સસલો

સ્વર: મોનલ શાહ

.

સસલો જાણે કેમ સિનેમામાં ગયો
સસલા એ મારી તાન ગાયું સુંદર ગાન સારેગમ…

દિગ્દર્શક બોલ્યો વાહ વાહ
તો સસલો બોલ્યો લાવો ચા

કોણ જાને કેમ પાછો સસલો સર્કસમાં ગયો
સસલાએ કુદકો માર્યો ને સીડી માથે ચઢ્યો

જોકર એના કરે વખાણ
તો સસલો બોલ્યો લાવો પાન

સસલો થઈને ડાહ્યો નિશાળે ભણવા ગયો
સસલો આંક બોલે ને પાઠ ભણતો ડોલે.

એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર,
ગુરુ કહે શાબાશ તો સસલો કહે કરો પાસ.

2 replies on “સસલો”

  1. સહેબ ઓફિસ મા બોલાવે ત્યરે થાય ખાત્રિ..કે…આજે થાશે પ ગાર્….
    પ ન્…સા હેબ્..બોલ્ય નાપાસ્….. ! નરેન્દ્ર સોનિ

Leave a Reply to Vineshchandra Chhotai Cancel reply

Your email address will not be published. Required fields are marked *