ટહુકોની સાતમી વર્ષગાંઠ – Happy 7th Birthday to ટહુકો.કોમ

આજે જુન ૧૨.. ટહુકો.કોમ શરૂ થયાને સાત વર્ષ થયા..!  Happy Birthday to Darling tahuko.com ..!!  આ સાત વર્ષોમાં ટહુકો એ ઘણું ઘણું આપ્યું. અને આ સફર આમ જ ચાલુ રહેશે એની ખાત્રી છે – કારણ કે ટહુકો જે ઘણું આપ્યું – એમાં સૌથી ટોચ પર કંઇક આવતું હોય તો એ છે મિત્રો..! અને આપ સૌ મિત્રોનો પ્રેમ અને સહકાર જ આ સફર આગળ ધપાવશે..!

7th-birthday

અને ટહુકોની સફર ભવિષ્યમાં નવા માઇલસ્ટોન્સ સર કરશે જ.  iPhone, iPad, Android phones માં ટહુકો બરાબર વંચાતો નથી – સંભળાતો નથી – એનું મને ધ્યાન છે – અને આવતા વર્ષમાં એ ઉપણ દૂર થઇ જ જશે. એ પછી પણ ટહુકોની iPhone app, iPad app, Android app વગેરે પર કામ કરવાનું છે.

આ બધું થશે.. બસ થોડી વધુ રાહ જોવી પડશે. હું CPA, અને અમિત Architect/Construction Manager… એટલે ટહુકોને technologically advanced કરવા માટે in-house resources પૂરતા નહીં થાય, outsourcing કરવું પડશે. 🙂

ચલો, બાકીની વાતો પછી… આજે તો સાતમા જન્મદિવસની ખુશીઓ મનાવીએ..! કેવી રીતે? અરે… ગીતો સાંભળીને ..! સાંભળો આ થોડાં અમને ગમતાં ટહુકાઓ…!! અને for-a-change – અહી મુકેલા ગીતો-ગઝલો તમારા iPhone, iPad, Android phones, Android tablets માં પણ સાંભળાશે..!!  કેવી લાગી આ birthday gift ?? 🙂

આંખ્યુંનાં આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ… (સાંવરિયા રમવાને ચાલ)

અમૃત ભરેલું અંતર જેનું (આંધળી માંનો કાગળ)

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

એક છોકરી ના હોય ત્યારે કેટલા અરીસાઓ સામટાં ગરીબ બની જાય છે

હુ તુ તુ તુ તુ…. જામી રમતની ઋતુ…

આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ના મોકલાવ

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો…

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો, હું પાટો બંધાવાને હાલી રે…

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે…

નયને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના, તમને પારકાં માનું કે માનું પોતાના…

કેવા રે મળેલા મનના મેળ…

એમ પૂછીને થાય નહીં પ્રેમ…. દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ?

મારા રામ તમે સીતાની ને તોલે ન આવો…

સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગું ને દઇ દે દરિયો…

હાથને ચીરો તો ગંગા નીકળી, ને છેવટે એ વાત અફવા નીકળે…

ચાલ સખી, પાંદડીમાં, ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ…

અરે! મારા આ હાથ છે જડભરતને..

ક્યારે પૂરા થશે મનના કોડ, કે સાહ્યબો મારો ગુલાબનો છોડ

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ…

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન

પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને ત્યારે, સાલું લાગી આવે…

આભને ઝરૂખે માડી તારો દિવડો પ્રગટાવ્યો

એક પાટણ શહેરની નાર પદમણી

હે જી એવી ચોપાટ્યું મંડાળી ચંદન ચોકમાં

એ થી જ રંગ રંગથી સઘળું ભર્યું હતું, આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

આ ડાળ ડાળ જાણે કે રસ્તાં વસંતના

આ કોની મનોરમ દ્રષ્ટિથી…

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે

આહા એટલે આહા એટલે આહા….

આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે

મારી આંખે કુંકુના સૂરજ આથમ્યા..

અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ રણઝણ

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં…

બંસીના સૂર તમે છેડો તો ક્હાન મારા કાનોમાં મધનો વરસાદ જો..

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા..

તને નજરું લાગી છે મારા નામની

માળામાં ફરક્યું વેરાન

62 replies on “ટહુકોની સાતમી વર્ષગાંઠ – Happy 7th Birthday to ટહુકો.કોમ”

 1. Hitesh says:

  Wish you Many Happy returns of the day (Belated)… Enjoyed your blog to go to down memory lane.. Long Live Gujrathi Bhasha
  (Please accepy my apologise as I am not fluent on Gujrathi Type)

 2. mahesh dalal says:

  congrates… keepiy up… lookforward to see you in Valsad , some day… Happy meomories

 3. Ashish says:

  ખુબ ખુબ હાર્દિક અભિનદન ટ્હુકો.com!

 4. chintan pandya says:

  Happy belated Birthday to Darling tahuko.com ..!! જયશ્રી અમીતને ખૂબ ખૂબ અભિનંદન …….ગુજરાતી કાવ્ય સંગીતની “મંજૂષા”…..ખૂબ પ્રેમ ..આજે ૨૧ જૂન ” વિશ્વસંગીત દીન” નિમિત્તે શુભેચછાઓ……………..

 5. ALPESH BHAKTA says:

  I enjoyed to listen all songs….nice birthday gift…
  keep it up….

 6. Avantika and Anil Patel says:

  ખુબ ખુબ અભિનદન્.

 7. Niranjan Buch says:

  ગુજરાતી ભાષા ને જીવતો રાખનાર આપનો મીઠો ” ટહુકો ” સદાય ટહુકતો રહે એવી શુભેચ્છા

  નિરંજન બુચ —

  મિત્રો, તમે જો ગુજરાત કે ભારત ની બહાર રેહતા હો તો અમે આપને એક વિનંતી કરીએ
  છીએ કે તમે જ્યારે પણ ગુજરાત ની બહાર જાવ ત્યારે તમારા સામાન માં ઓછ્છા માં
  ઓછ્છા માં ૨ ગુજરાતી પુસ્તકો લેતાં જજો ને તમે
  વાંચી લીધા પછી તે ત્યાની લાયબ્રેરી માં ભેટ આપી દેજો જેથી આપણી માતૃભાષા નો
  પ્રચાર થાય ને આપણી નવી પેઢી આપણા સાહિત્ય થી વંચિત ન રહે. આભાર

  ગુજરાતી માં જ લખવા નો આગ્રહ રાખો જેથી આપણી માતૃભાષા સમૃધ્ધ થાય
  નિરંજન એચ .બુચ

 8. gargi shukla says:

  atyant gamyu !
  abhinandan !
  aabhaar !

 9. narendra thakar says:

  Thank you jayshreeben

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *