સ્વર : આરતી મુન્શી
.
તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! ….. તારી બાંકી રે…..
તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !….. તારી બાંકી રે…..
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
very nice song(garbo).i like to listen very old lagna na gito
title is (visrata gito)
thanks.
i would like to hear gujarati songs.ling time i did not hear najar na jam chalkavi chaliya kya tame
when DAD told me to listen this song i felt that it will fine but it actually ROOOXXXXXXXXXXX AND RULLLLLLLLLLLES
મિત્રો દેશ થિ દુર થૈ બહુ મોતિ ભુલ કરિ ચે બકિ અવુ અન્મોલ દિવસો ક્ય મલે
જનત ચ્હે મરો ભારત દેશ્
Enjoyed soooooooooooooooooo much to listen to this song after soooooooooooooooooo many years , all the old mamories came back . Really enjoying. Thanks.
તમે તો મન મોહી લિધુ
સરસ રાસ
DEAR JAISHREE, AVORD MATE KHUB KHUB MUBARAK. GUJRRATI BHASHA MATE TAMOE JE SEVA KARI CHHE TE BEMISAL CHHE.
Munniben, I realy enjoyed Tari wanki re paghaldi nu fumtu
after a long long time.
ઘના વખતે આ ગિત સમ્ભલિને બહુ આનન્દ થયો.
આર્તિ,, આશિર્વાદ સાથે આભિનન્દન્…
Avinashvyas is dhruv star in gujarati filmi sahitya sky rashmi
અવીનાશ વ્યાસ તો ગુજરાતી ફિલ્મી આકાશમા ચમકતો તેજસ્વી તારલો!!!! તેમા પણ આ ગીત ક્યા બાત!!!!!!!
રશ્મિ
નવરાત્રી ની યાદ આવી ગઈ… સાંભળવાની ખુબ મજા આવી..!! ટહુકો ગુજરાત ને ગુજરાતી સાથે જોડતો સેતુ છે…!!
Bahu j saras git…………Ekdum maja aavi gai bhai
સદા બહાર ગૈત
તને રાસે રમાદુ બારે માસ ગર્બો હોય તો મોક્લો
બહુ મજ આવિ સરસ આભર ,,,,,,
પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…
NO WORDS FOR THIS SONG……… I TOTALLY SPEACHLESS…..
GREAT AVINASH
avinas bhai na geeto gujrati o mate gaurv saman chhe mane gujrati hovanu gaurav chhe Babulal Mange dombivali {w]
મોજ આવિ ગઈ.
શૈલેશ જાનિ
i am very liking your web sites, i will try to reach this sites to all gujarati langauage lovers and songs .i have very fill like to good your web sites, i requesting to all listener of gurati
songs to visit this sites
i like this very much.
ગુજરાતી અસ્મિતા ની યાદ આવી ગઇ
it is too good for me i am looking for this kind gujarati cualtural program and i find this sit who mead this .god balis him
america ma rahine tahuko uprr gajal geeto sambhalvani bahu maja aaveche
સરસ ગીત. ગીત સાંભળતા જ કોઇ પાતળીયો યાદ આવી ગયો.
૨૨/૦૯/૨૦૦૮ વાહ્ ! બહુ મજા આવિ. આભાર
-હિતેશ
બહુજ સરસ ! આ ગીતો download
કરવા શુ કરવુ ?
આહા હા….શું મોજ પડી છે કાંઇ….!!!!
yes i am vey happy and feel good and it is the proud of gujarat…jai jai garwi guajarat
wonderfull song tari vanki
aaje to maja padi gayi boss patliya ne yaad kari ne n geet sambhali ne,,,thak u
majaa
સરસ સાઈટ આ સાઈટ્મા કાદુ મકરાણી ના ગીત?
mind bloing song.a very nice gujju way to flirt with your closest one……
thanks jayashriji for this song.
આ ગેીત સામ્ભલેીન ેમજા આવેી ગઈ
thank you again
This song is very sweet like honey, I want to download some classic Gujarati song.
what should I do?
I Like your choice & your work.Thanks a lot.
FROM THE COUNTRY OF 40% POPULATION OF HINDUS, TRINIDAD AND TOBAGO, THERE IS EVERYTHING HERE EXCEPT THE GARBAS, YOU BROUGHT THE SPIRIT TOO CLOSE. ALL TIME FAVORITE SONG OF MINE.
THANKS A LOT
HEMAL
Excellent…!!
I don’t have the words to express the feelings that I have felt while listening this composition..!! I was searching this song since a very very long time here and there and after all I found it here.
Thanks a lot for this one…!!
ભુતકાળની યાદ આવી ગઈ…સરસ ગીત…wonderful song…
No words to describe on listening Hot favourite, yes navratri is near, thanks a lot.
ગીત મારી જે ભીતર વાગ્યા કરે
તે જ તો ચાલીસ વરસ રાચ્યા કરે
આ જ પાઘલડી તો ગમવાની સદા
જે ગમે તે સ્વપ્ન થૈ નાચ્યા કરે
ગુજરાતીનું પહેલા નંબરનું ગીત. સદાકાળ અમર અને મનને ડોલાવતા આ ગીતના કેટલા વખાણ્ કરી શકાય?
જયશ્રીબેન બહુત ખૂબ!
બસ મજા આવિ ગઇ….. નવરાત્રિ નો મુડ બનિ ગયો…… અહિ અમેરિકા મા જાને રન્ગત જામિ ગઇ….
અત્યારથી નવરાત્રીનો રંગ જામવા લાગ્યો. મજા આવી ગઇ. thanks for posting it.
It is a HOT favorite! I love this song! You have set the mood for Navratri. Thankyou Jayshree.
વાહ………….વાહ્…………….સરસ……બીના ત્રિવેદી
પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
one of my favourite, I like to heard it in Raviin Naik Voice.
Ketan Shah
tane chheto re bhaadi ne man bhamtu re…..(gamtu) nathi…….
bahuj maja aavi all time favourite song(garbo) bas aamey pan navratri ni rah jovaaye chhey mahol ubho karva maate farithi abhaar jayshree……….
મજા પડી.. અહિં જયારે હું વિચારતો જ હતો કે નવરાત્રી આવી રહી છે અને અહિંયા તો કશું થતું નથી !! પણ આ સાભળીને કંઈક મજા આવી.. 🙂
sweeeeeeeet ! ખુલ્લમ ખુલ્લા flirting…! મને તો ગમ્યુ રે !