હેપ્પી બર્થ ડે, જયશ્રી….

OLYMPUS DIGITAL CAMERA
(તારા સ્મિતનું અણનમ તેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરૌ……)

*

આજે ટહુકો.કોમની પ્રાણદાત્રી જયશ્રીની વર્ષગાંઠ. જયશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ… જયશ્રીનું પ્રથમ કાવ્ય લયસ્તરો.કોમ પર મૂક્યું હતું ત્યારે ટહુકો.કોમ પર એની માત્ર લિન્ક આપી હતી. આજે એવું નહીં કરું. આજે જયશ્રીની આ કવિતા એકીસાથે બંને સાઇટ્સ પર માણી શકશે:

*

 

કિંમત – જયશ્રી ભક્ત

 

તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?

જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?

– જયશ્રી ભક્ત

આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય?

90 replies on “હેપ્પી બર્થ ડે, જયશ્રી….”

 1. Sangita says:

  Many Happy Returns of the day Jayshree! Have a blessed day today and always.

 2. જયશ્રી બહેન
  શોર્ટ બટ સ્વીટ,સુંદર કાવ્ય રચના!
  આપને, જ્ન્મદિનની અનેકવીધ હાર્દિક શુભેચ્છાઓ !!
  આપના દિલોદિમાગથી ગુજરાતીભાષા-સાહિત્ય અને વાચકોની સેવા થતી રહે એવી અપેક્ષા !!!

 3. manubhai1981 says:

  તમારા જન્મદિનની અઢળક શુભેચ્ચ્છાઓ….
  જ . અને અ.ને સઁયુક્ત !

 4. Narendrasinh & Sheela vaghela says:

  MANY MANY HAPPY RETURNS OF THE DAYS

 5. Sudhir Patel says:

  જન્મ-દિવસની અઢળક શુભેચ્છાઓ અન્દ અભિનંદન!
  સુધીર પટેલ.

 6. Narendrasinh & parth vaghela says:

  હેપ્પી બર્થડે.

 7. Yogesh Baxi says:

  Hi Jayshree,

  HAPPY BIRTHDAY!
  God bless you.
  Yogesh & Sohini

 8. siddharth j Tripathi says:

  Aatmiya Jayshriben

  Janma Dine Lakh Lakh Shubechhao.

 9. જયશ્રીબેન
  આપને જન્મદિન નિમિત્તે ખુબ ખુબ અભિનન્દન.
  આપ ગુજરાતીભાષા-સંગીત માટે જે કરી રહ્ય છો તે ખુબ જ પ્રશસાપાત્ર છે.
  ઇશ્વર ને ખુબ પ્રાર્થનાઓ.
  શ્રદ્ધા શ્રીધરાણી.
  મુંબઇ.

 10. Ashwin Shah says:

  Happy Birthday

 11. જન્મદિન મુબારક હો………..

 12. natvar patel says:

  હેપ્પી બર્થડે ટુ જયશ્રી ફ્રોમ usa fl

 13. Ullas Oza says:

  ગુજરાતી ભાષા અને ખાસ તો કવિતા, ગીત, ગઝલ વિ. ને જીવંત રાખનાર અને નિષ્કામ ભાવના સાથે લોકો સુધી પહોંચાડનાર જયશ્રીબેનને જન્મદિન મુબારક.
  યોગિની અને ઉલ્લાસ ઓઝા

 14. MEGHBINDU says:

  EVIJ CHHE SUBHECHHA AAKHU JIVAN SARAS HO.HAR PAL DIWALI HO HAR PAL JANMADIVAS HO “TAHUKO” THAI TAHUKYA KARO GOD BLESS YOU-
  MEGHBINDU

 15. meghbindu says:

  એવીજ છે સુભેચ્છા આખુ જિવન સરસ હો હર પલ દિવાલી હો હર પલ નવુ વરસ હો
  ટહુક્યા કરો .
  GOD BLESS YOU………MEGHBINDU

 16. shah madhusudan says:

  જન્મ દિન મુબારક..ટહુકો.કોમ થિ ખુબ આનન્દ પિરસજો.
  મધુ

 17. Mahendra Shah says:

  Happy birthday, Jayshreeben, and many many more.

 18. Manish says:

  જન્મ દિવસની અઢળક શુભકામનાઓ!

 19. chandrika says:

  જન્મદિન મુબારક.કોણે આ તારો ફોટો પાડ્યો છે?અમિતે?અમને ખુબ જ ગમ્યો,અને તારી કવિતા પણ ખુબ જ સરસ છે.હવે આશા રાખીએ છીએ કે બીજી ઘણી લખતી રહેશે અને અમે વાંચતા રહિશું

 20. kalpesh pachchigar says:

  હેપ્પી બર્થડે જયશ્રીબેન,
  તમે ટહુકો કરો તે આખુ ગુજરાત સાંભળે.

 21. narendra mehta says:

  જયશ્રીબેન,
  જન્મદિવસ ને હાર્દિક સુભેય્છા.
  દરરોજ કવિતા રૂપે cupcake
  બદલ ખુબ ખુબ આભાર.
  નરેન્દ્ર

 22. dipak says:

  Many Happy Returns of the day Jayshree! Have a blessed day today and always.

 23. jayant Bhatt. says:

  Jaishreeben,
  I wish you a very very Happy Birthday.May the ALMIGHTY Bless you, and Lit your path of Life for ever.
  I convey my hearty blessings to you, and to the Whole Family.
  We all wish TAHUKO>com a bright future!

  Jayant Bhatt.

 24. Dear Jayshreeben

  To-Day this world blessed with a wonderful person like you and we have been also blessed with your such a beautiful activity
  for us and we dont have any word to say THANKS for your activity.
  You carry us in a wonder land of Gujarati poems-songs-gazals etc.
  We have only one way to Thank GOD.for sending such person in this world.
  We thanks almighty.
  and PRAY TO GOD FOR YOUR ‘MANY HAPPY RETURNS OF DAY’તુમ જિયો હજારો સાલ યે મેરી હૈ આરઝુ બહોત બહોત બધાઈ હો…!!સદા ખુશ રહે તુ ખુશી દેને વાલી..God bless you !

 25. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

 26. દિગંબરભાઇ સ્વાદિયા - મુંબઇ says:

  જયશ્રીબહેન,
  જન્મદિવસના ખોબલા ભરીને અભિનંદન સ્વીકારશો. નવાં વર્ષમાં નામ પ્રમાણે “જય” અને “શ્રી”ની
  પુષ્ક્ળ વર્ષા તમારા ઉપર રહે અને તમે સાહિત્યની અખંડ સાધના કરીને અમને સહુને તેનો લાભ આપતાં રહો એ જ પ્રાર્થના.

 27. Geeta Vakil says:

  જયશ્રીબેન, જ્ન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.

 28. Ramesh says:

  જન્મ દિવસનાં ખુબ ખુબ અભિનંદન. અમારા માટે ખુબ જીવૉ કારણકે ટહુકૉ ચાલ્યા જ કરે અને અમને ખુબ ખુબ આનંદ મળ્યા કરે.

 29. Manjari Dave says:

  Many Many Happy returns of the day

 30. Ravindra Sankalia. says:

  ફક્ત બેજ લીટીની કવિતા પણ એક્દમ હ્રિદયસ્પર્શી. જન્મદિન મુબારક જયશ્રી બહેન. તુમ જીયો હઝારો સાલ ઓર એક સાલકે દિન હો પચાસ હઝાર્.

 31. Dr Jagdip Upadhyaya says:

  જયશ્રીબેન … જનમદિવસની હાર્દિક શુભેચ્છાઓ… शतं जिव: शरदम ..

 32. Jayshree says:

  સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

 33. જન્મદિન મુબારક હો

 34. Prashant says:

  જયશ્રીબહેન, જન્મદિન મુબારક!

 35. બહુ જ સરસ , તમરો જન્મ્દિન તમોને મુબારક , તમો સહિત્ય નિ દુનિયા ને અજ્વલિ રહ્હ્યા , તેજ બહુજ મહાન કામ , અભ્જિનદન ને ધન્ય્વદ સ્વિકાર કર્સોજિ ………..ભારત તરફ અવો તો જરુરુ થિ અમોને રુબ્રુ મલ્સોજિ ………

 36. Govind maru says:

  જયશ્રીબહેન,
  તમારા સ્મીતનો સુર્ય સતત ઝળહળતો રહે તેવી જન્મદીવસે હૃદયપુર્વકના શુભાશીષ…

 37. Dr.Narayan Patel Ahmedabad says:

  Happy birth day Jayshreeben

 38. sandip says:

  આપ જોઅએ હજારે સાલ કે દિન પચાસ હજાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *