ત્રણ વર્ષથી ટહુકો પર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ટહૂકતું આ અનિલ જોશીનું આ મારું ખૂબ જ ગમતું ગીત – આજે રાજેશભાઇના સ્વરમાં ફરી એકવાર… ગીત છે જ એવું સરસ કે જેટલીવાર સાંભળીએ એટલીવાર…. આહા… !!
સ્વર – રાજેશ મહેડુ
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય
.
—————————-
Posted on : April 24th, 2007
સૌપ્રથમ આ ગીત લગભગ ૯-૧૦ વર્ષ પહેલા સાંભળેલું. કોણ ગાયક અને કયા કવિનું આ ગીત છે એ જાણવાની પણ તે સમયે તો કોઇ ઉત્સુકતા ન હતી, કારણ કે આ શબ્દોનો મર્મ સમજવા જેટલી સમજ ન હતી.
પણ હવે જેટલી વાર આ ગીત સાંભળું, એટલું વધારે ગમે છે આ ગીત. અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. થોડી હતાશા, અને સાથે જ થોડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત…..
સ્વર – સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
ડો.દર્શના ઝાલાના સુંદર અવાજમાં એમનાં આલબમનું આ ગીત સાંભળો….
સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબમ:તારાં નામમાં
.
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?
બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !
————————————-
ફરમાઇશ કરનાર મિત્રો : મૌલિન, મિરાજ, વિક્રમ ભટ્ટ.
i wont an gazal mari koi dadkhi ma pandda nathi mane pankhar ni bikh na batavo..
very nice collection in tahuko.com,
i appreciate that and specially my favourite ghazals mari koi dadkhi ma is very nice song
pl send a songs
હુ આ ગીત ૫ – ૭ વશથિ શોધતો હ્તો …..તમારો આભાર. આ ગઝ્લ એમ પિ ૩ ફોરમેટ મા ડાઊનલોડ કરવા મા મદદ કરવા વિનતિ.
ખુબ જ સરસ મને ખુબ જ ગમ્યુ
ખુબ જ સુન્દર !!!જયશ્રેી બેન ૧૯૮૨ મા સાભ્લેલુ પચ્હિ આજે સામ્ભલ્યુ મજા આવિ ગઈ. આભાર
અદભુત ,કાન પવિત્ર થૈ ગ્યા
The song does not play!
મને આ ગીત નો અનુભવ નહિ પણ અનુભૂતિ થાય છે…
આ કઈ ગઝલ નથી…દરેક વ્યક્તિ એક એક શબ્દો ને જીવે છે…
પોતાની જિંદગી મા…
એક એક શબ્દ જાને એક એક જીવન છે… આને અમે સુરતીઓ કહિયે કે…”સાલુ…દિલ ફાડી ને લખેલુ છે.. બોલ તુ હુ કેઇ છે?”
I Love this song too much.Before going to sleep i definitely heard this song.Thanks for creating this great song.
શુ કહેવુ… અદ્ ભુત આના થી વધારે શુકહી શકાય….
દિલ ને સ્પર્શિ જાય તેવિ આ ગઝલ
Very Very Happy to listen this song after 10 yesrs..Thanks a lot for your effrots…
હુ ખરે ખર હદય પુર્વક અપ્નો આભર મનુ છુ મને નોહ્તિ ખબર કે અટ્લા સરસ લેખકો એ આટ્લા સરસ ગુજરાતિ ગિતો લખિયા છે કદચ અપણા સમાજ મા અવેર્નેશ નથિ.
હુ પણ આમ કયિક મરા તરફ થિ add કરિસ્
હુ સમિલ નથિ જિવન નિ આ સગડિ લિલ વો મૢ
મને સમય નિ બિક ન બતવો.
Arunbhai,
I was in 1st grade in 1984. 😀 And, I have never been to porbandar in my life (unforturately 🙁 )
જયશ્રિદિદિ,
તમે પોરબન્દર ના ૬ ? વહેર યુ ઇન આરજિટી કોલેજ ઇન ૧૯૮૪ ?
યુ આર ડુઇન્ગ ગ્રેટ જોબ્……
me gujarat samachr ma aa git ni paheli be pankti vanchi hati tyarthi mane aa gazal vachavani tatha sambhalava ni ichchha thai hati………….. tyarthi tamara j blog ma shodhato hato ke mane ahi aa gazal jaroor malashe ane aaje mane nali gai…. hu atyare college ma chu tethi aa gazal sambhali nathi shakato teno khubaj apsos che pan samay malye jaroor thi sambhalish………………………….
tamaro aabhar kai rite manu te khabar nathi padati.
tame dhanya cho jayshree ben thank u very much
ઘણા જ સુન્દર અને સરસ ગીતો સમ્ભળવા મળ્યા.
I can’t hear whole song. It’s incomplete & it takes long time for buffering. please solve this problem as soon as possible.
i heard this song firesttime in purshhottmji’s live program in bhavanagar and this song realy very imotional and thougtable.khub j saras …….dil se……..
મારા હ્રદય ને ભિનુ કરિ ગયુ આ ગીત ………..
i love this song alot…………thanks for this song….
but why cant i listen the whole song…..
please let me know….
thanks and lots of regards
corrected.
thank you…
i am having an error when i try to play this song mari koi dadkhi ma pandada nathi this is my favourite song so can you please make it straight thank you
તમારો ખુબ આભાર જયશ્રી બહેન ……
I m not able to find words to express, how happy i am to find this geet. i have had been searching this from almost last 3-4 years. thank you thankyou cary much for giving me such a treasure of pleasure
i am cherished to find out a site which provides gujju music..i love the gazals especially…you people are doing a great job…pls keep the momentum going on….i am loving it….Thanx…
aa git thi potani nidarta saras rite raju karvama aavi che ane jivanna aanta vise suchk karyu che ilove this song
Thanks Jayshree anti
આ ગીત મને ખુબજ ગમ્યુ. આ ગુજરાતી ગીતોનો ખજાનો કોઇ દિવસ ખાલી ન થવા દેશો. પછી જોજો એક દિવસ આપણી mother tongue ગુજરાતી ભાષા ગુજરતિ સુગમ સંગીત ગઝલો સૌથી top પર હશે.કારણકે આપણી સૌની પાસે મુકેશ જોશી,સુરેશ દલાલ અનિલ જોશી જેવા કવિઓ છે. અને રમેશ પારેખ જેવા કવિઓ થઇ ગયા. તેમજ પુરુશોત્તમ ઉપાધ્યાય,ગૌરાંગ uncle,સ્વ.પરેશ ભટ્ટ જેવા composers છે અને હતા.
Thanks again
બહુ સમય થિ આ ગેીત શઓધતો હતો , આજે મલ્યુ અને મન બહુજ ખુશ થયેી ગયુ. હુ બહુ જ આભારેી, ધન્યવાદ
જય જય ગરવિ ગુજરાત — Great job . Keet it up. Please put “DOSO DOSI NE HAJU PREM KARE CHE” from the collection of Shyam Saumil Munshi.
you have done a great service to the society (of gujarati music lovers). my cousin made me aware of this site yesterday and i have already spent 10-12 hours listening to my favourite songs. it’s 3 am and i am still listening….”mor bani thangat kare” and “kasumbi no rang” for the nth time…thanks.
jayshree ben,
please put savriyo re maro savariyo.i enjoy tahuko like anything full day i listen songs while doing my work and it gives me satisfaction like anything,and i do my work in better way.thank you so much
ખૂબ ખૂબ આભાર
[…] Posted by yogakarma on April 28th, 2007 https://tahuko.com/?p=711 […]
Really It’s A Very Nice Song!!
roj ek var sambhalvu pade che aa geet!
ફક્ત ત્રણ જ શબ્દ ; “ખુબ ખુબ આભાર”
like this one. I agree with Rupal that we should always look positive in all aspects of life.. At the same time this song tell u so much.. by saying that now that I’ve lost everything, I’ve no more fear of losing anything else.. I’ve nothing more to loose anything.. This is a little neagtive way of syaing, instead in other words, one can say, I’ve everything but does not belong to me so am not affraid of losing anything.. Whatever I’ve is God’s gift so it was never mine and so not worried to loose it.. Anyway, nice song..
vaat chhey khumari ni to kyaank vaancheli aa line yaad aavi……….vagar maange badhu mali jaaye to bhale Ishawar paase mare lachari pragat nathi karvi..
ધન્યવાદ. Also liked the gesture of intimating about posting. Enjoyed the song after considerable time lapse. It has its own nostalgic effect.
Thanks.
Hi Jayshree,
Thank you very much for considering my request and posting this song here.
I hear this song more than 4 times in a row. It’s too touchy!!!!
“એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને કેટલી છે વાર ?”
Too good….!!!!
Once again, thank you very much!!!!
Keep up the good work.
Best regards,
Maulin
Jayshreeben
Please let me know how to listen songs of your site. I am using internet explorer and Microoft XP. Do I need to change any settings. Please, help me to use the site properly. I read your post daily and everyday, I regret that I cannt listen any of the songs you have posted. I will appreciate your help.
Thanks
Rahi
Very touchy, if you know the meaning…..
Hello,
I love this song.The way he sang was really “karnapriya”.I really like this song but I think this song is little depressive.mari koi…..No I have my branches full of “vasant”.Not only leaves but fruits too.isn’t it?Mara ma zaad haji jage…..No “haji” means what ? I am already full of energy.Anyway I am not here to criticise anyone,but trying to think positive in all aspect of life.regardless I love this song.
NICE VERY NICE
PARAG
આનંદ આપી ગયું આ ગીત
આભાર
આભાર, વિવેકભાઇ…
હું બરફમાં કે બરફમાં હું? અષાઢ કે આષાઢ?
જીવવું અને તે પણ ખુમારીથી જીવવું.
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
મારા ગમતા ગીતોમાંનું એક સુંદર ગીત.
આ જ ગીત શ્રી મનહર ઊધાસના સ્વરમાં સાંભળ્યુ છે ……પણ આજે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં સાંભળીને પણ એટલો જ આનંદ થયો.
ઘણા વખત પછી આ ક્રુતી વાંચી… બહૌત ખૂબ..