શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.
ખૂબ જ ખુશ થવાના સમાચાર…..અભિનંદન આપને તથા આયોજકોને.
ટહુકાએ સૌને ગીત-સંગીતમાં ભીજવ્યા છે જ…
આપને યોગ્ય લાગે તો મારી આ વતન પ્રેમના યુ -ટ્યુબ વીડીઓ..જે શ્રી દિલીપ ગજ્જર(યુ.કે.) એ યાદગાર ભેટ આપી છે..તે સ્વીકારશો.
રમેશ પટેલ(આકાશદીપ)
………………………………….
http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-રમ/

-દિલીપ ગજજર