આમ તો ચાર વર્ષથી ટહુકો પર ટહુકતું આ ગીત – આજે રક્ષાબંધનના દિવસે ફરી એકવાર…નવા સ્વરમાં….
ગીત છે જ એવું મઝાનું – વારંવાર સાંભળવાનું ચોક્કસ ગમે.. અને રક્ષાબંધનનો દિવસ હોય પછી તો આ ગીત યાદ ન આવે એવું બને? બધાને બળેવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
અલ્પેશભાઇ,
તને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! ખૂબ ખૂબ વ્હાલ સાથે.. Happy રક્ષાબંધન..! 🙂
.
_________________
Posted on August 27, 2007
આ ગીત ગયે વર્ષે પણ રક્ષાબંધનને દિવસે મુક્યું હતું, તો હું આ વર્ષે ટહુકો પર મુકવા માટે બીજું કોઇ ગીત વિચારતી હતી, પણ આ ગીત જેવું બીજું કંઇ મળ્યું જ નહીં.
અને આ વર્ષની રક્ષાબંધન તો મારા માટે ઘણી જ ખાસ છે, ૪ વર્ષ પછી હું રક્ષાબંધનને દિવસે ભાઇ ને મારા હાથે રાખડી બાંધીશ.
બીજું તો શું કહું, આ ગીત સાંભળો, અને રક્ષાબંધનના દિવસની ખુશી મનાવો… 🙂
———————————-
Posted on August 8, 2006
આજે રક્ષાબંધન.
મારી સંગીતની દુનિયા પર સૌથી મોટો પ્રભાવ મારા મોટાભાઇનો. એમને ગમતા ગીતો અને સંગીત મને ગમે જ. કોઇવાર તરત જ… કોઇવાર મહિનાઓ કે વર્ષો પછી..
મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને ભાઇને બહુ યાદ કરું. આજે ભાઇ બહુ યાદ આવે છે, એટલે વારંવાર આ ગીત સાંભળું છું.
સંગીત – અવિનાશ વ્યાસ
સ્વર – આશિત દેસાઇ, ફોરમ દેસાઇ
ગુજરાતી ફીલમ – સોનબાઇની ચૂંદડી (૧૯૭૬)
.
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…
એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…
આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.
———
ઘણું બધુ લખવાની ઇચ્છા થાય છે, પણ તોયે કંઇ સુઝતુ નથી. પ્રભુને પ્રાથના કરું છું કે સુરતને જેમ બને એમ જલ્દી પૂરની આ મુશ્કેલીમાંથી ઉગારે. રક્ષાબંધન જેવો સારો દિવસ સુખરૂપ પસાર થાય…
નાનપણથી જ મારું અત્યંત પ્રિય ગીત… આમ તો નેટ પરથી ગીત ડાઉનલોડ કરી ભાગ્યે જ સાંભળું છું કેમકે એમ કરવામાં લાગતી રાહ વેઠાતી નથી અને બીજું કે એટલો સમય પણ કાઢી શકાતો નથી
આ ગીત હુ મારી બેનને મોકલીસ. ઘનુ સરસ ગીત છે. તમારો આભાર.
મનએ આ ગીત બહુ જ ગમી ગયઊ…….
WHAT A WONDERFUL SONG GIVING DELICATE TOUCH TO LOVE BETWEEN BROTHER AND SISTER.
MILLION THANKS TO
1. JAYSHREEBEN AND AMITBHAI
2 AVINASH VYAS
3 PATHHIK GOHIL
4. MANSI PAREKH
I HAD TEARS OF LOVE IN MY EYES.
MANY THANKS FROM THIS RELATIVELY REMOTE CORNER OF CANADA.
Very thanks to gurjari.net for listen to guju songs thanks to tahuko.com for live gujarati sahitya & sanskruti
this song is gret
ખૂબ જ સુંદર ગીત..
GHANA J DIVSE AA GEET SAMBHALVA MALYU…MUMBAI MA RAHIYE AETLE MIX BHASHHA BOLIYE…SAMBHALIYE….TETHI AA GEET THI THODU DUR RAHEVANU BANYU……BEN NO PREM TO JENE BEN HOY AEJ PAME NE…? AMARA AEVA TE KEVA DURBHAGYA KE HU SAGGGGI BEN VAGARNO RAHYO……AAJE AA GIT KHAREKHAR AANKH BHINI KARAVI GAYU…………..THANKS……
thanks 4 this song
I don’t know Guujarati. When I was a child some 6-7 years old. I was lived in Dharavi. On one of the Durga festival some Gujarati community members organised film show at open space I guess that was in the year 1978-79. I watched this film. I don’t remember film story, film name and actor. But, I only remember this song of first line (incorrect lyrics). After my sharing, you might have realised now how good this song is. The credit goes to the team who made such a wonderful song with best lyrics, music composed with wonderful voice. Also thanks for making this available on this site. Pleas let me know the film name. I would love to watch and also happy if I am able to download this song. Best wishes and regards, Balram, Pune.
હલો સરસ ગિત
બહુ સરસ.
આજ દિન સુધૅ આવુ સરસ ગેીત મને સામ્ભલવા મલ્યુ જ નથિ અને મળશે પણ નહિ.
બહુ જ સરસ ગીત છ
મારે કોઇ સગિ બહેન નથિ….ભગવાને એક બેન આપિ હોત તો…?જયશ્રેીબેન તમે મને ભાઈ બનાવસો?…plz. replay me thank you…hu raksha bandhan na divse khub j radu chhu…maa pan bhagvaan paase chaali gai chhe.ene aaje 3 varas thaya…
જયશ્રીબેન
મારે સગી બેન નથી. પણ આ ગીત મારુ પ્રિય ગીત. આખ ભીની થાય એજ આ ગીતની સજીવતા.
આભાર
જયશ્રી બેન,
આ ગીત માટે આભાર માનવા માટે શબ્દો નથી…
આંખમા પાણી સિવાય કઈ નથી…
ઘણા વખતે આ ગીત સાંભળવા મળ્યુ.
સુન્દર ગેીત્
મને ગીત ઘણુ જ ગમ્યુ. મારી સ્વર્ગસ્થ બહેન ની યાદ આવી ગઈ.
Dear Jayshreeben,
enjoyed this song on Rakshabandhan Day. You are doing a great job. Keep it up!
I have couple of requests. I like these two songs very much, if you can send.
1)Viralani rakhadie rakhavala, k viralo amar rahejo re, k viro maro amar rahejo re……
2) kale raja chhe, gai chhun ya thaki
vanchish vahela sahu path baki
tari hatheli ahi lav sachu
hun bhai aaje tuja bhagya vanchu………
Thank you very much,
Jayshree.
p.s. I also like a Hindi song very much, if you can send;
Geet kitane gaa chuki hun, isa sukhi jag ke liye,
Aaj rone do muje pal ek apne bhi liye………..Thanks a lot.
ઘણા વખતે આ ગીત સાંભળવા મળ્યુ.
તમારો ખુબ ખુબ આભાર…….
આભાર, આ ગિત બહુ સરસ છે.
Happy Rakshabandhan
THX FOR THIS LINK, MISSING MY BROTHERS BACK HOME……
જય્શ્રેબેન આભાર,
ખુબજ સુંદર અને યોગ્ય ગીત રક્ષાબંધન નીમેત ઃ)
કેતન
“Happy Rakshabandhan” To All Dear Brothers & Sisters
આભાર, આ ગિત બહુ સરસ છે.
My daughter like too much.she listern everyday. I remember my brother. After listen this song every time I cry. It’s very nice.
રક્ષાબંધનના પાવન પર્વે શુભેચ્છા.ભાઈ બહેનના અમર પ્રેમને છલકાવીએ.
રમેશ પટેલ(આકાશદીપ)
શ્રાવણી પૂનમ…રમેશ પટેલ(આકાશદીપ)
શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ સુમનથી મહેંકે આંગણ
આંખ ધરે પ્રેમ મોતીના થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
ખુબ ખુબ આભાર આ ગિત મારિ બધિજ બહેનો ને સમર્પિત કરુ ચ્હુ.
આ ગિત માતે તો સબ્દો ખુતિ પદે એમ . ખુબ સરસ ગિત ચે.
i don’t have my real sister
a’m every yeas missing thisday ……….sister
ohhhh god
Really missing my sister….thank u for sharing such a beautiful song….
Thanks to Tahuko.com
Dear Ketkiben
Happy Rakhabandhan
Ajay and Akshay
દર બળેવ પર આ ગીત મૂકવાની ભયંકર પ્રથા બંધ કર, દોસ્ત!!
દરેક બળેવ પર આંખ ભીની કરાવવી જરૂરી છે?
Happy Rakshabandhan,
Ramkabir from Aalap and Ishan
રક્ષાબંધનની ખૂબ શુભેચ્છાઓ.
We all miss you very much
With warm Regards
-ALPESH
શ્રી જયશ્રીબેન્,
બેન અને ભાઈના સંબંધોમાથી જ આવા સુન્દર ગીતો અવિનાશભાઈ એ રચના કરી હશે અને સરસ ગાયકીને કારણે બેન હાજર ના હોય તો અચૂક આંખમા પાણી આવી જાય, રક્ષાબધનની શુભકામનાઓ અને તમારો આભાર…..
speachless no word.
આ ગેીત માતે મારિ પાસે હિમત નથિ
very fine song
i like song
thanks for song jayshree
very very thanks
by
ઘણા વખતે આ ગીત સાંભળવા મળ્યુ.
તમારો ખુબ ખુબ આભાર…….
Aflatoon geet 6 Jayshreeben. Jo Possibal hoy to aa geet mane e-mail par mokali aapso.
બહુ સર્સ ઘને વખ્તે આ ગિત સમ્ભ્લ્યુ મજા પદિ ગૈ.
મારે બહેન નથિ તેમ છતા બહેન નો પ્રેમ અને ગેર હાજરિ અનુભવિ that’s all and enough
સારુ ગીત મનને ગમે એવુ.આભાર
બચ્પન યાદ આવિ ગયુ બહુજ સરસ્ જયશ્રિ,શુ કહુ? શબ્દો નથિ કૈ કહેવા ,સદા ખુશ રહો.
બહેન વગર ના ભાઈ સા હાલત હોય
aaje e diwso yad aawi gaya jya potika ni lagni no dariyo hato bhaya tane bahuj yad karu chu kash ek war balpan pachu awe radi jawau dikri bani to vatsaly khou ,mani mamta pita no prem pan bhai na vahal dariyo kya jai khdu thanku jaishreeben
thank you so much
અમારે તો ભઇ નથિ,બસ અમે બે બહેનો જ,એતલે અમે એક બીજા ને રાખદી બાન્ધીએ,,,,અવ્યારે તો બહેન વિદેશ ચે પન આ ગીત થી અમે હમેશા સાથે જ ચે
આભાર તમારો
aa geet vise kay sabd nathi.su kahu?
mara bhai to sara chhe j.pan i wish k badhi behno ne aavoj pyar mde….
thank you…thank you…soooooooooooo much..
wow! after along time lisned agreat memorable song .
આભાર સરસ ગાયન