મારા ભોળા દિલનો… – રમેશ ગુપ્તા

સ્વર : મુકેશ
સંગીત :  રમેશ ગુપ્તા


This text will be replaced

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કંઇ ભુલ હો મારી તો એને માફ કરી દ્યો
ના ના કહી, ના હા કહી, મુખ મૌન ધરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

એક બોલ પર એનાં મેં મારી જિંદગી વારી
એ બેકદરને કયાંથી કદર હોય અમારી?
આ જોઈને, ને રોઈને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગી ભર આહ! કરીને?
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે,
સંસારનાં વહેવારનો વેપાર બાકી છે,
બન્ને દિલોનાં મળવા હજુ તાર બાકી છે,
અભિમાનમાં ફુલાઇ ગયાં, જોયું ના ફરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

21 replies on “મારા ભોળા દિલનો… – રમેશ ગુપ્તા”

 1. Himanshu Zaveri says:

  Old but nice song. i know it took so much effort to find such old song so really appreciate to find this old gujarati songs and post it

 2. Bina Trivedi says:

  Superb song, and sounds good in Mukush’s voice!

 3. Rashi Sonsakia says:

  Very very very nice song!!Its one of my favourite song and its a very old song and no doubt to say”OLD IS GOLD”.Really this is the magic of Gujarati music.Thanks Jayshree didi for this post.Maaja avi gai

 4. himanshu says:

  Truly vintage stuff!This is evergreen so no date on this please.Ramesh Gupta wrote:Suno suno ai duniya walo Bapu ki yeh amar kahani,which was sung by Rafi and was overnight hit.If you can find,you may offer on Gandhiji’s Punya teethi.-himanshu.

 5. Indu Shukla says:

  શું પામ્યું કહો ઝિંદગી ભર આહ! ભરીને?

 6. Indu Shukla says:

  Hi, Himanshu.

  Suno Suno was written by Rajendra Krishan:
  http://en.wikipedia.org/wiki/Rajendra_Krishan

 7. Narendra Shah says:

  ખુબ જ સરસ …. બહુ જ મજા આવી ગઇ.

 8. Ramesh Patel says:

  It gets cut off in last part.Incomplete song.Nice song please complete.

 9. pragna says:

  who campose music for this song.i am impress by this website.

 10. pragna says:

  who campose music for this song.i am impress by this website.

 11. Hitesh V says:

  So Sweet!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 12. Chandravadan Sheth says:

  શું પામ્યા જિંદગી ભર આહ! કરીને?
  મુકેશના ગીતમાં જે સંભળાય છે તે આ પ્રમાણે છે ઃ
  શું પામ્યુ કહો જિંદગી ભર આહ! ભરીને?

 13. Pandya Jignesh J. says:

  એક બોલ પર એનાં મેં મારી જિંદગી વારી
  એ બેકદરને કયાંથી કદર હોય અમારી?

 14. hasmukhbhai trivedi says:

  aava shabdo,aavo bhav ane shabdo nu
  gambhirya javalej jova male chhe.

 15. NAYAN SHAH says:

  મને બહુજ ગમ્યુ આ સોન્ગ્સ ખરેખર મજા આવિ ગઈ

 16. Mukund Desai 'MADAD' says:

  સુન્દર

 17. Manish Patel says:

  ULTIMATE…………..

 18. આ ગેીત નિ સાથે જે નાતો ચે ,તે ,બહુજ ગહ્ન્ન્ન તા ભર્ય , સ્બ્દો પુરા ના પદે, ખેર્ મજા આવે………………………………..ફરિ, ફરિ ,ગાન કર્વા નેી …ફરિ ફરિ યાદ્…………………….જે ગેીત્…જેીવન ભ્રર સાથ ……………………તે …..આ ………..ગેીત્…………………………

 19. amirali khimani says:

  ઘના વ ર્સો બાદ આ ગિત સાભ્લ્વા મ્લ્યુ બહુજ મઝા આવિ આગિત સાથ્ કેત્લિક યાદો સાન્ક્રાયેલિ ચ્હે. જે કદિ વિસ્ર રિ સકાશે ન્હિ. આભાર તહુકો.

 20. Asha Dalal says:

  આભાર આ તહુકો

 21. bharati bhatt says:

  i m listening this song from last 40 years.my husband mr.bhatt has sung before me many times.i love the song,their lirics,melody and hard of the song.it is really very good song.thank u.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *