આજે જુન ૧૨, ૨૦૧૧… ટહુકોની પાંચમી વર્ષગાંઠ..!! છેલ્લા પાંચ વર્ષથી જાણે મારા હોવાનો પર્યાય બની ગયેલો આ ટહુકો…! ગયા વર્ષે આંકડાઓનો હિસાબ માંડેલો એ આ વર્ષે નથી કરવું..! તો આ પાંચમી Birthday પર નવું શું? આજે તો કંઇ ખાસ નથી.. પાંચ વર્ષ પહેલા જે ગીતથી શરૂઆત કરી હતી… જે ગીત ટહુકો પર સૌથી પહેલા ટહૂક્યું હતું – એ ગીત આજે ફરી એકવાર..!
.
તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…
પણ હા – આટલા સસ્તામાં આ પાંચમી બર્થ-ડે નું celebration નથી પતાવવું..! કાલથી શરૂ કરીશું – 5th Birthday Special.. એમાં શું? એ તો મને ખબર નથી… (પણ કાલ સુધીમાં કંઇક લઇ આવીશ.. પક્કા પ્રોમિસ ) !!
ગયા વર્ષની જેમ આ વર્ષે કંઇ આગોતરી જાહેરાત તો નથી કરી, પણ – ટહુકો માટેની તમારી શુભેચ્છાઓ, સલાહ-સૂચનો, વ્હાલ-દાદાગીરી વગેરે.. બધું જ સાંભળવું ગમશે..! તો ઉઠાવો કલમ.. (અથવા કી-બોર્ડ).. કે ઓડિયો રેકોર્ડર.. કે વિડિયો રેકોર્ડર.! (તમારા ખિસ્સામાંથી હમણાં કંઇ નથી જોઇતું – પણ હ્રદય ખોલવામાં કંજૂસાઈ ન કરશો! 🙂 ) અને તમારા વ્હાલ – શુભેચ્છાઓ – આશિર્વાદ.. મોકલી આપો અમારા સુધી..!
ખુબ ખુબ ખુબ અભિનંદન. ટહુકો એ તો હવે અમારા જીવનનું એક અંગ બની ગયું છે. તુમ જીયો હઝારો સાલ ઑર સાલ કે દીન હો પચાસ હજાર !
તુમ જિયો હજારો સાલ ઔર સાલ કે દીન હો પચ્હાસ હ્જાર્…….
જયશ્રીબેન ટહુકા પંચમી એ આપને ખુબ ખુબ અભિનંદન..
મહાન ગુજરાતી શાયર ‘શુન્ય’ પાલનપુરી ના શ્બ્દો માં કહું તો..
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે,
અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે,
રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.
.. અને ટહુકા માં તો ગીત, ગઝલ બધું સ્ફુરે છે.
વેબ ની દુનિયા માં સ્ફુરેલા અપના ટહુકાના સુરો સદાકાળ રેલાતા રહે તેવી હાર્દિક શુભેચ્છા.
માર વ્હાલ પુર્વક અભિનન્દન
AMRUT kOTECHA
પ્રિય જયશ્રીબેન અને અમિતભાઇ,
‘ટહુકો’ ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.
ગુજરાતી ગીત-સંગીતને દુનિયાભરના ગુજરાતીઓને નિરંતર પિરસતા રહો તેવી શુભ કામના.
યોગિની અને ઉલ્લાસ ઓઝા
જયશ્રીબહેન અને અમિતભાઈ,
‘ટહુકો’ની પાંચમી વર્ષગાંઠ નિમિતે હદય પૂર્વકનાં અભિનંદન અને શુભેચ્છા! આવી પ્રવ્રુતિમાં પાંચ વર્ષો એક્ધારું સાતત્ય જાળવવું એ બહુ મોટી વાત અને તમારું આ
કાર્ય કાબિલેદાદ છે.
અહીં ‘સ્વરમાધુરી”ના અમારા કેટલાક મિત્રોને ટહુકાનું વ્યસન થઈ ગયું છે.
તમારી સ-રસ શબ્દ-સુરની સુઝ-સમજ અને નિષ્ઠા રંગ લાવી છે.
વિશ્વભરમાં ગુજરાતી સાહિત્ય-કાવ્ય-સંગીત પ્રેમી અસંખ્ય લોકો ટહુકાનો આનંદ લે છે. એ લોકો માટે ‘ટહુકો’ વેબ-સાઈટ આશીર્વાદ સમાન છે.
તમારા આ પવિત્ર કાર્યમાં તમને વધુ ને વધુ સફળતા મળતી રહે અને તમને લોકોનો ખૂબ પ્રેમ મળતો રહે તેવી શુભેચ્છા!
દિનેશ પંડ્યા
Congratulations,on 5th birthday of TAHUKO.You really deserve for it.Keep it up.
“ટહુકો” એ ઘણાના જીવનમાં ટહુકો કર્યો છે. ગુજરાતી વેબસાઈટ્સની વાત આવે અને “ટહુકો” નો ઉલ્લેખ ન થાય એ બને જ નહિ. ખાસ કરીને કવિતા અને ગીત-ગઝલના શોખીનોની યાદીમાં “ટહુકો” પ્રથમ ક્રમાંકે હશે… કદાચ આ જ USP એ “ટહુકો” ની લોકપ્રિયતા અને વિસ્તાર વધાર્યો છે… અભિનંદન…
વહાલા જયશ્રીબેન,
ખુબ ખુબ અભીનન્દન.
તમારા થકી અમે સભર થયા છીએ.
ઘણુ ઘણુ પામ્યા છિયે.
પાંચ પાંચ વરશ થી આ ટહુકો સૌના જીવન ની કુટીર બનતી આવી છે ને આગળ પણ આવી જ રીતે સૌના જીવન ને મધુર બનાવતી રહે એવી ભગવાન ને પ્રાથના….ટહુકો ની પાંચમી વર્ષગાંઠે ખુબ ખુબ શુભેચ્છાઓ…
મ્
Many Happy returns of The Day.
પાંચ વર્ષના પરિપક્વ થયેલા ટહુકો.કોમને ખૂબ ખૂબ અભિનન્દન…
Ben Jayshreeben
Many compliments on your devotion to TAHOOKO
We enjoy every beat of it
Congratulationd on Tahooka’s birth day
Keep it on.
Dr.Narayan-Ahmedabd
માનનિય જયશ્રીબહેન તથા ટહુકો ટીમ,
સર્વે ને અભિનન્દન.
ટહુકા નો ઉર્મિ સાગર અવિરત હિલ્લોળા લિધા કરે અને ઉર્મિ સાગર નો ટહુકો અવિરત ટ્હુક્યા કરે. દિલિપ શાહ , અમદાવાદ
HAPPY BIRTHDAY TO TAHUKO AND CONGRATULATIONS TO JAYSHREEBEN.
it is we who have to keep gujrati keep aliveeeeeeeeee. જૈ જૈ ગરવિ ગુજરાત…
પાંચ પરમેશ્વર, પાંચ પાંડવ, …
આ પાંચમું વર્ષ પંચરંગી બની રહે તેવી પ્રભુને પ્રાર્થના.
congrets. it is we who have to keep gujrati keep aliveeeeeeeeee.
અભિનંદન અભિનંદન… જન્મદિવસ ના અભિનંદન…
શતમ જીવો શરદ…
Jayshreeben,
Hats off to you and the way you have kept not only kept our GUJARATI language live but along with it’s memorable loksangeet and sugam.Which our present generation in other countries have born and growing there and in future ever even may come to their homeland or not.
VERY HAPPY BIRTH DAY ON COMPLETING HALF DECADE TO TAHUKO.
ખુબ
ખુબ
અભિનન્દન…………………
What a blessing for all those away from Gujarati Sangeet? Wishing you the very best for 6th & many years to come.
જેમ્ મુસાફર ભરબપોરે વગડા મા અથડાતા કુટાતા થાકી જાય, ને કોઇ આરામ કરવા ઝુપડી ને ખાવા માટે રોટલો ને પીવા માટે પાણી મડે, તેમ જયશ્રી બેન ની કુટિર થકી ટહુકો, જીવન ના કઈ કેટલાય પ્રશ્નો ઉકેલતા થાકીએ,ત્યારે ટહુકા પર ના ટહુકાઓ મનને એટલી જ શાન્તિ આપે જેટલી પેલા મુસાફર ને મડી હોય્ છે.
પાંચ પાંચ વરશ થી આ ટહુકો સૌના જીવન ની કુટીર બનતી આવી છે ને આગળ પણ આવી જ રીતે સૌના જીવન ને મધુર બનાવતી રહે એવી ભગવાન ને પ્રાથના….
Wish you a lots of success and happy birthday.
Dear amit and Jayshree very happy birth day to tahuko.com. GUJARATI SAHITYA GAGANMA AAJ RITE TAHUKO SADA GUNJTO RAHE AEVA AASHIRVAD ANE SSUBHECHCHHA
13/6/11
Dear Jayshreeben,
As per school system in Ahmedabad, TAHUKO has now moved from Senior KG to FIRST STANDARD.
Look forward to a lot of playful, fun and entertaining year ahead for TAHUKO.
Regards.
Nikhil Parikh
Respected Jayshreeben,
Heartiest Congratulations on completion of successful 5 years.
We wish Write2us may exist for 100 years.Our family members
like this Tahuko very much.
With Regards…..Pinakin
many happy returns of the day HAPPY BIRTH DAY
HAPPY BIRTHDAY TO “TAHUKOO”
Happy Vth b’day Tahuko!!! Thank you for being such a great host thro’ out and sharing all these..
પાચમા વર્શ મા પ્રવેશ બદલ ખુબ ખુબ શુભેચ્હઓ.
congratulations …:):):):)
વહાલા જયશ્રીબેન,
ખુબ ખુબ અભીનન્દન.
તમારા થકી અમે સભર થયા છીએ.
ઘણુ ઘણુ પામ્યા છિયે.
તેને શબ્દો માં ના મુકી શકાય.
જેટ્લો અભાર માનીએ તેટલો ઓછો છે.
બસ આમજ અમને અને બધા ને મળતા રહો.
ખુબ ખુબ શુભેછાઓ સાથે..
સરસ!
એક કવિએ ગાયુ છેઃ
महेरबानो, भूखकी व्यथा कथा सुनाऊंगा
मेहेश तालीयों के लिये गीत नहीं गाऊंगा ॥11॥
દેશમા સદ્ ભગ્યે રાજ પલટો અને ક્રાન્તિ આવી રહી છે.
તો હવે કવિઓ પાસેથી ટહુકાઓને બદલે સિન્હ ગર્જનાઓની આશા છે વિનતિ છે.
-‘સ્કન્દ’
પાંચમી વર્ષગાંઠના અવસરે શુભેચ્છાઓ…
ટહુકા પરની અમુક લોકહ્રદયમાં વસેલી કવિતા..ગીતમાંથી શું મળ્યું….
કવિતાઓએ ઘૃણાનું વિસર્જન કરાવ્યું..!!
કવિતાઓએ વિવેક શિખવ્યો…જેમ કે કોઈ શુભેચ્છકની ઈ-મેલનો જવાબ આપવાનો વિવેક..!!
ગીતની કોઈ એક પંક્તિમાં લાખેણો સંદેશ સાંભળવાનો અવસર મળ્યો..!!
જેમ કે….બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે…!!
સીધા સરળ શબ્દોમાં છુપાએલો ગહન અર્થ…અવિનાશ વ્યાસ.
વિશ્વ ગુર્જરીની સેવામાં..લગે રહો તેવી શુભકામનાઓ.
આભાર.
wish you happy birthday
વ્હાલા ટહુકાને મબલખ શુભેચ્છાઓનાં અનેકાનેક ઊર્મિટહુકાઓ… તું જીયે હજારો સાલ, યે મેરી હૈ આરઝુ….!
પાંચમી વર્ષગાંઠ નિમીતે ખુબ ખુબ શુભેચ્છાઓ!જિયો હજારો સાલ
Jayshreeben,
Congratulations for this marvelous five years of Tahuko.my best wishes are always with you and your great service.
“ટહુકો”આવ્યો મારા નેટના આંગણે…થાતુ’તુ કે …
મટકું જો પાપણ તો સ્વપ્નો ઝરે છે,ઈમારત એ ઝાકળથી દિલની બને છે,
જીવ્યાની રહે બસ આ નિશાની,બધા ક્યાં મિનારા બનાવી શકે છે??..પણ શ્રી જયશ્રીબેને તો કમાલ કરી દેખાડી છે..બસ આમ ટહુકો આપણને મજા કરાવતો જ રહે…ને પલ્લુમા રૂપાળાં મોતીડાં વેરતો રહે…!! મુબારકબાદ, ધન્યવાદ, અભિનંદન,શુભેચ્છા ને શુભકામના…!!!
ખુશ રહે તુ સદા…યે દુઆ હૈ મેરી.
many happy returns of the day HAPPY BIRTH DAY
Keep it up
and keep GUJRATI ALIVE
CONGRATULATIONS
ALL THE BEST
MANU
Dear Jaishree/Amit
Very Very Happy 5th Birthday to (y)our “TAHUKO”. Its seems that it was a just” TAHUKO ” born and very rapidly it grown up …
PALAK BANDH KARI ANEY KHOLI TYA PAANCH VARAS VITI GAYA…
WISH U ALL THE BEST …AND PRAY FOR CONTINUOUS SERVICE TO THOUSANDS OF WELL WISHER…
CONGRATULATION FROM BOTTOM OF HEART TO BOTH OF YOU FOR TAKING CARE OF “TAHUKO’ AND ALSO’ TAHUKNARA ” (WE ALL COMMON PEOPLE WHO LOVES YOUR TAHUKO N BOTH OF U..
ASTOO
OM SHNTI…SHANTI..SHANTIHI…
હવે મારો વારો !…મુબારકબાદ આશિર્વાદ ,શુભેચ્છાઓ…
સઘળુઁ એક સાથે મારા તરફથી….કેમ ગમશે ને ???
શુ લખુ તને ટહુકો.કોમ? બશ એટલું જ કે ઘણું જીવો! ને હમેશા જયશ્રી બેન ની મદદ થી ટહુકતો રહેજે.ખુબ ખુબ શુભેચ્છાઓ!!!
JAISHREEBEN
CONGRATULATIONS ON5TH BIRTH DAY OF TAHOOKO
I LIKE GUJARATI GEETO, BHAJNS, GARBA
I WISH TAHOOKO WILL REACH TO EVERY PART OF WORLD WHERE
GUJARATI STAY
ખુબ ખુબ શુભેચ્ચ. જય્શ્રેી બેન્
[…] ટહુકો.કૉમની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ટહુકાને અઢળક અઢળક […]
પ્રિય જયશ્રી
ટહુકાની પાંચમી જયંતી પ્રસંગે મારાં હાર્દિક અભિનંદન વિશ્વભરમાં લેાકો નિયમિત રીતે સૌ પ્રથમ ટહુકો જુએ, વાંચે, સાંભળે, અને લખે એનાં કરતાં મોટું પારિતોષિક કયું હોઈ શકે? લોકોનો આટલો પ્રેમ હોવો એ મોટી વાત છે. આ જ તારી સફળતાની પારાશીશી છે.
પન્ના નાયક
ટહુકા ને અની પંચમી વર્ષગાઠ પર ખુબ ખુબ અભિનંદન……..
ટહુકા ને અની પંચમી વર્ષગાઠ પર ખુબ ખુબ અભિનંદન . મારો આ પરિવાર દિવસે ને દિવસે વધુ વિસ્તરે અને ગુજરાતી સાહિત્ય બધીજ સીમાઓ ઓળંગીને પ્રચલિત થાય એવીં શુભકામના.
પાંચ વર્ષની સિદ્ધિ માટે ખૂબ-ખૂબ અભિનંદન.
માર્કંડ દવે.