Happy Birthday to … વ્હાલા કવિ શ્રી અનિલ જોશી

કવિ શ્રી અનિલ જોશીને આજે એમનાં જન્મદિવસ પર ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ… મારા અને તમારા તરફથી…!  અને સાથે સાંભળીએ થોડી વાતો – કવિ શ્રી વિષે – અને કવિ શ્રી તરફથી..!!

YouTube Preview Image

(Video માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)

અહીં પ્રસ્તુત videoમાં એમણે સંભળાવેલા ગીતોમાંથી થોડા ટહુકો પર અહીં સાંભળો:

1. બરફનાં પંખી – અનિલ જોશી

2. સાંજ હીંચકા ખાય .. – અનિલ જોશી

3.  સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી 

10 replies on “Happy Birthday to … વ્હાલા કવિ શ્રી અનિલ જોશી”

  1. જય ક્રિશ્ન.જ્ન્મ દિવસ શુભ હો આદરનિય કવિ શ્રેી નો.શ્બ્દોના સરતાજ હો ને સુન્દર લખતા રહે એ જ અભ્યર્થના.

  2. જન્મ દિવસ ની હાર્દીક શુભકામના

  3. rajnikant shah says:

    જન્મ દિવસ ની હાર્દીક શુભકામના

  4. mahesh dalal says:

    શુભકમના ભાઈ

  5. દોલત વાળા says:

    જન્મ દિનની હાર્દિક શુભકામના +૯૧૯૩૭૪૮૯૩૨૦૫

  6. Pinakin P. Goradia says:

    Janmadinni hardik shubh kamna.

    Pinakin

  7. કવિશ્રીને જન્મદિવસની શુભકામનાઓ….

  8. ullas Oza says:

    કવિ શ્રી અનીલ જોષીને જન્મદિન મુબારક.

  9. Rasikbhai says:

    ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા…… કવિ શ્રી અનીલ જોષીને જન્મદિન મુબારક

  10. MAYUR B SHUKLA says:

    MANY MANY HAPPY RETURNS OF THE DAY OF YOUR BIRTHDAY MURABBI SHRI ANILBHAI,
    – AAPNI KALAM MA MORPINCHH NO JADU CHHE… AAPNE SAMBHALIYA TYARE THAY KE BAS…
    SAMBHALYA J KARIYE. HAPPY BIRTHDAY ANILBHAI…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *