વિવેક ટેલરના ગીત-ગઝલ અને એના સ્વરનામાનું નવું સરનામું..!!

મિત્રો,

આપે શબ્દો છે શ્વાસ મારા – લયસ્તરો – ટહુકો અને
બીજા બ્લોગ્સ – ફેસબુક જેવી જગ્યાએ ઓનલાઇન, કવિ સંમેલનમાં, કોઇ કવિતાની ચોપડીમાં, અખબારમાં.. એમ ઘણીવાર વિવેક ટેલરની કલમને માણી જ હશે..!

vivek

અને કદાચ આપે એના કાવ્યસંગ્રહ – શબ્દો છે શ્વાસ મારા, ગરમાળો પણ વાંચ્યા હશે, અને હા અડધી રમતથી… વિવેકના શબ્દોનું એ સ્વરમાનું તો ક્યાંથી ભૂલાય?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


તો આજે… વ્હાલા મિત્ર વિવેકના જન્મદિવસે – એને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – એના શબ્દો અને સ્વરનામાનું એક નવું સરનામું..!

અમેરિકામાં રહેતા વિવેકના ચાહકો માટે ખાસ:
વિવેકનો ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ , કાવ્યસંગ્રહ ‘ગરમાળો’ અને એના ગીત-ગઝલોનું સ્વરાંકન – અડધી રમતી – હવે કોમ્પ્યુટરની થોડી ક્લિક પર તમારા ઘર આંગણે..!!

નીચે આપેલ લિંક પર ક્લિક કરો – જે તમને લઇ જશે – Ebay – જેના પરથી તમે વિવેકના શબ્દો-સ્વર તમારા ઘર આંગણે મંગાવી શકશો.

અડધી રમતથી – વિવેક ટેલરના ગીત-ગઝલનું સ્વરનામું

Click here to buy this CD from Ebay!

ગરમાળો – કાવ્યસંગ્રહ 

Click here to buy this book from Ebay!

 ********

 

શબ્દો છે શ્વાસ મારા – ગઝલસંગ્રહ  

 

Click here to buy this book from Ebay!

6 thoughts on “વિવેક ટેલરના ગીત-ગઝલ અને એના સ્વરનામાનું નવું સરનામું..!!

 1. ડૉ.મહેશ રાવલ

  વ્હાલા વિવેકભાઇને જન્મ દિવસ નિમિત્તે અઢળક શુભેચ્છાઓ અને આશીર્વાદ….
  ૨૫/માર્ચ/૨૦૧૩ ના, હું પરત મારા કેલિફોર્નીયા સ્થિત ઘેર જઈ રહ્યો છું એટલે હવે અમેરિકા આવો ત્યારે ઘેર પધારવા હાર્દિક આમંત્રણ….

  Reply
 2. Maheshchandra Naik

  અમારા સુરતના કવિશ્રી વિવેક્ભાઈને જન્મદિવસની અનેક અનેક શુભ કામનાઓ, અભિનદન…………………..
  આજે એમના જન્મદિવસના યાદમા એમની વિવિધ રચનાઓ નોર્થ અમેરીકામા ઉપલબ્ધ કરાવવા માટેની વ્યવસ્થા કરવા બદલ આપનો આભાર…………..

  Reply
 3. sudhir patel

  કવિ-મિત્રશ્રી વિવેકભાઈને જન્મ-દિવસ પર હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *