ગુજરાતી સુગમ સંગીતની આ અજરા-અમર કૃતિ..! આ ફક્ત એક ભક્તિ રચના નથી – અવિનાશભાઇના શબ્દો અને સંગીતમઢી આ રચના સુગમ-સંગીતના મોટાભાગના પ્રોગ્રામમાં અચૂક ગવાય છે..! વર્ષોથી સાંભળતા આવીએ છીએ.. તો યે આ રચનામાં એવો તો જાદૂ છે કે જેટલીવાર સાંભળીએ એટલીવાર ડોલાવી જાય છે..! મંત્રમુગ્ધ કરી જાય છે..! આમ તો આ રચના હેમા દેસાઇના સૂરીલા સ્વરમાં અહીં ૪ વર્ષથી ટહૂકે છે – પણ આજે ફરી એકવાર આશા ભોંસલે ના મધમીઠા સ્વરમાં એ માણવાનો મોકો આપી દઉં..!
સ્વર – આશા ભોંસલે
********
Posted on November 3, 2006
Introduction by : શોભિત દેસાઇ
હે માં..
તું જ મને આપે છે ઉત્તમ વિચારો
બધા કહે છે, હું કવિ છું કેવો સારો
શશિ તારો ચહેરો છે, બુધ્ધિ સૂરજ છે
શ્વસે, તો બને તું હવાનો ઉતારો
તું ચાલે તો લાગે ગતિ જન્મી હમણા
તું બેસે તો અટકે સમય એકધારો
હે માં…
સ્વર : હેમા દેસાઇ
સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં
ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં સાંભળો
ઓ માં… ઓ માં….
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
ખુબ સરસ………..
સુશ્રી હેમાજી નાં સ્વર હૃદયને સ્પર્શે છે.. લાજવાબ..
ખૂબ સરસ ગુજરાતીમાં આ ગીત મળ્યું તેનો ખૂબ આનંદ છે.
આ ગીત હ રોજ ૫ વાર સમ્ભ્લુ છુ (આશાજિ નાઆવાજ મા)
મને તો આ સાઇટ ઉપર સર્વસ્વ મળી ગયુ.
થેન્ક્સ અ લોટ…..
This is song which will remain popular till last
I love this song. thank you. used to sing in school.
madi taru kanku kharu wah wah , after a long atlu saras gayalu geet sambhalva malu,
once again thanks to TAHUKO,
ALL THE BEST,
TUM JIO HAJARO SAL.
Great & wonderful job, Jayshreeji!!
આયમ વેરિ મચ હેપ્પ્પિ થેન્ક્યુ વરિ મચ .
જોલિન
its amazing i don’t have enough word for this but this takes us near to god and nature its very devotional and soulful song by hearing this song i fill that i comes from my mother it was great experience
જય્શ્રેી બહેન્
નુતન વર્ષાભિનન્દન
સરેી જતા વર્ષ્ ના મધુર્ સ્મર્ણો ચિરંજેીવ હો
નુતન વર્ષ તમને તથા સ્વજનોને અનેક રેીતે સુખદાયેી હો
માતાજિના અનેક સન્સ્ક્રુત શ્લોક અને સ્તુતિ ભેગી કરો તો પણ્ આ સ્તુતિ ન જ બને!!!!
મારિ મમ્મિ યાદ આવિ ગઇ…… very touching…..excellrnt rendition
ખુબ સરસ
ગુજ્રરાતિ ગિતો ખુબજ ગમ્યા
મને આપ્દો વતન યાદ આવે .
સુભાસ દ્ વે
ઐસ્તિન ુ
મંદિર સર્જાયું ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુંમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો.
ખૂબ જ સરળ શબ્દોથી ગૂંથાયેલું ગીત ગુજરાતી જનમાનસમાં એવું તો જડાઈ ગયું કે
વિવીધ ગાયક-ગાયિકાઓએ તેમના સ્વરથી શણગારવાની કોશિષ કરી છે.
સુશ્રી વિભા દેસાઈ, સુશ્રી હેમા દેસાઈ, સુશ્રી આશા ભોંસલે , શ્રી રાસબિહારી દેસાઈ…જેવા કલાકારોનો સ્વર સાંપડ્યો. મારા મત અનુસાર સુશ્રી આશા ભોંસલેની ગાયિકી લાજવાબ છે.
સુશ્રી ઉષા મંગેશકરના સ્વરમાં આ ગીત કંડારાયું હોત તો ચાર ચાંદ લાગી જાત.
શ્રી અવિનાશ વ્યાસ (સભાગૃહ નહિ) લોક હદયમાં જીવતા કવિ છે.
આભાર.ખુબ સુન્દર.માતા પ્રત્યે જે ભાવ બાળક્ને જાગે તે વ્યક્ત કરવામા આવ્યો હોવાથિ મમતાનુ એક સુન્દર
ઉદાહરન બન્યુ.
thanks Jayshreeben. cAN YOU GIVE OTHER VERSION WITH THIS SONG ? I.E. IN THE VOICE OF ASHA BHONSLE AND VIBHA DESAI ? THAT WILL BE A PRECIOUS THING FOR ALL MUSIC LOVERS OF YOUR SITE.
ALL BEST WISHES TO YOU AND ALL YOUR COLLEGUES.
MANHAR SHUKLA FROM AHMEDABAD
aa duniya ma badhuj banvu sehlu 6e,
profesar,doctor,businessman,..etc.
bahen-patni-social workar-etc..
pan MA.. BANVU..
MA.. BANVU SEHLU NATHI
MA AE MA 6E…
MA.. NI TOLNA MA AA BADHU KASU J NATHI
BHAGVANE STRI NE J EVI SHAKTI API 6E JE PARKA NE POTANA KARI SAKE,PURUSH MA E SHAKTI NATHI.. MARK KARVU HOY TO
KARJO,
ઘણો આભાર્. આ ગિત સાંભળેી અમ્બિકાનિકેતન મન્દિર (સુરત્ ) બહુ યાદ આવ્યુ.
this song is also sung by asha bhoshle ji may i listen this song in her voice?no dout this is also good.
ભક્તિ ના રસ માતા સામે ,ઓહો કેમ કરેી ને કહુ, સ્તુતેી મા ખોવાયેી ગયેી.
અશા ભોસ્લેનુ આ ગેીત ખરેખર અધ્ભુત … હુ ખુબજ અનન્દિત થયો …આભર તહુકો ને….
જય્શ્રેી બેન્
હુ એક માતાજિ નો ગર્બો શોધિ રહ્યો ચ્હુ. જેના શબ્દો ચ્હે ‘ રમે અમ્બે મા ચાચર ના ચોક્ મા રે લોલ ‘ મારિ મદદ કર્શો પ્લિસ્
જો આ બધા ગિતો ડાઊનલોડૅ કર્વા મલે તો ખરેખર ગુજરાતિ ગિતો નિ ખ્યાતિ ખુબ વધિ જાય્
Dear Jayshreeben,
I appreciate your efforts to give full justice to the lyrics, musicians and owner of the copyrights ofthe songs but think in this way, why don’t you make downloading with paying online to the website as there are so many different songs bhajans etc that I would love to own but I will not be able to buy each and every cd as I am looking for diverse selection which, I think, can be by pay and download. These are my views . Hope you will do something for this.
Sunil G Desai
This song is really heart touching song , after so many years I heared this song and I felt very relaxed and felt that really Maa Amba came and gave me the blessings. I am very thankful to you.
regards
tejal Parekh
Mumbai
this song is also sung by asha bhoshleji can u please put it on this site? no dout this is also very nice.
I am listening to this song since I was in 2nd std now I am married after a long time I am listening to this song but suggest that these songs should be downded so that always we can have with our collection .
thankyou very much.
regads
Tejal Parekh
Shree Rasbihari Desai,, Composer of this song.
I got a luck to hear this song from him, live. Even there was not all the instrument. Only Tabla and Harmonium was there.
Khare khar mara ruvada ubha thai gaya and mari ankho ma pani aavi gayu..
Adbhut..
Ras kaka na awaj ma aa geet adbhut lage chhe….
I selute him..God may bless him..cos. I and we all need Ras kaka’s blessing..
very nice song
thanks
anil
ગુજરાતી સમાજમા અતિશય લોકપ્રિય ગીત સાંભળી ખુબ સારૂ લાગયુ.
મંન ને િત આનદ આપનાર ગીત છે.આભાર..
This awe inspiring rendition is by Hema Desai.. Asha Bhosle has also sung it, but it’s not her in this particular song.
Enjoy Listening!
Thanks Jayshree.. God Bless u!