કવિ શ્રી કૃષ્ણ દવે અને અદમ ટંકારવી સાથે મહેફિલ – Bay Area, Nov 16

“Mehfil”
SAMSUNG DIGITAL CAMERA
 Organised by  “Javanika” “Bethak”,,Mahendra Mehta and Rameshbhai Patel we are pleased to invite you all to enjoy poet of today’s generation.. shri krishna dave and Adam Tankarvi (Adam Ghodiwala)
Sundayat 16 Nov 2014
Time 4:00pm – 6:00pm
Location-India Community Center
525 Los Coches St, Milpitas, CA 95035
Tickets : 10 $s at door-(Tea and Snacks will be provided.).
“મહેફિલ”
બે એરિયામાં આપની પાસે સુંદર રજૂઆત લઈને ઇન્ડિયાના જાણીતા
કવિ શ્રી કૃષ્ણ દવે સાથે અદમ ટંકારવી
પાનખરમાં વસંતના વાયરા
લઈને આવે છે.
અહી કહી શકાય કે એક એકવાર આવ્યા પછી
મહેફિલમાંથી ઊઠવાનું મન નહિ થાય એની ખાતરી છે.
 
તો ચાલો ગુજરાતી મહેફિલ માણીએ…

2 replies on “કવિ શ્રી કૃષ્ણ દવે અને અદમ ટંકારવી સાથે મહેફિલ – Bay Area, Nov 16”

  1. આદમભાઇ કે છો ? ક્યારે ઇન્ડિઆ આવવાના છો ? યાદ કરુ છુ.

    કૃષ્ણભાઇ તમારી કવિતાઓ ‘બાલદિને’ સ્કૂલમા સમ્ભળાવી.. બધાને મજા આવી ગઈ..

    લતા

  2. પાનખર મ વાતા વ સ ન્ત ના વાયરાની મહેફિલ માણવા નહિ આવી શ કાય .પણ શુભ ભાવના પાઠવ્યે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *