સ્વર : ઉષા મંગેશકર, પ્રફુલ દવે
સંગીત : મહેશ-નરેશ
કવિ : ?

This text will be replaced
અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા
તમે રે ચંપો ને અમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા,
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા
ચાંદા સરિખું મુખડું તમારું
ચંપા તે વરણી છે કાય રે
અળગા રહીને સોહંતા રૂપને
માણું તો માણ્યું ન જાય
ઉપરથી ઉજળા અને ભીતર ઘારી આગ
પણ અજવાળે જ્યોતિ ઓરડા
જેને અડતા લાગે દાગ
તમે રે મોતી ને અમે છીપ
વચને કીધા રે અમને વેગળા
જો ને
વચને કીધા રે અમને વેગળા
જુગની પુરાણી પ્રિત્યું રે અમારી
મળ્યો રે ભવોભવનો સાથ
તરસે છે આજે મળવાને કાજે
મેંદી રે મુકેલો મારો હાથ
ભવભવનો સાથી આપણે
તો યે જોને કેવો છે સંજોગ
એક રે બાજુ છે જોગ તો
જોને બીજી પર વિયોગ
તમે રે દીવો ને અમે વાટ
જ્યોત રે વિનાના દોનો ઝૂરતા
તમે રે ચંપો ને અમે કેળ
અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા
Share what you loved...
Email
આ ગીત રહસ્યમય ગુજરાતી ચલચિત્રોમાં શિરમોર એવા “તમે રે ચંપો ને અમે કેળ” ચલચિત્રનું છે… મારી જાણ મુજબ ફિલ્મમાં સંગીત મહેશ-નરેશ નું હતું..કદાચ અન્ય દિગ્ગજો આ વાત પર વધારે પ્રકાશ પાડી શકશે..
~Shrain
સુંદર ગીત!
હું ગુચવયો છુ કેવા રે મળેલા મન ના મેળ અને તમે રે ચંપોને અમે કેળ સ્મ્રુતિ સાથ આપતી હોય તો વણજારી વાવ ફીલ્મનુ ગીત છે સંગીત મહેશ નરેશ નુ જ છે
માણ્યું
સાચે જ મહેશ-નરેશ ગુજરાતી સંગીતનું મોટું નામ
મઝા આવી
ગમી જાય અવુ સરસ ગીત જયશ્રી બહેન મઝા આવી.
ગેીત બરાવબર વાગતુ નથેી. વચે અટકેી જાય છે. અને દરેક દગેીત મા આવુ થય છે.ગેી સાભળવાનેી મજા નથેી આવતેી.
બફરીગ એવુ લ્ખાઇને આવે છે અને પ્રોબ્લેમ થાય છે.
આ ગીત ગુજરાતી ફીલ્મ તમે રે ચમ્પો ને અમે કેળ નુ છે.સગીતકાર મહેશ-નરેશ છે.ગાયક પ્રફુલ્લ દવે અને ઉષા મગેસકર છે.ગુજરાતી સગીત ની સેવા કરવા બદલ મહેશ-નરેશ ને કોટી કોટિ વન્દન .આભાર જયશ્રીબેન્
ખુબ જ મજા આવી…..
I love Praful Dave. He is Gujarati Peacock
મજા આવી ગઈ ! આભાર જયશ્રીબેન.
ખુબ જ મજા આવી…..
ખૂબ સરસ રચના
ગેીત બરાવબર વાગતુ નથેી. વચે અટકેી જાય છે. અને દરેક દગેીત મા આવુ થય છે.ગેી સાભળવાનેી મજા નથેી આવતેી.
praful Dave and Anuradha Paudwal
A classic first horror movie “Tame Re Champo Ne Ame Kel” came in 1978. Main actors are Naresh Kanodia Snehlata, Ragini, Arvind Joshi, Ramesh Mehta.
A super duper hit running in three theater in Ahmedabad. I saw nareshbhai on Jubilie of this movie on last show.
It was first horror movie I have seen at the age of 12 years.
Supurb performance by Nareshbhai Kanodiya and Raginiji and offcourse evergreen snehalattaji.
Sanjiv Dwivedi
Toronto
મજા આવિ ખુબજ સરસ
ઘના સમય બાદ સાભળવા મળ્યુ…..
મારા મમ્મી આ ગીત સાભળી ને ખુબ ખુશ થયા……..
તમને ઘણા ઘણા આશીવાદ આપ્યા……
જ. બેન
ગુજરાતી ગીતો સાભળવા ની ખુબ મજા આવી
Thanks for your painstaking efforts
તમે રે ચમ્પો ને અમે કેળ (૧૯૭૮)
Producer: Mahesh, Naresh
Director: Chandrakant Sangani
Music : Mahesh, Naresh
Cast:
Naresh Kumar
Snehlata
Rajni Bala
Chandrakant Pandya
Urmila
Ragini
Ramesh Mehta
The Title Song by praful Dave and Anuradha Paudwal.
P.S.Pls delete pervious one
beautiful song,toching heart of every couple, especially old one, who are staying together by body,but due to some
changes in their live,they feel seperate.
However, they both live together till last
breath of their life. nice and wonderfull. thanks to jaishriben..
આ ગીત અમે રે ચમ્પો ને તમે કેળ નુ છે અને પ્રફુલ દવે અને અનુરાધા પોડવાલે ગાયેલુ સુન્દર ગીત છે જે આ જે પણ એટલુ જ સુન્દર લાગે છે જેટલુ ફિલ્મ રીલિઝ થયે લાગતુ હતુ.
ખુબ જ મઝા આવિ આવ ગિત મુકતા રહો તો સરુ લાગે
ફરિ બાલપન યાદ આવિ ગયુ. આભાર.હેમુ ગદવિ સાભલવા મલે ?
best song….this song is from Gujarati movie…..”અમે રે ચંપો ને તમે કેળ” d movie ws also good….
ધન્યવાદ્
ખરેખર મઝાઆવિ ગઈ
‘અમે રે ચમ્પો’ગિત હુન ભુજ મા હતિ ત્યારે સાન્ભલેલુ.ગિત્ના શબ્દો સરસ !!!!
મને ગમતુ ગીત આજે ફરીથી…
વર્શો પેલ અ ફિલ્મ જઓઇ હતિ ખોૂબ સરસ સન્ગેીત ચે
પ્રેમીજનના હૈયાની વેદના..ભવોભવ મળવાની આશા…
ભવભવનો સાથી આપણે
તો યે જોને કેવો છે સંજોગ
એક રે બાજુ છે જોગ તો
જોને બીજી પર વિયોગ
इंज किसे न बिछड़ डिठा
इंज कोई मिलिया अग्गे
होए संयोग वियोग इक्कठे
हंजुआं ये गल हंजू लग्गे …………..
બહુ મજા પડી ગઈ. આ ગીત સાંભળી ને ,,,,, આવુંજ બીજું ગીત ફિલ્મ ‘ગરબો ગરાસિયો’ નું છે ,, પારેવડા જાજે પીયુ ને દેશ…… આ ગીત પણ બ્લોગ પર મુકવા મહેરબાની.
હરેશ પટેલ.
સુરત-ગુજરાત
વઆ…વ્હા અનુ નામ તે ગિત્……
જો હુ ભૂલ ના કરતો હોઉં તો આ અવાજ અનુરાધા પૌડવાલ નો છે ઉષા મંગેશકરનો નહિ.
અનુરાધા પૌડવાલે ઘણા ગુજરાતી ગીતો ગાયા છે આ પણ તેમાનું એક છે.
khuba j saras geet ghana divse sambhalva malyu…….dil na tar zannnnzannnavi gayu…..!
THANKS TO ALL WHO HAS MANAGE FOR THIS….THANKS….
બહુ સારુ
મને આ ગીત બહુ ગમે છે.
ગુજરઅતિ લોક સન્ગિત ને નેત ઉપેર જિવતુ કરવ બદલ જયશ્રેી બેન તમરો ખુબ ખુબ અભર બધ ભુલત જય ચ્હે દુનિયનિ ચક ચુન્ધ મ.
કોઇ મને સમજાવસે કે અહિ ચમ્પો અને કેળ વચ્ચે સુ સબન્ધ છે…
આ ફિલ્મમાં પ્રફુલ્લ દવેને શ્રેશ્ઠ પાશ્વ ગાયકનો એવોર્ડ મળ્યો હતો.
ગુજરાતી સાહિત્ય જગતના મીઠા મોરલા!
ભાઇ શ્રેી પ્રફુલ્લ દવેને હાર્દિક નમસ્કાર !
ગેીતના શબ્દો ઘણા અદભુત છે.ગાયિકા
બહેન ઉષાજીને ધન્યવાદ !ફિલ્મ મેઁ જોઇ
હોત તો સારુઁ થાત…આભાર સૌનો !
praful dave ji kharekhar gujrati morlo suparb song i love this song
tame re champo ne ame kel novel shree chunilal madia ni chhe