ટહુકોની પાંચમી વર્ષગાંઠ…

આજે જુન ૧૨, ૨૦૧૧… ટહુકોની પાંચમી વર્ષગાંઠ..!! છેલ્લા પાંચ વર્ષથી જાણે મારા હોવાનો પર્યાય બની ગયેલો આ ટહુકો…! ગયા વર્ષે આંકડાઓનો હિસાબ માંડેલો એ આ વર્ષે નથી કરવું..! તો આ પાંચમી Birthday પર નવું શું? આજે તો કંઇ ખાસ નથી.. પાંચ વર્ષ પહેલા જે ગીતથી શરૂઆત કરી હતી… જે ગીત ટહુકો પર સૌથી પહેલા ટહૂક્યું હતું – એ ગીત આજે ફરી એકવાર..!

.

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…

પણ હા – આટલા સસ્તામાં આ પાંચમી બર્થ-ડે નું celebration નથી પતાવવું..! કાલથી શરૂ કરીશું – 5th Birthday Special.. એમાં શું? એ તો મને ખબર નથી… (પણ કાલ સુધીમાં કંઇક લઇ આવીશ.. પક્કા પ્રોમિસ ) !!

ગયા વર્ષની જેમ આ વર્ષે કંઇ આગોતરી જાહેરાત તો નથી કરી, પણ – ટહુકો માટેની તમારી શુભેચ્છાઓ, સલાહ-સૂચનો, વ્હાલ-દાદાગીરી વગેરે.. બધું જ સાંભળવું ગમશે..!  તો ઉઠાવો કલમ.. (અથવા કી-બોર્ડ).. કે ઓડિયો રેકોર્ડર.. કે વિડિયો રેકોર્ડર.! (તમારા ખિસ્સામાંથી હમણાં કંઇ નથી જોઇતું – પણ હ્રદય ખોલવામાં કંજૂસાઈ ન કરશો! 🙂 ) અને તમારા વ્હાલ – શુભેચ્છાઓ – આશિર્વાદ.. મોકલી આપો અમારા સુધી..!

127 replies on “ટહુકોની પાંચમી વર્ષગાંઠ…”

  1. પ્રિય ટહુકો,
    જન્મદિન મુબારક.ખુબ ખુબ અભિનન્દન.
    વિરેન્દ્ર ભટ્ટ્
    વેણુ ભટ્ટ્

  2. Jayshriben Ameetbhai

    Avsar chhe bahu saras
    ke
    Tahukane thayan paanch varas
    Gujarati Sahityani seva karto
    ane am jeva sahune shabda samruddh karto
    Tahuko gunjto rahe varshona varash.

  3. happy 5th birthday to Tahuko. I am sure there will be more birthdays to be celebrated in coming years.All the best for furture.

  4. Jayshreeben:

    Congratulations. You are providing an excellent service to all Gujarati literature lovers like me. The day I do not get a chance to open Tahuko.com, I feel something lacking all day long. Please continue. My best wishes and prayers are always with you. It is almost impossible to express the true feelings.

    Jayanti

  5. પાંચમી વર્ષગાંઠે જયશ્રીબહેન, અમીતભાઈ તેમજ ‘ટહુકો’ પરીવારને ખુબ ખુબ અભીનંદન.. હાર્દીક શુભેચ્છાઓ…
    – મણી અને ગોવીન્દ મારુ

  6. Jyarthi Tahuka no sangath malyo che tyarthi , aek prakarno aanand anubhavay

    che .jo ”TAHUKO” na pana na feraviye tya sudhi divas purathato

    nathi.vato.geet . gazal.ket ketlue vanch va ane sambharva male che’ ae badaal

    dhanyavad;ane TAHUKA ne janmadivas ni vadhai

  7. Heartiest Congratulations on 5th Birthday!! Has it been that long? Have enjoyed your web site very much from the beginning. Keep up the good work!
    With Best Wishes!

  8. પાંચમી વર્ષગાંઠના દિવસે ખુબ ખુબ અભિનન્દન અને ઉતરોતર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ!

  9. ટહુકો નિ ૫ મિ વરસ તારિખ નિ વધાઈ
    શાસ્ત્રિય સગિત નુ થોડુ પિરસ્વાનુ શરુ કરો .આપ્ણિ ભાર્તિય કલા ને પણ ઉજાગર કરો બેન્
    ગુજરાતિ ઘણા કલાકારો શાસ્ત્રિ ય સન્ગિત મા સારુ કામ કરે છે તેમ્ને ફોકસ કરો તો ?

  10. પાંચમી વર્ષગાંઠ નિમીતે ખુબ ખુબ શુભેચ્છાઓ!

  11. ખુબ ખુબ શુભેચ્હા .. આનન્દ સાથે અભિનન્દન્

  12. tahuko.com is like tahuko in noon of summer where we feels that sitting under a tree far from metro world and having a pitch that directly touch to our heart.. thank for such superb work..hope same will last a long….

  13. Respected Jayshreeben,

    I am really happy to congratulate you on complition of this very thrilling and sucessesful ‘”yatra”of 5 years of uninterpeted daily gift to us. Staying away so far and still not slightly detached from Gujarati Sangit is not a mean achivement.

    Keep it on.

    Our best wishes

    Kirti Bhuta

  14. આજે તો ટહુકાની કોયલ ” પંચમ ” સૂરમાં ટહૂકી.!!!!
    કોયલનું ‘કોયલપણું’ અને ટહુકાનું ‘ટહુકાપણું’ સાર્થક કરવા બદલ અભિનંદન્…! શુભેચ્છાઓ…..

  15. મારે ટહુકા સાથે સંબંધ બંધાયે કદાચ હજી વરસ થયું છે,પણ વસંતના જીવનમાં વસંત મહેકી.ટહુકો ક્યારેય ઉંમર ન અનુભવે તેવી આ પાંચમી વર્ષગાંઠે પ્રાર્થના.તુમજીયો હજારો સાલ…..

  16. એવુ કેમ્?
    ઊર્મિ અને ટહુકાની વર્ષગાંઠ એક જ અઠવાડીયે આવે
    અને તે અઠવાડીયુંઉર્મીઓ અને ટહુકઓથી ભરાઇ જાય
    જીવો ત્યાં સુધીગુજરાતી સાહિત્યને ભર્યુ ભર્યુ અને ટહુકતુ રાખો તેવી શુભ કામનાઓ

  17. ટહુકા ના ટહુકાર ને મારી શુભકામના સુરીલા ટહુકાર ના ટહુકા થતા રહે તેવી આશ

  18. જયશ્રીને આ ના શુભ દિને ખુબખુબ શુભેચ્છાઓ
    મોર જેમ વરસાદ ને ટહુકો કરિ ને ધરતિ પર બોલાવિ ખુશ થાય તેમ આ જયશ્રી બેન નો ટહુકો પન અમારા જિવન મા રોજ ટહુકા કરિ ખુશિ ને બોલવે તેવિ શુભેચ્છા

  19. જય્ શ્રિબેન ટ હુ કૉ

    શ તઆ યુ ભ વ

    jayshreeben is tahuko and tahuko is jayshreeben
    panchmi varshganthana vadhamana
    you are now five years old
    and we would like to listen to some jodakna -balgito from
    our jayshreedidi
    jitubhai parikh-mumbai

  20. જયશ્રિબહેન,
    ટહુકોન પાંચમી વર્ષગાંઠ પ્રસન્ગે સ્નેહ ભરી મુબારકબાદિ.
    ટહુકો સાથેનો મારો પરિચય ફક્ત થોડા મહિનાઓનોજ છે. અને તે પણ ત્રુટક ત્રુટક. પણ જરુર કહી શકુ કે ટહુકો પર આપે પીરસેલી વાનગિઑ ઘણી ગમે છે અને સ્વાદિસ્ટ લાગે છે. શુભેચ્છાઓ સાથે વિનતી કે સુન્દર ગીતો સદાયે પીરસ્તાજ રહેશો.
    Will look forward to hear 5th Birthday Special.
    Tahnks & Warm regards.
    Mohan Vadgama – (Camp London)

  21. હાર્દિક અભિનન્દન્…જિવેત શરદહ શતમ્….ટહુકો નિયમિત સુન્દર આલાપ છેડે એજ અભિલશા………..

  22. અભિનન્દન!!! આભાર માનવાના શબ્દો હ્રદયમા ઢબુરાઈને બેઠા છે. બહાર આવતા ગળાનો ડુમો રોકી રહ્યા છે. બસ મનનો, આત્માનો ખોરાક મળતા સતોષ, આનન્દ રહે છે.
    આ બ્લોગ થકી નવા નવા બ્લોગો ખૂલતા જાય છે આનંદ આવતો જાય છે. તમે પૂણ્યના ખોબે ખોબે નહાતા રહો એવી શુભેચ્છા સહિત……વિરમુ

  23. ટહુકા ને અની પંચમી વર્ષગાઠ પર ખુબ ખુબ અભિનંદન . મારો આ પરિવાર દિવસે ને દિવસે વધુ વિસ્તરે અને ગુજરાતી સાહિત્ય બધીજ સીમાઓ ઓળંગીને પ્રચલિત થાય એવીં શુભકામના.

  24. ટહુકો ની પાંચમી વર્ષગાંઠે ખુબ ખુબ શુભેચ્છાઓ… આમજ શબ્દ અને સુર ને લહેરવતો રહે……આપણો ટહુકો….

  25. જયશ્રીબહેન અને અમિતભાઈ,

    ટહુકોની પંચમી વર્ષગાઠ નિમિતે હદય પૂર્વકની શુભેચ્છા

    ટહુકો પંચમી જેવી લાખો કરોડો વર્ષગાંઠ ઉજવે અને પાંચ

    વર્ષથી લાખો કરોડો માનવીના હૈયાને સ્પર્શી જે પ્રેમ પામ્યા

    તે અનંત ગણો વધી ટહુકાને વાંચન ગીત સંગીત અને હસી

    ખુશીના ખજાનાને સમગ્ર જગત પર વિશ્વ વિજયી બની લહેરાતો

    રહે એવી અંતરેચ્છા

    “શબ્દો છે ગોવિંદના ટહુકો હમેશ ટહુકતો રહે

    જનજનના માનસપટ પર હમેશ ગરજતો રહે

    અમિત જયશ્રી આપનો પ્રયાસ શિખરો ચઢતો રહે

    જગતના હર દેશમાં ટહુકાનો ઝંડો ફરકતો જ રહે.”

    સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ) ” પરાર્થે સમર્પણ”

  26. જયશ્રીબહેન અને અમિતભાઈ,

    ટહુકોની પંચમી વર્ષગાઠ નિમિતે હદય પૂર્વકની શુભેચ્છા

    ટહુકો પંચમી જેવી લાખો કરોડો વર્ષગાંઠ ઉજવે અને પાંચ

    વર્ષથી લાખો કરોડો માનવીના હૈયાને સ્પર્શી જે પ્રેમ પામ્યા

    તે અનંત ગણો વધી ટહુકાને વાંચન ગીત સંગીત અને હસી

    ખુશીના ખજાનાને સમગ્ર જગત પર વિશ્વ વિજયી બની લહેરાતો

    રહે એવી અંતરેચ્છા

    “શબ્દો છે ગોવિંદના ટહુકો હમેશ ટહુકતો રહે

    જનજનના માનસપટ પર હમેશ ગરજતો રહે

    અમિત જયશ્રી આપનો પ્રયાસ શિખરો ચઢતો રહે

    જગતના હર દેશમાં ટહુકાનો ઝંડો ફરકતો જ રહે.”

    સ્વપ્ના જેસરવાકર (ગોવિંદ પટેલ) ” પરાર્થે સમર્પણ”

  27. વહાલા ટહુકો.કોમ અને જયશ્રીને આજે ખાસમખાસ મુબારકબાદી…

    ટહુકો.કોમ આજે ગુજરાતી નેટ-સંગીતનો પર્યાય અને કદી હરાવી-હટાવી ન શકાય એવું સીમાચિહ્ન બની બેઠો છે. ટહુકોની સૂર અને શબ્દની સરવાણી આમ જ વહેતી રહે એ જ હૃદયેચ્છા…

  28. કેટલીક ઘટના જીવનની દિશા બદલી નાખતી હોય છે .. ટહુકો એમાંની એક ઘટના ! Happy Birthday to ટહુકો & અભિનંદન/આભાર જયશ્રીબેન.

  29. ટહુકોને પન્ચમ સુરમા ટહુકવા બદલ અભિનન્દનથી પણ કઈક વિશેશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *