ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા

સ્વર : મુહમ્મદ રફી , સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
divaso.jpg

This text will be replaced

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
ફકત આપણે તો જવુ હતું, હર એકમેકના મન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

( આ ગઝલ પૂરેપૂરી વાંચો. )

76 comments to દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા

  1. SV
    July 4th, 2006 at 10:28 am

    Thank you!!!

  2. manvant
    July 6th, 2006 at 12:23 pm

    તમે રાજરાણીનાં ચીર સમ,
    અમે રંક નારની ચુંદડી !!
    કેવી સુંદર કલ્પના ?

  3. Hasmukh Gala
    December 4th, 2006 at 8:32 am

    આ ગઝલ ગુજરાતિ ભાશા નિ એક સર્વોત્તમ રચના ચે.

  4. Nilay
    January 10th, 2007 at 11:38 pm

    સરસ!! સ્વર રફી સાહેબનો જ છે, સંગીતકાર મને ખબર નથી.

  5. Ramesh Shah
    January 11th, 2007 at 8:22 am

    મારું માનવુ છે કે આ ગીત ના સંગીતકાર શ્રી પુરશોતમ ઉપાધ્યાય છે.

  6. Jayesh
    January 16th, 2007 at 12:55 am

    રમેશભાઇ તમે સાચા ચ્હો. Music પુરુશોત્તમ ઉપાધ્યાય નુ જ ચ્હે.

  7. દિવસો જુદાઇના જાય છે « શબ્દ-સાગરના કિનારે…
    April 26th, 2007 at 7:10 pm

    [...] આ ગઝલ અહીં સાંભળૉ(સૌજન્યઃ ટહુકો.કોમ) [...]

  8. tejas
    April 28th, 2007 at 2:19 am

    Love This Song!!

  9. Dhansukh Bhakta
    May 1st, 2007 at 3:25 pm

    જયશ્રી
    નયના અનૅ ધનસુખ ભક્તા, મૉહાવી, California
    ના રામકબીર.

  10. Harry
    May 1st, 2007 at 11:27 pm

    મારી પ્રિય ગઝલોમાંની આ એક ગઝલ છે…

    ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
    ફકત આપણે તો જવુ હતું, હર એકમેકના મન સુધી.

    કેટલી સાચી વાત છે… સૌથી કઠિન રસ્તો તો કોઇ ના મન સુધી પહોંચવાનો છે.

    આભાર જયશ્રીબેન્..

  11. Vikram Bhatt
    May 2nd, 2007 at 12:14 am

    આહાહાહા!!!!
    હવે માનનીય PUના કન્ઠે સન્ભલાવો એટલે બેડો પાર.

  12. pooja
    May 4th, 2007 at 8:26 pm

    આભાર જયશ્રિ બેન પણ મારે આ ગિત Download કરવુ છે તો શુ હુ તે કરિ શકુ?

  13. સુનિલ જાનિ
    May 24th, 2007 at 5:17 pm

    ખુબ જ સરસ ગિત, ગિત બદ્લ ખુબ જ આભાર.

  14. Rajesh
    May 30th, 2007 at 6:32 am

    Really thankful, caz touching heart in this fast world we got smthing u hear my heart voice………

  15. hIMANSHU dESAI
    July 19th, 2007 at 11:32 am

    I have heard Purshottam Upadhyayji before…but this ghazal composition must have made Mohmmad Rafi saheb feel fortunate to have sung under Upadhyayji…WHY SUCH MUSIC IS RARITY THESE DAYS…

  16. yesha
    July 19th, 2007 at 2:35 pm

    hi all,

    kem cho? mane hamna be divas pehla j aa site mali. khub j sundar rachna che………… thanks.

  17. Malay
    July 19th, 2007 at 6:15 pm

    આ ગેીતમ ગજબ નેી આશા રહેલેી છે. હકારાત્મક અભિગમ છે.
    kubh manyu aa geet… i love the song…
    And heads off to ppl who have done such a tremendous effort. Its a really tough to put all those songs with their lyrics in gujarati.. wow… once again head off to all.

  18. Dhaval Khamar
    August 11th, 2007 at 4:09 pm

    Thank you Jayshreeben…

    Indeed this is really a masterpiece, written : Composed and sung by legends…This type of rare combination you dont come across too often.

    Bye the way, in RADIO TAHUKO also this is sung by Soli Kapadia and he has also done full justice. I recommend that if you get a chance then listen to that also because… you will feel the same but with some freshness.

    Regards,

    Dhaval Khamar

  19. chandrakant
    August 30th, 2007 at 1:28 am

    આભાર જયશ્રીબેન !

    આ રચના હુ દિવસમાં લગભગ ત્રણ થી ચાર વખત સાંભળું છું.

    મારે આ રચના ડાઉનલોડ કરવી હોય તો કઈ રીતે કરવી? મને જરા તેના વિશે માહિતિ આપશો તો આભારી રહીશ.

    આભાર જયશ્રીબેન…………

    -ચન્દ્રકાન્ત જાદવ.

  20. Pratik
    August 30th, 2007 at 8:00 am

    its a mindblowing song. music by great shree purushottam upadhyay saheb and sung by legendary Rafi saab. Unique combination with magical result. Keep it up.

    Regards,
    Pratik

  21. MO. TAHA
    September 6th, 2007 at 7:51 pm

    gujarati bhasa ni sauthi sari rachnao peki ni ek che.
    ne pacho gani dahivala ane mo. rafi sahab no sangam hoy to pachi to puchvu j shu ?

  22. dipali
    September 6th, 2007 at 10:58 pm

    ” ધરો કે એક સાન્ઝ આપને મલ્યા”કવિ જગ્દિશ જોશિ નિ અદ્ ભુત રચના ………..મને અહિ મલિ ગયિ. આવ પ્રયત્નો થિ ગુજરતિ સાહિત્ય સમ્રુધ ચ્હે.

  23. rujuta
    October 15th, 2007 at 10:15 pm

    અદભૂત કહું કે અફલાતૂન !!

  24. pankaj
    October 17th, 2007 at 1:08 am

    hamnathi geeto sambhalata nathi ‘error opening media file aave chhe

  25. Jayshree
    October 17th, 2007 at 1:18 am

    let me know on which post / song you are getting that error, and i will correct that..
    or just comment on the post where you are getting that error.
    i just checked, and this post is working fine.

  26. Devdutt Bhatt
    October 30th, 2007 at 11:28 am

    ૈJaishreeben,
    mane afsos chhe ke aa site mane pahela kem na mali. ane aavi sundar site mate tamne mara hraday thi abhinandan. Kharekhar adbhut site 6.

    Ama 2 geet mane nathi malya, te chhe,
    1. Sagar nu sangeet,
    2. Pawan kan ma kahi ne chalyo, e he aavyo mehulyo re,  ( http://tahuko.com/?p=818 )

    aa bane geet shruti vrund Ahmedabad ni ke vassate ma me sambhlela.

    Please jo tamne kyay thi male to…..

    Thanks.

  27. ડૉ. હિતેશકુમાર એમ. ચૌહાણ.
    November 14th, 2007 at 4:30 pm

    જયશ્રીબેન આપનો આભાર.. આ સાઇટ ચાલુ કરવા માટે.
    મારે
    મન્દિર તારુ વિશ્વઋપાળુ ….. પ્રાર્થના જોઈએ છે. જો મલે તો આપની ખુબ જ ક્રુપા.
    ડૉ. હિતેશકુમાર એમ. ચૌહાણ.

  28. :-P
    November 16th, 2007 at 10:48 pm

    આની mp3 કેવી રીતે મળી શકે એ જણાવશો તો મહેરબાની આપકી…

  29. mita
    February 13th, 2008 at 7:49 am

    Vajubhai Tank, Iwould like to see his poem.

  30. Trupti Sonara
    March 3rd, 2008 at 10:25 pm

    જુનુ પિકચર જિગર અને અમિનુ સજન તારિ પ્રિતડી ગઝલ શોધિને મુકો તો સારુ તેના ગિતકાર કે ગાયક નિ ખબર નથિ.

  31. jayesh upadhyaya
    March 4th, 2008 at 1:32 pm

    ગની દહીવલાની હેમંતકુમારની ગાયેલી ગઝલ તમારા અહીં આજ પગલાં થવાના ચમન માં બધાને ખબર થૈ ગઈ છે એ પણ બહુજ સરસ ગઝલ છે

  32. jyaysi
    April 6th, 2008 at 5:19 pm

    thank u…”tahuko.com”…i just found the site and got so many songs…..
    gujarati sahitya ni shrshth rachana no sangrah adbhut che…
    thank u very much…..
    it is like a trasure …thank u..so much

  33. Siddharth Shah
    April 19th, 2008 at 7:30 pm

    ેBeautiful Song. It touches your heart, to say the least.

    @ Jayashreeben - great effort. i will be glad to help in any way possible to further improve the site.
    Please feel free to contact me.

  34. Sohani
    April 28th, 2008 at 10:13 pm

    Can you provide information for buying the songs with them? Where can I get them from?

    Thanks,

  35. punamchand,ahmedabad
    May 22nd, 2008 at 4:59 pm

    what a gajal.shabdo sabhali dil gardan gargdan thai gayu.Gani dahiwala ane Rafishaheb ne lakh lakh vandan.Jayshri ben tamaro thub abhar.

  36. dhawal
    May 29th, 2008 at 12:30 pm

    amazing voice of rafisahb & too good lyrics by gannyji. it effect to heart directly.

  37. Hitesh V
    September 28th, 2008 at 4:48 am

    Lovely!
    Thanks!

  38. Hitesh V
    September 28th, 2008 at 4:54 am

    Request:
    Gujarati Movie “Vir Mangdawalo”
    Song:Suraj Ugta Santani……..

    Movie”Gher Gher Mati na chula”
    Song:Bas Ek vela Nazar thi Male Jo tari Nazar,
    Tankha Zare ke Fulda , E feslo manjur chhe…

  39. Brinda
    October 26th, 2008 at 1:24 am

    hello there,
    very nice gazal. well, i’ve one question - why can’t we hear whole gazal in tahuko.
    I would like to hear the whole gazal & down load it too. So can u help me please.

  40. bansi parekh
    October 27th, 2008 at 12:39 am

    જયશ્રિબેન તમારિ વેબ્ પર્ સારિગઝલો મલિ, મારે કોક પેપ્સિ કે થમ્સુપ સામ્ભર્ વિ ચ્હે. તો તે મુકો તો મઝા આવે.આભાર્
    બન્સિ પારેખ

  41. hitesh patel
    December 13th, 2008 at 2:07 am

    hello there,
    very nice gazal. well, i’ve one question - why can’t we hear whole gazal in tahuko.
    I would like to hear the whole gazal & down load it too. So can u help me please.

  42. Jayshree
    December 13th, 2008 at 2:28 am

    હિતેશભાઇ,
    આ ગઝલ આખી જ વાગે છે - એટલે કે સંગીતબધ્ધ થયેલી આખી ગઝલ.. ગઝલકારે લખેલા બધા જ શેર સંગીતબધ્ધ થયા હોય એ જરૂરી નથી.. અને આ ગઝલમાં પણ સ્વરકારે બધા શેર સ્વરબદ્ધ નથી કર્યા..!!

  43. Rinkal
    December 27th, 2008 at 12:30 pm

    mara ram tame sitajini tole na aavo

  44. ડૉ. પ્રીતેશ વ્યાસ
    February 23rd, 2009 at 9:06 pm

    મને ગુજરાતી સંગીત તરફ વાળનારી કેટલીક ગઝલો પૈકીની આ એક. હજ્જારો વખત સાંભળતાં ય ના ધરાવ તેવી ઉત્તમ કક્ષાની આ રચનાછે.

  45. Kinjal
    March 4th, 2009 at 12:22 pm

    ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી

    ખુબ જ સરસ

  46. My Favourites « Jahnvi Thaker
    March 13th, 2009 at 5:12 pm

    [...] દિવસો જુદાઈના જાય છે. (divso judai na jay chhe) [...]

  47. SP
    April 3rd, 2009 at 12:22 am

    ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
    ફકત આપણે તો જવુ હતું, અરે એકમેકના મન સુધી.

    માનવી ચાંદ પર પહોંચી શકે પણ કોઈના મન સુધી પહોંચવું ખરેખર અધરુ છે, ધણીવાર તો અશકય છે. લોકો કહે છે સ્ત્રીના મનને જાણવુ અઘરુ છે પણ હમણાં જ જાણ્યુ કે પુરુષના મનને જાણવુ પણ ઘણુ અઘરુ છે.

  48. Chirag Bhatt
    April 9th, 2009 at 3:30 pm

    શ્રિ મોહમ્મદ રફી સહેબ ના અવાજમા આ ગીત સામ્ભળવાની ખુબ જ મજા આવી. આવિ સુન્દર રચના સમ્ભળાજવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

  49. Bharat Darji
    May 5th, 2009 at 12:26 pm

    સામ્ભળવિ ગમે તેવિ ગઝલ . .

  50. Parul
    May 8th, 2009 at 8:21 am

    This is simply master piece.

  51. જ્યોતિ પાઠ્ક
    June 4th, 2009 at 2:47 pm

    ખુબજ સરસ રચના જોવા મળી.ખુબ ખુબ અભિનંદન. જ્યોતિ

  52. chandra
    June 6th, 2009 at 12:52 am

    ચન્દ્ર,
    રફિસાહેબનિ ગઝ લ =દિવસો જુદઈના જાય છે ,,,,સામ્ભ્ડી,,,
    અનહદ આનન્દ થયો…..

  53. Anupama
    July 22nd, 2009 at 9:02 am

    too gud!! thx!!

  54. Hemen Shah
    July 30th, 2009 at 11:20 pm

    ગની દહીંવાલા
    ને મારા પ્રનામ આટલિ સારિ ગઝ્લ માટે
    અને આ નિચે નિ બે લાઇન માટે તો આફ્રરિ ન

    “તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
    તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી.”

  55. Rohit Gor
    August 19th, 2009 at 7:53 pm

    મને આ ગઝલ ખુબ જ ગમી છે. આ સાઈટ મને ખુબ ગમી.

  56. Rohit Gor , Bhuj
    August 19th, 2009 at 7:55 pm

    I LIKE YOUR WEBSITE VERY VERY MUCH.

  57. Kinner
    August 21st, 2009 at 12:31 am

    જે ગીત રફી સાફાબ ગાયે તે મિથુ તો એમજ બનિ જાય……………

  58. rajesh thakkar
    August 28th, 2009 at 8:45 pm

    I LSTEN THIS GAZAL BY CHILDHOOD. AND I LOVE VERY MUCH. HOW TO DOWNLOAD THIS SONG? PLEASE REPLY.RAJESH FROM MALAD

  59. Nirlep Bhatt
    August 29th, 2009 at 2:34 am

    what a master-piece…! rafi rocks

  60. Mihir
    August 30th, 2009 at 5:39 pm

    thanks a million for this song…

    i heard this song for a millionth time now and its as fresh as it can be…

    this is one of the composition wic can make u smile and cry at the same time….wat a lyrics,wat a voice,and wat a composition.

    hats off to the masters…

  61. DILIPPATEL
    September 3rd, 2009 at 3:22 am

    THIS IS VERY EXTERNAL TRUTH I LIKE IT MOST,GANI SALUT TO YOUR KALPANA AND SALUT TO
    RAFI SAHEB I ALWAYS KEEP THIS WORD IN MY HART

  62. KINNER
    September 10th, 2009 at 5:52 pm

    The more you hear the song the more it develops its place in our hearts……………………salute to RAFI SAHAB……………

  63. Kiran
    September 11th, 2009 at 12:43 am

    If music is a religion then definately RAFI SAHAB is the god!!!!!!!!!!!
    salute to the hindi music legend………………….
    means there’s no any music beyond RAFI SAHAB’S talent!!!!!!

  64. Shailesh Joshi
    October 6th, 2009 at 7:11 pm

    I love this gazal as i am big fan of Rafi ji,I have meet all three people who created this gazal, during my college days in Kavi samelan I meet Gani Dahiwala and he was very creative and funny at a times with his presentations, then I meet Rafi Ji at Tardeo recording studio where my relative worked and it was like meeting Saint and last while in USA garba in Edison high school, New jersey I went to get autograph on my old audio cassette label of Purshotaam Upadhaya, he was not happy to autograph but anyways he did sign it, so as Gani Ji said ..Divso Judai na jayee che but we always cheriesh those old memories.

  65. shankar gohel
    October 24th, 2009 at 11:22 am

    સુન્દર ખુબ જ મજા નિ ગઝલ સાભળવા મળૈ

  66. JATIN
    November 25th, 2009 at 3:57 pm

    THIS IS MY FAVOURATE GAZAL…..

    GREAT RAFI

  67. bhavya bhatt
    December 30th, 2009 at 1:29 pm

    ગુજરાતિ સાહિત્ય નિ ખુબ સુદર વેબ સચ્

  68. Jyoti Oza
    December 31st, 2009 at 12:04 am

    સુન્દર્ શુન શબ્દો !

  69. Jyoti Oza
    December 31st, 2009 at 12:06 am

    શુ કહેવુ? કેત્લ સુન્દેર શબ્દો અને સુન્દેર સ્વર !

  70. sunil jani
    January 14th, 2010 at 8:35 pm

    best site which is keeping gujarati sugam sangeet alive in the hearts of all gujaratis. heartily congratulations for doing so noble work.very good song by rafi,i wish i can hear a gazal -jara ankh minchu to cho tame ne ughadu aank to khwab che

  71. Deepsinh Chauhan
    February 14th, 2010 at 12:10 am

    GR8 COMPOSITION EQUALLY NICE SUNG. THANKS TO TAHUKO COM FOR HAVING SUCH HUGE GUJRATI COLLECTION.
    THANKS.

  72. Derubala
    February 14th, 2010 at 10:01 am

    મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.

    Your relatives are your greatest enemy!
    And be wary of friends-they will betray you too, never put too much trust in friends, learn how to use enemies.
    old sayings:
    “the enemy of my enemy is my friend”.
    “Keep you friends close and your enemies closer”.

  73. Manish
    April 23rd, 2010 at 7:54 pm

    ખુબ સરસ ગઝલ…6e Mindblowing.

  74. ravi
    May 12th, 2010 at 1:16 am

    બહુ જ સરસ ગઝલ ચે….આ રચના મા કવિ નિ કલ્પ્ના બહુ જ સરસ ચે..
    મે આ સ્વ. રફિ સાહેબ ના કન્થે પન સામ્ભલ્યુ ચે અને ગનિ દહિવાલા નિ રચના પન સામ્ભલિ ચે…

    *માત્ર જાનકારિ માતે આ ગઝલ ના title મા ગનિ દહિવાલા નુ નામ ચે.

  75. July 31 – A Tribute to Shri Mohammad Rafi Saheb « miGujarat.com
    July 31st, 2010 at 11:23 am

    [...] … કહું છું જવાનીને, પાછી વળી જા, દિવસો જુદાઈના જાય છે, ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું. Also, [...]

  76. darshana
    August 4th, 2010 at 9:57 am

    બહુજ હદય્સ્પર્શિ ગઝલ

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>