ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું 13મું સંમેલન 5 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન શેરેટન હોટલ, એડિસન, ન્યુ જર્સી ખાતે યોજાશે.
આ ભવ્ય સંમેલનમાં ભારત તથા અમેરિકામાં રહેતા વિશિષ્ટ મહેમાનોને આમંત્રિત કરેલ છે. સંમેલનમાં વિવિધ સાહિત્યિક સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, અને ગ્રંથ અને પુરસ્કાર વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે! આ સાથે વિગતવાર કાર્યકરની રૂપરેખા પણ મોકલી છે.
આ ભવ્ય પ્રસંગ ને ચૂકતા નહીં – ચાલો મળીએ અને આપણી ભાષા, આપણું સાહિત્ય અને આપણા સમાજને – સાથે ઉજવીએ!
આદર સહિત,
અશિષ દેસાઇ
પ્રમુખ – GLAOFNA
www.glaofna.com
Detailed Program – Sammelan 2025
Sammelan Sept 2025 Intial Announcement

