વર્ષગાંઠ મુબારક હો, ટહુકો.કોમ….

bulbul by Vivek Tailor

*

૧૨ જુન, ૨૦૦૬….. ૧૨ જુન, ૨૦૧૪…

આઠ વર્ષ…. ૨૩૦૦થી વધુ પૉસ્ટ્સ… ૪૦૦૦૦થી વધુ પ્રતિભાવ… અને વિશ્વભરમાં ખૂણે-ખૂણે વસતા ગુજરાતીઓનો અપ્રતિમ સ્નેહ… કોઈ એવો ગુજરાતી શોધવો મુશ્કેલ છે જેને પોતાના મૂળિયા વિશે, ગુજરાતી હોવાપણા વિશે થોડો પણ પ્રેમ હોય અને ટહુકો.કોમ પર એકપણ મુલાકાત ન લીધી હોય.

કૂકડાની બાંગ કરતાંય વધુ નિયમિતતાથી રોજ સવારે સૂરજનું સ્વાગત કરતો જયશ્રી-અમિતનો ટહુકો છેલ્લા થોડા સમયથી અનિયમિત થયો છે એ આપણે સહુ જાણીએ જ છીએ. પારિવારિક વ્યસ્તતામાં બંને જણ ઝડપભેર ‘સેટ’ થઈ જાય અને આવનારા સમયમાં ફરી ટહુકો કૂકડાની બાંગ સાથે ‘કૉમ્પિટ’ કરતો થઈ જાય એવી શુભકામનાઓ સાથે મારા-તમારા-આપણા સહુના વહાલસોયા ટહુકો.કોમને આઠમી વર્ષગાંઠ પર શત શત કોટિ શુભકામનાઓ…

વર્ષગાંઠની અંતઃકરણપૂર્વકની વધાઈ હો, પ્યારા ટહુકો.કોમ !

– વિવેક મનહર ટેલર

23 replies on “વર્ષગાંઠ મુબારક હો, ટહુકો.કોમ….”

 1. Rina says:

  Happy birthday Tahuko……

 2. k says:

  Congrates

 3. ખુબ ખુબ શુભેચ્હાઓ સાથે.

 4. Mahendra Sheth says:

  Jayshree and Amit
  Many more to come and always giv the best in Gujarati literature songs poems and singer along with superb composition by artist.
  You both have been carryibg out one of the best and beautiful gujarati work.
  From familt of AJIT SHETH me Mahendra Sheth and my wife Niharika joins in wishin u best,
  Continue fine work u people are doing
  Niharika And Mahendra Sheth

 5. ashwin shaha says:

  ટહુકો જેણે જોત જોતામાં છ વર્ષ પુરા કર્યા અને આટલા ટુકા સમયમાં ઘણી જ મોટી હરણફાળ ભરી તે અભિનંદન ને પાત્ર છે અને આપણને સૌને છ દાયકાથી ય વધુ પીરસ્યું જે આપણે ખુબજ ઉત્સાહ અને આનંદથી નિશુલ્ક મનોમન માણતાં આવ્યા છીએ અને પ્રસન્નતામાં સતત વધારો થતો રહે છે અને હાલ સંજોગો અને અમુક પરિસ્થિતિ અનુસાર તેની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે જેથી તમારા મારા જેવા અનેકની દિશા અને દશા બદલાઈ ગઈ છે અને બેચેની અને વ્યાકુળતામાં આપણે અટવાઈ પડ્યા છીએ આશા અને ઉમીદ છે કે ટહુકો ફરીથી ગાજતો થાય અને નિયમિત તેનો અવાઝ સંભળાય જેની આપણને આતુરતા છે


  અશ્વિન શાહ
  Phone 0265-2645205

 6. Maheshchandra Naik (Canada) says:

  શ્રી અમિત્ભાઈ અને શ્રીમતી જયશ્રેીબેનને ખુબ ખુબ અભિનદન અને અનેક શુભકામનાઓ, અમારા જેવા શરુઆતથી ટહુકો રોજ માણતા રહ્યા છે એટ્લે આજે વિશેષ પ્રસન્નતા વ્યકત કરુ છુ. વયસ્કો પરદેશ જીવનમા સાહિત્ય અને સંગીત દ્વારા જ એમનો અહીનો ખાલીપો દુર કરતા હોય છે, ટહુકો દ્વારા એમા ખુબ મહત્વનુ પ્રદાન થયુ છે…………….આભાર્………….

 7. Ullas Oza says:

  ગુજરાતેી ને ગૌરવવન્તુ રાખવા માટે ‘ટહુકા’ ને અભિનન્દન.

 8. Bhupendra Gaudana, Vadodara says:

  આપણા સહુના વહાલસોયા ટહુકો.કોમને આઠમી વર્ષગાંઠ પર શત શત કોટિ શુભકામનાઓ…

  વર્ષગાંઠની અંતઃકરણપૂર્વકની વધાઈ હો, પ્યારા ટહુકો.કોમ !

 9. મારા-તમારા-આપણા સહુના વહાલસોયા ટહુકો.કોમને આઠમી વર્ષગાંઠ પર શત શત શુભકામનાઓ…ગઝલપૂર્વક !

 10. madhusudan says:

  Congrare.Aap jio hazaro sal ke salke bin ho pachar hajar.

 11. Siddharth Jhaveri says:

  You have given much joy and happiness to so many of us..may this day herald the same for both of you in all your endeavors.

 12. chintan says:

  વર્ષગાંઠની અંતઃકરણપૂર્વકની વધાઈ હો……..ગુર્જર ગીતોનઈ સૉડમ સદા પ્રસરાવતા રહો….શુભકામના….પ્રેમ.

 13. dineshgogari says:

  વર્ષગાંઠ મુબારક હો, ટહુકો.કોમ….

 14. La' Kant says:

  અનેક શુભકામનાઓ…ટહુકો.કોમને આઠમી વર્ષગાંઠ પર
  ટહુકા ચાલુ રહે …સતત …નિરંતર … ગુજરાતીઓના
  આનંદમાં હમેશાં વધારો કરતા રહો ….
  -લા’કાંત / ૧૪.૬.૧૪

 15. jAYANT SHAH says:

  ટહુકો ટહુક્યા કરે અને ગુજરાતી સાહિત્યને અને સહુને સાકળતી રહે એવી શુભકામનાઓ .

 16. Ketan says:

  ખુબ ખુબ અભિનન્દન અને હાર્દિક શુભેચ્ચ્હા…

 17. Dikshit & Chitra Sharad says:

  Dear Ben Jayshree & Bhai Amit!
  Congratulations! Eight years is relatively a short time to have accomplished all that you have. It is simply amazing how you keep collecting a whole, unbelievable range of Gujarati-plus jewels of literature and music. We have been fortunate to experience performances of the giants in the field as well as to learn about talented new comers.
  We are particularly happy, and feel obliged by you, for the opportunity you have given us to be a part of TAHUKO.
  Chitra-Sharad

 18. Sangita says:

  ટહુકોના આઠ સફળ વર્ષો માટે અભિનંદન અને આગામી વર્ષોના વર્ષો માટે હાર્દિક શુભેચ્છા!

 19. Harshad Dave says:

  અભિનંદન…ટહુકતા રહો અને ટહુકતા રાખો…ટહુકાનો કલરવતો નાદ અંતરમાં યાદ…પડઘાયા કરે …કરે નીતનવા સાદ…મીઠો મધુર પ્રસાદ…દઈએ દિલથી દાદ…એ જ હાર્દ…-હદ.

 20. Dinesh Pandya says:

  ખૂબ ખૂબ અનભિનંદન અને શુભકામના!

 21. Sudhir Patel says:

  હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 22. Darshana Bhatt says:

  જયશ્રીબેન તથા અમિતભાઈ,

  ખુબ ખુબ અભિનંદન. ગુજરાતી ગીત સન્ગિત્નિ જે ભેટ તમે અમને આપો છો,તે અમુલ્ય છે.
  સથવારે ટહુકો સાંભળતા રહીએ એજ શુભેચ્છા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *