જન્માષ્ટમી સ્પેશિયલ અને શ્રી હેમુ ગઢવીને શ્રધ્ધાંજલી

આજે જન્માષ્ટમી… સૌને કૃષ્ણજન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

આજ દિવસે ગુજરાતના લોકલાડીલા લોકગાયક શ્રી હેમુદાન ગઢવી – તા. ૨૦-૭-૬૫ની જન્માષ્ટમીએ, એમના કાનુડા પાસે એકાએક ચાલ્યા ગયા!!

તો આજે એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ – એમના અવાજમાં થોડા કૃષ્ણગીતો..!!

સ્વર – હેમુદાન ગઢવી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૧. કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો….
૨. અમે મહિયારા રે ગોકુળ ગામના….
૩. મારૂં વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું…..
૪. ખમ્મા મારા નંદજી ના લાલ વાંસળી કાં રે વગાડી….

અને હા – ઉપરના ગીતો સાંભળવાની સાથે – વાંચો – એમના જીવનનો એક પ્રસંગ..! (આભાર – દિવ્યભાસ્કર)

ભાગ ૧ – એક વાર મારે ઘેર આવજે વીરા…
ભાગ ૨ – ગહેંકતા ગળાનો મોરલો...

18 replies on “જન્માષ્ટમી સ્પેશિયલ અને શ્રી હેમુ ગઢવીને શ્રધ્ધાંજલી”

  1. Chauhan Amit Kumar R. says:

    Hu pan temne Shardhanjli arpu chhu. Bhagvan temni aatma ne shanti aape.

  2. bhanu chhaya says:

    જન્માશ્તમિ નિ શુભેચ્હા ઓ મજા આવિ ધન્ય્વાદ .

  3. suketu shah says:

    What a Voice. Really pahadi voice. May his soul rest in peace

  4. Hasit Hemani says:

    જન્માષ્ટમી સુધરી ગઈ. હેમુ ગઢવી જેવા લોક કલાકારો લોકહ્રદયમાં હમેશા માટે ચિરંજીવી હોય છે.

  5. vimala says:

    બન્ધ આન્ખે મૌન રહિને ગેીત સ્વર સમ્ભલટા અનેરેી શાન્તિ અનુભાવિ. જાણે હેમુભૈના live programma બેઠા હોઇએ એવ લાગિયુ.
    ખુબ ખુબ આભર

  6. meena says:

    હૅમુ ગઢવી ના ગેીતો સાભળવા નો આનન્દ અનોખો જ છે.

  7. ભરપૂર માણ્યાઁ બધાઁ ગેીતો.
    આભાર બહેન-ભાઇ ! !

  8. Bansilal N Dhruva says:

    Dear Jayshreeben, After so many days I heard Shree Hemu Gadhavi
    and read the story,I cannot describe my feelings.Gujarat will
    always owe Shree Hemu Gadhavi for his ‘Loka Geet’.

    Bansilal Dhruva

  9. Suresh Varma says:

    I used to listen to these songs on a neighbor’s gramophone in my school days almost 50 years ago. I had never thought that I will be able to revive those memories after so long. Thank you and your team for the wonderful work of preserving the Gujarati Heritage.

  10. divyang pandya says:

    વાહ મજા આવિ ગૈ. જય શ્રેી ક્રરિશ્ના.

  11. Jayshree says:

    khoob khoob abhar, shree Hemu Gadhvi na swar maa mati ni vatan ni sugandh ave che.

  12. D.K.KHUNTI says:

    KHUB SARSHવાહ મજા આવિ ગૈ. જય શ્રેી ક્રરિશ્ના.

  13. manubhai1981 says:

    હેમુભાઇ એટલે હેમુભાઇ !રઁગરસિયા જીવને
    હાર્દિક શ્રદ્ધાઁજલિ !આભાર ભાઇ-બહેન !

  14. tahuka ni varsgatha nimite umlka thi sub~iccha.
    “HAPPY BIRTHDAY”

  15. DHARMESH PANDYA says:

    હે અશાદ્ધિ કન્થ ના ગહેકતા મોરલા હેમુ તુ ગુજરાતિ લોક સન્ગિત ને અનાથ મુકિ ક્યા
    ચાલ્યો ગયો? તારા વિના ગુજરાતિ લોકસન્ગિત સુનુ પદ્યુ ચ્હે. ચાન્દો ચોક મા ઉગવાનિ ના પાદે ચ્હે, ઝુલન મોરલિ સુર રેલાવવા નિ ના પાદે ચ્હે, કાનો રાસ ના રમવા ના રુસના લઇ બેથો ચ્હે, મોરબિ નિ વાનિયન પાનિ ભરવા જતિ નથિ.

    તુ કયા ખોવાયો હેમુ? ગુજરાતિ ઓ ને તારુ ઘેલુ લગાદિ સુર સાથે કયા અલોપ થૈ ગયો?

    તને ક્યો ગુજરાતિ ભુલિ સકશે?

  16. DHARMESH PANDYA says:

    અશાડ તો આવ્યો પન હેમુ હે અશાઢિ મોરલા તુ વરસવા ના ટાને જ રિસઐ ચાલ્યો?

    કામણગારા અશાડી કન્થ ના માલિક આનનદ થિ ભિજાવા ના તાને અમારિ આખ ભિનિ કરિ નખિ?

  17. ATUL AUTADE says:

    KHUB KHUB BHAVPURVAK SHRADHANJALI…. ATUL

  18. gita c kansara says:

    વસન્ત મા પાનખર ક્યાથેી આવેી ગઈ.
    ભાવ્વાહેી અન્જલેી હેમુભાઈને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *