ભગવદ્ ગીતા

આજે માગશર સુદ અગિયારસ, ૨૦૬૫ (૯મી ડિસેમ્બર, ૨૦૦૮) એટલે ગીતા જયંતી. આમ તો મેં પોતે ગીતા પર કોઇ મોટો અભ્યાસ નથી કર્યો કે એના વિષે વાતો કરું – પણ એક કામ જરૂર કરી શકું – ગીતા સાંભળવાનું સરળ બનાવી શકું.

Introduction થી શરૂ કરીને ગીતાના એક પછી એક અધ્યાયનું પઠન.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અને હા, ગીતાને સરળ શબ્દોમાં – ગુજરાતીમાં સમજવી હોય તો :
સંસ્કૃતમાં ગીતાના શ્લોકો અને એનું શ્રી યોગેશ્વર દ્વારા સરળ અનુવાદ.

28 replies on “ભગવદ્ ગીતા”

 1. CHAITANYA says:

  HI JAYSHREE
  I VISITED ur TAHUKO.com & COULD NOT PREVENT MY SELF FROM PUTTING A FARMAYISH WHICH I HEARD IN MY CHILD HOOD PROBABLY FROM AKASH-VANI “CHAKLI AE CHAK CHAK KARI NE CHAKLO BOLYO CHU
  AEK DAL PAR VANDRO BOLYO;BOLYO HUPA-HUP HE HE HE HAE HAE…”

 2. HEMI says:

  HI.
  HOW CAN I LISTEN?

 3. s.vyas says:

  આજે વહેલી સવારે– એકાદશી અને ગીતા જયંતીના શુભ દીવસે ગીતા ધ્યાન સાંભળી મન પ્રફુલ્લિત થઈ ગયું. આભાર.

 4. Krishnakant says:

  દરેક દુખ નિ દ્દવા !!!!!!

 5. ખોૂબ સુન્દર ચ્હે
  તમારા પ્ર ય ત્ન બહુ સરસ ગુજ્રરાત નિ અ સ્મિતા ને ઉજાગ કરતો તમારો પ્રયત્ન અમોને ખુબ ગમ્યો હુ તમારો રુનિ રહિશ
  આભાર સહ નમસ્કાર

 6. pyare says:

  જયશ્રિ
  અભિનન્દન
  ઉમદા કાર્ય
  આભાર

 7. Kaushik says:

  મિત્ર,
  ડાયરો અને ભવઈ ?

 8. kusum says:

  ગિતઅ ન શ્લોકો સઅમ્ભર્વનો લહવો મલ્વથિ ખુબ આનન્દ થયો.
  થેન્ક્યુ

 9. janak says:

  i am fully imperessed your site it is so much inspirable for our language and culture your work so much appreciated for this sitemaking

 10. shantilal thacker says:

  “jai shree krishna” to Jaishree

  Tahukane Pushtakmathi/Shashtromathi
  Net Uper transper kari khubaj aanand utpan thayo,

  aajroj tahuka uper/bhajan/geeto/bhagvat geeta shambhdi aanad thayo,

  Shantilal Thacker

 11. Dilip Raijada says:

  This is the greatest efforts and wonderful service to retain some rare heritage of indian culture. Keep it up.

 12. Maitrey Mehta says:

  Jaishreeji, My respect & “Prashasya-Prem” to you for service you are doing to our people.
  Anxious to know about you & how this happened ?(Web site, Idea,Origination, Struggle in the beginning). Posting of Gita was great.

 13. Sarla Santwani says:

  Hello Jayshree,

  Thanks for serving such melodious and precious heritage of our Gujarati Music to us. This Geeta recitation is good. However, Long ago when I was in India, there used to be one specific ‘rendering’ of Bhagwad Geeta by Meenakshi Deasai. I loved it so much. Whenever I visited India, I tried to get it from shops but could not find it anywhere. If you can find it and put it on ‘Tahuko,’ I will be grateful to you. And before I forget My farmaish, ‘Tari AAnkhno Afini, Tara bolno bandhani’ by Dilip Dholakia.

  Thanks

 14. જયશ્રીબેન,
  ભગવદ્ ગીતા આજે આપના ટહુકો ઉપર સાંભળવા મળી. સ્પષ્ટ ઉચ્ચાર, સાથે ગુજરાતી અનુવાદ જાણે સોનામાં સુગંધ ભળી. આવા પ્રયત્નનો ક્યાંય જોટો નહિ મળે. આપ જ્ણાવો છો કે મેં પોતે ગીતા પર કોઇ મોટો અભ્યાસ નથી કર્યો કે એના વિષે વાતો કરું – પણ એક કામ જરૂર કરી શકું – ગીતા સાંભળવાનું સરળ બનાવી શકું. ખરેખર આપે ફક્ત સાંભળવાનું નહિ પણ અને સમજવાનું પણ સરળ બનાવી આપ્યું છે.
  ચન્દ્રલકાંત લોઢવિયા.

 15. shantilal thacker says:

  jaishree,

  Geeta Na Shlok shambhdi ne aanad thayo,jane koi “yagn ke satsang mahoiye”

  Thanks,
  Shantilal

 16. siddhi patel says:

  જય શ્રીક્રુષ્ણ , હવે અધિક માસ આવે છે, infact આવતી કાલ થી જ . વિષ્ણુસ્ત્રોત કે એવુ કશુ મુકો તો work with worship થઇ શકે. આભાર .

 17. rajeshree trivedi says:

  અતિ આવકારદાયક અમે ગીતા હા, પુરી ગીતા સ્કૂલમાઁ શીખ્યા.એ સદભાગ્ય જિઁદગીનુ અમૂલ્ય ભાથુ છે.એ ગીતાનો લાભ બધાને મળૅ તેવા પ્રયાસ માટે ધન્યવાદ.

 18. rajeshree trivedi says:

  રેડિયો પર મૂકો તો સરળતાથી વારઁવાર સાઁભળી શકાય.

 19. Manish says:

  આપણી અસ્મિતાનો જય ઘોષ કરતુ મહા કાવ્ય એટલે ગીતા. આ મહા કવ્યને ટહુકો.કોમ પર સગીત મય રીતે માણ્યુ તથા અનુવાદીત સોફ્ટ કોપી પણ નિહાળી હર્ષ થયો. અભિનન્દન

 20. Naresh patel (usa) says:

  ખુબ ખુબ આભર તમારો
  નરેશ

 21. NOT ENOUGH WORDS TO THANK YOU.MAY GOD BLESS YOU AND YOUR FAMILY FOR DOING SUCH A GREAT WORK.

 22. sona says:

  jayshre ben tamari aa site khub j saras che ema je tame bhajanane geeto no sangrah khub j saras che tamne abhinandan ane krishna laala tamne khub j pragati ape ane temni ashish tamara par varsave ej prabhu pase prarthna

 23. Rajesh Dave says:

  Can you tell me who has recited the Shri Bhagwad Geeta

 24. DIPAK SOLANKI says:

  આપનો પ્રયાસ પ્રસંસનીય અને અભીનન્દન પાત્ર છે. ગીતાના શ્લોકો સામ્ભળી ખુબજ આનન્દ થયો. આભાર. આવા પ્રયત્ન કરતા રહો.

 25. D.T. Patel says:

  જય શ્રીક્રુષ્ણ , હવે અધિક માસ આવે છે, infact આવતી કાલ થી જ . વિષ્ણુસ્ત્રોત કે એવુ કશુ મુકો તો work with worship થઇ શકે. આભાર .

 26. આપનો પ્રયાસ પ્રસંસનીય અને અભીનન્દન પાત્ર છે.

 27. hema ganesh says:

  Your website has become an addiction for me.. whichever page i Open i njoy.. All the best.. Pls give us option of copying songs in mp3,which are rare collection as it will be useful. Thanks

 28. brijesh sohaliya- M.R. says:

  વિશ્વ નો એક માત્ર ધર્મ્ ગ્રન્થ – ગિતાજિ કે જેમ્નો જન્મ દિવસ ઉજવાય ચ્હે- ગિતા જયન્તિ, માગ્સર સુદ અગિયારસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *