સૌ સારું જેનું છેવટ સારું (મારો પિયુ ગયો રંગૂન)

વ્હાલા ગુજરાતીઓ…

આપને જણાવતા આનંદ થાય છે કે Globe Theater London (Shakespeare’s original theater) એ Arpana Theater of Mumbai ને શેક્સપિયરના નાટક “Alls well that ends well” ને ગુજરાતીમાં ભજવવા માટે આમંત્રણ આપ્યું છે. આ નાટકના મુંબઇમાં ૫ શો થઈ ચૂકયા છે – અને મે ૨૩-૨૪ ના દિવસે એ નાટક (સૌ સારું જેનું છેવટ સારું) Globe Theater, London માં ભજવાશે – under the aegis of Shakespearean Olympiad. ગુજરાતી નાટકમાં સંગીત આપ્યું છે – ઉદય મઝુમદારે. આ નાટક જે મુંબઈમાં ‘મારો પિયુ ગયો રંગૂન’ ના નામે પ્રસ્તુત થયું છે એનો હજુ એક શો – ૨૦મી મે (બિરલા ખાતે) કર્યા પછી લંડન જશે.

ગુજરાતી નાટ્યકલાની આ સિધ્ધી વિષે વધુ વાંચો –

 

 

 

અને સાંભળો – આ નાટકના એક મસ્ત મઝાના ગીતની ઝલક….

“MARO PIYU GAYO RANGUN”

a musical play –

Writer: Mihir Bhuta
Director: Sunil Shanbag
Music: Uday Mazumdar

Cast : Meenal Patel, Utkarsh Mazumdar, Chirag Vora, Archan Trivedi, Satchit Puranik, Ajay Jayaram, Nishi Doshi, Natasha Singh and Manasi Parekh-Gohil.

10 replies on “સૌ સારું જેનું છેવટ સારું (મારો પિયુ ગયો રંગૂન)”

  1. મારી વાઇફ આજે આ નાટક જોવા Globe Theater, London જવાની છે.

  2. કલાકારો બધા સારા છે અને નાટકનો રીવ્યુ પણ સારો છે એટલે નાટક સારુંજ હશે.

  3. ખુબજ સરસ સમાચાર …ગ્રુપ ને અભિનન્દન અને શુભ કામનાઓ………

  4. Waaaaahhhh.. Kyaa baaattt….
    Its a great news..
    If Manasi Parekh is one of the actresses of this play, then its much more great news for me..as she is one of my fvrt actresses.

    Theater artists હંમેશા અલગ જ દેખાઇ આવે….

    Well Done…Guys..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *