મનહર ઉધાસનું 26મું Album – અક્ષર

ગુજરાતી ગઝલોને લોકપ્રિય બનાવવામાં અને ઘરે-ઘરે ગુંજતી કરવામાં ‘મનહર ઉધાસ’નો કેટલો મોટો ફાળો છે, એ કોઇ ગુજરાતી ગઝલ-પ્રેમીને યાદ કરાવવાની જરા પણ જરૂર નથી..! થોડા વખત પહેલા એમનું 25મું Album ‘આભાર’ પ્રગટ થયું એ પ્રસંગે ઓસ્લિયાના ‘સૂર-સંવાદ’ રેડિયોના આરાધના ભટ્ટે એમની સાથે કરેલો વાર્તાલાપ અહીં પ્રસ્તુત છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

(મનહર ઉધાસ વિષે થોડું વધુ અહીંથી જાણી શકશો)

અને એ સાથે આપ સૌને જાણતા આનંદ થાય એવા સમાચાર પણ છે… એમનું 26મું Album ‘અક્ષર’ તૈયાર છે, અને સારેગામા એને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં launch કરી રહ્યું છે. તો આપણે આ achievement માટે મનહરભાઇને હાર્દિક અભિનંદન આપીએ..!

13 thoughts on “મનહર ઉધાસનું 26મું Album – અક્ષર

 1. mukesh parikh

  મનહરભાઈ ને અભિનંદન.. મારા ખ્યાલ મુજબ ફિલ્મ વિશ્વાસ નું ગીત, ‘આપ સે હમ કો બીછડે હુએ એક જમાના બીત ગયા’ મનહર ઉધાસે જ ગાયું હતું અને બહુ જ લોકપ્રિય ગીત હતું. આ વિષે વધુ માહિતિ મળશે તો આભારી થઈશ..

  ‘મુકેશ્’

  Reply
 2. preetam lakhlani

  પ્રિય મનહર ભાઇ,
  ગય કાલે તમારી ઈમેલ નવા આલ્બમ વિશે મલી, બહુ જ આન દ થયો….ખોબા ભરી ને તમને અભિનદન ….

  Reply
 3. Mitesh

  આવકાર આલ્બઅમ નુ હ્રદય ચ્હલકાઈ ને મારુ તમારો પ્યાર માગે ………. please upload this gazal or please send me on my mail id

  Reply
 4. Pingback: મનહર ઉધાસ « P R A S H I L

 5. jaysukh talavia

  શ્રિ મનહભાય તમારિ ગાયેલિ ગઝલ મારિ જિભે રમતિ ગ હોય અવો અક પણ દિવસ ગયો નથિ.તમને મળેલિ સ્વરનિ બક્શિશ એ તો તમારામા પર્માત્માનો આવિશ્કાર્ જ ગણાય્.

  Reply
 6. karnav dave

  મારે મનહર ઉધાસ નુ જોતો જ રહ્યો બસ હુ તમને એ ગેીત સમ્ભલ્વનુ મન થાય ચ્હે.
  પણ મને એ મનહર ઉધસ ન સ્વર મ જ જોઇએ ચ્હે.
  જો તમે આપી શકો તો તમારો ખુબ ખુબ આભાર્.

  Reply
 7. chirag

  પ્રિય મન્હરભઇ
  તમારા સોન્ગ દિલ ને સ્પર્સિ જાયે ચે .તમે અમરા માતે હજુ ૧૦૦ વર્સો ગિત ગઓ એવિ સુભેચા ચે.

  ચિરાગ્

  Reply
 8. kantibhai bhanderi

  સુરતમા તા ૨૫/૦૧/૨૦૧૧ ન રોજા આપે ગાયેલિ ગઝલ ખુબજ ગમિ.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *