રિષભ Group ના ગરબાઓ…

આજે 13th October… એટલે કે, ફરી એકવાર અલ્પેશભાઇને ગમતા ગીતો સાંભળવાનું એક વધુ બહાનું 🙂 Happy Birhtday Bhai..!! અને અલ્પેશભાઇને ખુબ ગમતા ગીતો એટલે રિષભગ્રુપના ગરબા. આ નવરાત્રીની મૌસમમાં એ પણ તો વધુ યાદ આવતા હોય છે, બરાબર ને ?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

  • તારા વિના શ્યામ મને એકલડું લાગે…
  • જમુનાને કાંઠે કહાનો વાંસળી વગાડતો…
  • વેણું વગાડતો…
  • હે રાધા શ્યામ રમે, ગોકુળિયું ગામ રમે…
  • વ્હાલમની વાત કંઇ વહેતી કરાઇ નંઇ…
  • બેડલે પાણી.. હો, બેડલે પાણી…

14 replies on “રિષભ Group ના ગરબાઓ…”

  1. વાલમ નિ વાત કૈ વેહતિ કરાય નહિ ….. simply love this one … Rishabh Group એક વાર વલ્લભ વિધ્ય્યાનગર આપ આવોૂ

  2. Rishabh groupna garba: There are 6 of them, but I cannot click on the one I want to listen. It comes one at a time, but with no lyrics! How can I see the lyrics. Also, the one I like and want to listen in the car on the CD, is it possible to copy on CD?

    Thanks,

  3. Jayshree, can U please separate the last song-બેડલે પાણી.. હો, બેડલે પાણી… and put as separate post. This is one of my two “ફરમાઇશ”. I hope U may haven’t forgotten my “ફરમાઇશ”. Thnks!!!!!

  4. તમરા ભેગા કરેલા બધા ગિતો સારા છે પરન્તુ મને એવુ લાગે છે કે તેમા લગ્ન ગિતો નથિ તો આના ઉપર ધ્યાન આપ્વા વિન્તિ છે

  5. Thanks all of you.

    and thanks jayshree for so wonderfull songs on my birthday. i know you never forget any thing about me.

    ય્તારા જેવી થોડી યાદશક્તિ બધાને ( સાથે મને પણ ) મળે
    … એવી આશા અને શુભેચ્છા..

  6. જન્મદિવસનાં ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અલ્પેશ ! Cake તો હવે કપાઈને ખવાઈ પણ ગઈ હશે… તો અમારા વતી ફરી એકવાર લાવીને કાપીને જરા ખાઈ લેજો ને પ્લીઝ…! 🙂

  7. અલ્પેશભાઇને જન્મદિનનાં અભિનંદન
    ઉજવણીની આ પધ્ધતિ ગમી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *