મા બાપને ભૂલશો નહિ – સંત પુનિત

સંત પુનિતની આ અમર રચનાને કોઇ પણ પૂર્વભુમિકાની જરૂર નથી. પણ સિધ્ધાર્થભાઇના શબ્દોમાં કહું તો – આ રચના વાંચીને – સાંભળીને કદાચ એક પણ બાળક તેમના મા-બાપને પ્રેમથી યાદ કરીને બોલાવશે તો આ પ્રયત્ન સાર્થક ગણાશે.
800px-parents_with_child_statue_hrobakova_street_bratislava.JPG

(Parents with child Statue, Hrobákova street, Petržalka, Bratislava : from Internet)

સ્વર : ??

.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

( આભાર – સિધ્ધાર્થનું મન , Aakash Polra )

49 replies on “મા બાપને ભૂલશો નહિ – સંત પુનિત”

 1. મિહિર જાડેજા says:

  બાળપણથી અત્યાર સુધી ખબર નહિ કેટલીયે વાર “ભૂલો ભલે…” સાંભળ્યું છે. આજે પણ કોઈ ફેરફાર ના થયો. આંખોના ખૂણા આજે પણ ભીના થઈ જ ગયા.

 2. દર્શક says:

  ખરેખર મિહિરભાઈ, માતા-પિતા થી દુર વસતા અમારા જેવા લોકોની આખોમા પાણી આવી ગયુ. ઘણી સુન્દર રજુઆત કરી છે.

 3. Ketan says:

  ફોટો બહુ જ સરસ છે.

 4. Alpa says:

  Tears are flowing through my eyes…I lost my parents few months ago one after the another…Request to all readers of this blog… Please take time from your busy life and spend time with your parents while they are there…

 5. કલ્પેશ says:

  આપણુ જીવન ઘોડાની જેમ ભાગી રહ્યુ છે. માણસ આજ છે, કાલે નથી. પ્રભુ આપણને સદબુધ્ધિ આપે અને આ રચનાને આપણે આપણા જીવનમા ઉતારીએ.

 6. UMANG says:

  HI
  PLEASE CHECK THE LINK…UNABLE TO PLAY “ERROR IN OPENING FILE”
  THANKS

 7. jaydev says:

  puru geet saambhadi saktau nathi

 8. Bhavesh says:

  આભાર ,
  મને તમરુ લિસ્ત બહુ જ ગમ્યુ

  ભાવેશ

 9. Ketan says:

  જયશ્રી બેન હું ઘણાં સમયથી ગુજરાતી બાળકાવ્યો, સુગમ સંગીત, કાવ્યો વગેરે શોધી રહ્યો હતો અને ટહુકા રુપે મને જોઇતો ખજાનો મળી ગયો. તમારો આભાર જેટલો મનાય એ કમ છે.

 10. bhavesh says:

  બાપને ભૂલશો નહિ – સંત

 11. viral says:

  ભુલો ભલે બિજુ બધુ” આ ગિત તો વરે અને વરે સમ્ભ્લ્વનુ મન થઐ ચિયે.મહેર્બનિ કરિ ને આ ગિત દ્દઔન્લોઅદ મતેનિ લિન્ક મોક્લવ્જો. આભર .>

 12. hitesh says:

  can you give me link to download for this marvel Track. i serch for long time back a get from your side. for That Thanks million time.

 13. Prakash Waghela says:

  I really enjoyed listening songs, poems, gazals and all your posts. Thanks a lot for taking such efforts for Gujarati language and Gujaratis abroad.
  I would like to listen following song.
  MARA RAM TAME SITAJI NI TOLE NAA AAVO.
  Thanks in advance.

 14. Jignesh H.Bhalsod says:

  આજ ના આ જમાના મા વ્રુધ્ધાશ્રમ વધિ રહ્યા છે અને લોકો એમા ગાંઙા નિ જેમ દાન આપે છે ,આશ્ચર્ય તો એ વાત નુ થાય છે કે લોકો એવા પ્રય્ત્નો કેમ નથિ કર્તા કે વ્રુધ્ધાશ્રમ નિ જરુર જ ના પઙે.બસ લોકો ને એટ્લો અહેસાસ કરાવવાનિ જરુર છે કે મા બાપ કાઈ સામાન નથિ કે જુના થયિ જાય એટ્લે ઘરડા ઘર નો રસ્તો દેખડવાનો, મા બાપ તો એ છ્ત્ર છે જેના વિના ઘર પુર્ન થતુ નથિ …….આજના મા બાપ નિ દુર્દશા જોઇને ખરેખર દુખ થાય છે. મને ગર્વ છે કે મારા નામ ના અધુરાપન મા મારા પિતા ના નામ નિ પુર્ણતા જોડયેલિ છે .ક્યારેય ભુલમા પણ મા બાપ ને દુભવ્શો નહિ

 15. Nirav Pancholi says:

  મા બાપ થી વધારે આ દુનિયા મા કસુ જ નથી.

 16. Jayesh says:

  અત્યર નિ નવિ પરનેલિ કન્યા આ રચના વાચિને કાઇ શિખ લે તો કેવુ સારુ? ઘના સારા ચ્હોક્રરા લગ્ન પચ્હિ વહુ ના ન સમજવા ને લિધે મા બાપ ને અન્યાય કરિ બેસે ચ્હે.

 17. Nirav Pancholi says:

  સાચિ વાત કરિ તમે જયેશભાઈ.. કેમ નથિ સમજતિ આ દુનિયા કે મા બાપ વગર બધુ જ અધુરુ ચ્હે.

 18. KARMJITSINH BIHOLA says:

  its an awesome song.it brings tears in my eyes while listening.After GOD if someone is there on earth for worship then they are our “MAA-BAAP”
  so dont forget them in any condition and i pray to god to give me strength that i never forget & even hurt them.

 19. Nirav Pancholi says:

  Everytime it brings tears in my eyes while listening.
  Dont find GOD anywhere because the real GOD is our MAA BAAP.
  If we can make our MAA BAAP happy then we’ll feel very happy because our MAA BAAP happiness.

 20. Vinay Bilimoria says:

  દુનિયા મા મા-બાપ વગર બધુ જ અધુરુ ચ્હે

 21. jatin shah says:

  what we do just listening but never act . it’s wanderful and evry one understood, come back and feel yourself that you are nothig without your parents. respect them give them more enjoyment. dont compare others, evry one has different condition and you have enough time to spend but when we spoil our time in comparison, take over urden and forget family and the past(parent,and relatives and friend) we forget the reality (in terms of enjoyment). PLeas …honor to your parents take advice respect and surrunder. you can not compare them with any material, money or man. they are insteed of god

 22. riddhi says:

  bahuj saras

 23. asmita says:

  very nice

 24. shrebha shah says:

  ભૂલો ભલે બીજુ બધંુ ,સંતાન ને ભૂલશો નહીં.
  અગિણત છે ફરજો તમારી,એને િવસરશો નહીં
  સંતાનો ને ઘડયાની આગ્ના આપી તમને ઇશવરે ,
  સંતાનના ઘડતરમાં ખામી,કોઇ િદ રાખશો નહીં
  અવગુણ તમારી િજદગીમાં કટલાય હો ભલે
  સંતાન આગળ અવગુણ ને કદી પગટ કરશો નહીં
  હો ભલે િશિક્ષત-અિશિક્ષત ,અલપિશિક્ષત પણ તમે
  સંતાનના િશક્ષણ નહી,પાછા કદી પડશો નહીં
  સ્વામીહો કે ગૃહીણી હો ,ને હો પરસ્પર પૅમ પણ
  સંતાન આગળ ચેનચાળા પૅમના કરશો નહીં
  સંસ્કાર સારા િજદઞી માં હોય િસચાયેલા તો
  સંતાનમાં એ િસંચવાનુ કદી િવસરશો નહીં
  જે આપશો તે પામશો, જેવા હશો તેવા કરશો
  જેવા ધડો તેવા ઘડાશે ,વાત એ િવસરશો નહીં
  પેમ આપવો સંતાનને ,ફરજ છે મા-બાપની
  દેન છે ઇશ્ર્વર તણી, જતન કરવુ ભૂલશો નહીં
  લીધા િનસાંસા સંતાન કેરા, પાથૅના છે એક જ,
  ઈશ્વર આપો સદબુિધ્ધ ,વધુ િનસાસા લેશો નહી.
  સંતાનનુ સુખ સૌથી મોટુ ,દુખ પણ સંતાનથી,
  શાંતી માટે જીવનમાં , સંતાનને ભૂલશો નહીં

  • alpesh says:

   ઘનુ સરશ્

  • shrebha shah I agree with you totally …that first deserve than desire….though everyone wants instant results…!!! But today’s generation…full of I don’t care…!! Even parents behave like kids…??? Everyone is on their own…..lost kids and lost parents….આમા ઘરડાં ની તો સુડી વચ્ચે સોપારી જેવી દશા…તો પણ કાદવમા પણ કમળ ખિલે જ છે ને…તેમ આશા રાખવાની ને ફક્ત આપણી જ ફરજ નુ ધ્યાન રાખવાનું કામ તેનું જ નામ મા-બાપ બનવું..!!

 25. સરસ. હ્રદયને ગમે

 26. UMESH RATILAL HALANI says:

  સમજવા અને જીવન મા ઉતારવા જેવુ ગીત.

  – ઉમેશ હાલાણી

 27. Ratna Halani says:

  આસુ આવી ગયા.
  -રત્ના હાલાણી

 28. સંત પુનિતની આ અમર રચનાને કોઇ પણ પૂર્વભુમિકાની જરૂર નથી.
  પણ સિધ્ધાર્થભાઇના શબ્દોમાં કહું તો – આ રચના વાંચીને – સાંભળીને કદાચ એક પણ બાળક તેમના મા-બાપને પ્રેમથી યાદ કરીને બોલાવશે તો આ પ્રયત્ન સાર્થક ગણાશે.

  જાગો મિત્રો!

 29. લાગણી.. ત્યાગ…પ્રેરર્ણા…

  પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
  એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

  લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
  એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ…………

  મા તે મા….
  બાપ સમા કોઈ મિત્ર નહિ….જીદગી આખિ ભટક્શો તો પણ્….પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

 30. jigar mistry says:

  પવિત્ર ગીત-દરેકે સમજવા જેવુ

 31. Mansukh Shrimali says:

  આ ગીત સાભળ્યુ . પણ ડાઊનલોડ કઈ રીતે કરી શકાય ?

 32. viraljani says:

  i love my family and my mother and father

 33. pathak yashraj says:

  I AM ACCEPT THE THIS TITAL.

 34. Pravin Vakharia says:

  મા બાપ ને ભુલશો નહેી તો અતેી સુનેર ચ્હે જ. સન્ત પુનિત ને પ્રનામ.

  અરે પન શ્રેભા શાહ ને સલામ! બાલકોનેી પન એતલેીજ કાલજેી નિ જરુરત ચ્હે.
  મજ્હા આવેી ગૈ.

 35. dhananjay says:

  too good but now days people forgets the word ma for that reason every body who read this they must take care ma and temni bane atle seva karo nd loko ne jana vo astu

 36. Kalpana says:

  Thanks. If you mind could you let me know where you got the picture of this statue.
  It is so beautiful. I would like to see it when I get chance to visit the place
  Kalpana

  This is a beautiful poem. Very nicely sung too.

 37. i like this to much

 38. BHARAT BHAGAT MONTREAL CANADA says:

  ભુલ્વા મતે દુનિયા મા ઘ્ણિજ વસ્તુ હોઇ, પરન્તુ મા બાપ જ શામાટે એ આજ શુધિ મને સમ્જયુજ નથિ! આ બધિજ પશિમિ સન્સ્ક્રુતિ નુ આધ્ળુ અનુકરાણ આશિવાય કાશુ નથિ!

 39. vipulkumar p trivedi says:

  જિવતા જાગતા ભગવાન ઘરમા જ હોય છે ! તો શા માટે લોકો મદિર મા ભટકે છે ? અને બિજા દેખતા દેવ છે સુર્ય ! આ બન્ને થકિ જ જીવન શકય છે ! – VT

 40. komal says:

  ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
  પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.
  ખુબ જ વસ્ત્વિક!!!

 41. કદાચ ક્રિસમસ માટે પણ આટલું સરસ ગીત આટલા સુંદર પિક્ચર સાથે ક્યાય યોગ્ય હશે તેમ લાગતું જ નથી…!!! મા-બાપ જ સાંતાક્લોઝ ને મા-બાપ જેટલી અમુલ્ય ભેટ ભગવાને આપી છે તો પણ મુરખાઓ સ્થુળ વસ્તુ ને મહત્વ આપી ને પોતાની કિંમત કેમ ઘટાડે છે??? અને તેમ છંતા કેહવાય છે સૌને હેપ્પી ન્યુ ઈયર..!!!

 42. મા બાપે એક બીજ બોયુ તુ તે આજે આ ગીત બોલી અને સમજી આજે જાડ બન્યુ.

 43. RAGESH BHAVSAR says:

  I HAVE DIGESTED THIS SONG IN MY LIFE.

 44. BHARAT BHAGAT MONTREAL CANADA/ says:

  જિવન્મા અમુલ્યા લવન્ય નો આસ્વદ શોથ્વા મન્દિર મા જવનિ જારુર નથિ, કરન મા બાપ ઘાર્મા હોય્ તો ઇસ્વર ને ક્ય શોત્વા? કસ્તુરિ કુન્દલ વશે, મ્રુગ ધુન્ધે વન મહિ, અએશે ઘત્મે પિર હય કહે ધુ૭ન્ધત નહિ!

 45. Anil Manchanda says:

  Hi everyone,
  I am not Gujarati but still loved this poem. Will anyone please give an English translation for this? Really appreciate it.

 46. પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પરએ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિલાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યાએ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ…………મા તે મા….બાપ સમા કોઈ મિત્ર નહિ….જીદગી આખિ ભટક્શો તો પણ્….પુનિત એ ચરણની,ચાહના ભૂલશો નહિ.

  what we do just listening but never act . it’s wanderful and evry one understood, come back and feel yourself that you are nothig without your parents. respect them give them more enjoyment. dont compare others, evry one has different condition and you have enough time to spend but when we spoil our time in comparison, take over urden and forget family and the past(parent,and relatives and friend) we forget the reality (in terms of enjoyment). PLeas…honor to your parents take advicerespect and surrunder. you can not compare them with any material, money or man. they are insteed of god

  jadeja sandipsimh
  kutch

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *