સૌંદર્ય – સુંદરમ

IMG_20140818_081701

(મારા બગીચામાં ઉગેલી સુંદરતા.. ૮/૮/૨૦૧૪)

*****

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

– સુંદરમ

2 replies on “સૌંદર્ય – સુંદરમ”

  1. જયશ્રી બેન –
    આજના ગણેશ જયંતિ ના શુભ પર્વ નિમિત્તે ગુજરાતી સંગીત પ્રેમી શ્રોતાઓ ની નિરંતર સેવા આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન !

  2. Hirabhai says:

    ખૂબજ સુંદર ફૉટો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *