS THE TAHUKO .COM SAMBHALI SHAKATO NATHI,THERE IS SOME PROBLEMS WITH MY COMPUTER ALSO AND WITH THE WEBSIGHT TOO.RATRE JYARE TIME MALE TYARE TAHUKO YAAD AAVI JAY CHHE.TENSIONMATHI PAN MUKTA THAVAY CHHE,MAN HALVUFUL THAI JAY CHHE.GAME CHHE.
    ‘MOR TAHUKYA KARE”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *