આજે ૧૩ મે, ૨૦૧૨ – બધી મમ્મીઓને હેપી મધર્સ ડે…..સાથે સાંભળીએ એક મમ્મીએ વ્હાલી દીકરીઓ માટે લખેલું આ સંદર ગીત……
गीत रचना और स्वर : आणल अन्जारिया
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ला ला लाला ला ला लालाला …
राधिका तुम अम्बिका तुम,
मेरे दो नैनों की ज्योति हो तुम
नटखट सी हो नाज़ुक परी,
तुमने संवारी जिंदगानी मेरी,
मेरे दो नैनों की ज्योति हो तुम.
निर्मल सी है चुलबुली गुडिया,
बजते घुंघरू जब हसदे ज़रा
खुशियों से महेका है अंगना मेरा,
मेरे दो नैनों की ज्योति हो तुम.
पापा की सूरत तुमने है पाई,
प्रभु की कृपा से जीवन में आई
लाडली हमारी है दोनों कलि,
मेरे दो नैनों की ज्योति हो तुम.
राधिका तुम अम्बिका तुम,
मेरे दो नैनों की ज्योति हो तुम
- आणल अन्जारिया
Email
//
सरस।
HAPPY MOTHER’S DAY to all the mothers…!!! just perfect songs Jayshriben.
એક મા લખેલુ ગાયેલુ સુન્દર ગિત ,બધાના ભાવ વ્યક્ત કરે ચ્હે
ધન્ય્વાદ માતા ને
વાહ વાહ્.. લલ્લા .. સરસ .. ખુબ સુન્દેર ..
બહુ ગમ્યું.ગીત અડધું જ સાંભળવા મળ્યું.
now it’s working. The full version of the song is playing.
please solve the player problem
It has been already fixed! The full version of the song is playing. Which other problem are you referring to?
મધર્સ ડેને દિવસે આ ગીત સાંભળવાની બહુ મઝા આવી.આણલ બહેનની રચના ખુબ સરસ છે તેમજ એમનો સ્વર પણ્.
મધર્ઝ ડેને અનુલકક્ષી ખૂબજ સરસ આપે રજુ કર્યુ, સાંભલળ્યુ. મજા આવી.
શુ ડો. આમ જ મલિશુ….
ગીત તો …… bhai vah
સુઅવસરે પ્રાપ્ત સુન્દર ગેીત !….આભાર…
જો હું કવિતા લખી શકતી હોત તો ક્યારેક બે દિકરા ઓ ની મા તરિકે આવું જ મીઠું મઝાનું ગીત લખત.
very touching and full of reality.congtates to only only to aanal and tahuko.com
બહુ સરસ ….. અભિનદન્.. ઘના સમય બાદ સરસ આવાજ સાભલવા નો મોકો મલયો…સરસ ગિત..જિતેન્દ્રમામા અને વર્શામામિ
Congrats Aanal…
Its so very nice to read such good thoughts ….esp when dedicated to ur lovely daughters…wonderfull lines…. so glad to hv read it!!may u always pen so beautifully n all the very best for future!!lots of luv Aanal 4m all of us!!
સર મજા આવિ
સરસ મજા આવિ