સજન મારી પ્રિતડી

સુમન કલ્યાણપુર અને મુકેશ જેવા દિગ્ગજ કલાકારોનો કંઠ મઢેલું આ ગુજરાતી ફિલ્મ ‘જીગર અને અમી’નું legendary ગીત. ફિલ્મમાં આ ગીત બે અલગ અલગ ભાગમાં આવતું હશે, પણ અહીં એને એક સાથે જ મુકું છું. પહેલા સુમન કલ્યાણપુરના અવાજમાં, અને પછી મુકેશના. Sound Quality જોઇએ એવી સારી નથી, કારણકે ઘણા વર્ષો પહેલાના recording ને digitalise કર્યું છે. છતાંય આશા રાખું છું કે ગીત સાંભળવું તમને ગમશે.

(ગીત સાંભળીને જ શબ્દો લખ્યા છે, તો કશે ભુલ થઇ હોય તો જણાવશો.)

.

સ્વર : સુમન કલ્યાણપુર

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં
પલપલ ભીંજાવું તમને, પ્રિતડીના રંગમાં
ભવોભવ મળીને કરીએ, ઉરની ઉજાણી
સજન મારી પ્રિતડી…

જીગર ને અમીની આ તો રજની સુહાગી
મળી રે જાણે સારસની જોડલી સોભાગી
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી
સજન મારી પ્રિતડી…

સ્વર : મુકેશ

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

જનમોજનમની પ્રિતી દીધી કાં વિસારી
પ્યારી ગણી તેં શાને મરણ પથારી ?
બળતાં હ્ર્દયની તેંતો વેદના ન જાણી….
સજન મારી પ્રિતડી…

ધરા પર ઝુકેલું ગગન કરે અણસારો
મળશે જીગરને મીઠો અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી
સજન મારી પ્રિતડી…

—————-

ફરમાઇશ કરનાર મિત્રો : ધ્રુવિન, માનસી

69 replies on “સજન મારી પ્રિતડી”

  1. વાહ્! આપ મને મારા ભુતકાલ મા લઈ ગ્યા. આપ્નો ખુબ ખુબ આભર્ ધન્યવદ્ ભ્ ર ત કુ મ ર પુરોહિત્ જ ર સિ સિતિ. ૨૪ એપ્રિલ ૨૦૧૦.

  2. અતિસુન્દર ગિત….સુમનજિ & મુકેશજિનો અવાજ ખુબ જ સુન્દર…આ સાથે બિજા એક ગિતનિ ફર્માઇશ કરુ? ‘નહિ મેલુ રે તારા ફળિયામા પગ નહિ મેલુ’ આશાજિએ ગાએલુ આ ગિત સામ્ભળવુ ૬….

  3. ખુબ….ખુબ…..આ…ભા…ર…આતલુ સુન્દર ગિત આપવા માટે….મન પ્રસન્ન થઇ ગયુ…..

  4. Thanx jaysree

    i want to listen tamne joya ne jara rasta rokai gayo from Gunsundari no ghar sansar.

    Pls………………………….

  5. અહી બધાને મારા જય શ્રી કૃષ્ણ
    દરેક ને નમ્ર વિનંતી છે કે હું ઘણા સમય થી શ્રી નાથજી નું નવરત્ન સ્ત્રોત શોધું છુ, જો કોઈ પાસે તેના લીરીક્સ હોય તો કૃપા કરી મોકલશો આપનો આભારી રહીશ, કૃપા કરી મેલ કરશો

    કેતન લોઢીયા વડોદરા ગુજરાત

  6. આહા, એ યુગ! અદભુત શબ્દરચના, અદભુત સગીતરચના…
    આભાર…..

  7. પ્રિય જયશ્રીબેન,
    તમારો ખૂબ ખૂબ આભાર. જેટલુ લખુ એટલુ ઓચ્હુ ચ્હે.
    હજુ થોડા વખત પહેલા જ તમારી સાઈટ ની મુલાકાત થઈ અને જાણે ખજાનો મળી ગયો હોય એમ લાગ્યુ.
    આ ગીતો કેવી રીતે ડાઊનલોડ થઈ શકે તે જણાવી શકો તો જાણે સોનામા સુગન્ધ ભળે.
    ગુજરાતી ટાઈપ કરવામા અમુક અક્ષર લખાતા નથી (મારાથી),તો ભૂલચૂક માફ કરશો.
    સીમા

  8. પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
    એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

  9. Dear Jayshree ben,

    THIS SONG IS OUT OF THIS WORLD

    I am very new to your collection but really very much touched by the way this specific site has more than what I can even imagine to get…. This song i remeber i would have watched picturized on Sanjeev Kumar and Kanan Kaushal, from that very day of my child hood i have been searching for the song in all possible sources, fewest of them have been able to provide.. Loved the fact that you have the ORIGINAL VERSION.. this is the best gem of your treasure.. Keep up the great work..

  10. થેન્ક્યુ વેરિ મચ, જયશ્રિબેન. ખુબ ખુબ આભાર તમારો.

    કાનન

  11. ખુબ સુન્દર રચના અને એથિ યે વિશેશ ખુબ જ સુન્દરતા પુર્વક ગવાયેલુ… legendary song with legendary voices… i liked it very much… thanks…

  12. Superb,Excellent song and thanks a lot for giving sweet memory back thanks once again and please give the way how to download song on this site if possible i was heared this song in the my childhood now at this time i 28 yrs

  13. જ્યાર્થિ સમજનો થયો ત્યારથી આ ગિત સામ્ભલવાનુ મન હતુ…………તમે ઇચ્ચ્હા પુરિ કરિ………આભાર માનુ એતલો ઓચ્હો……..

  14. TODAY ONLY I CAME ACROSS THE SITE AND I AM OVERWHELMED ON FINDING MY VERY FAVOURITE SONG ,WHICH I WAS SEARCHING SINCE LONG.

    THANK U VERY MUCH.

    CAN U ADVISE ME HOW TO DOWNLOAD THIS SONG FOR MY PERSONAL COLLECTION.

    I AM LOOKING FORWARD FOR UR REPLY.

  15. This song is very nice but dear u hv done one mistake in tex of this song which is sung by Mukesh i.e not Balata raday but it is Jalata raday.

  16. jayshree, tame aatlu karo chho aj ghanu chhe. amare bhulchuk kadhi ne pap ma padvu che ke su??? aatle mehnat karo chho a su ochi chhe. amara gujrati geeto na primo mate to aa ghanu badhu chhe..aabhar.

  17. i am fond of all types of gujarati songs.i was looking for a site which can provide all popular and old gujarati songs and luckly i found tahuko and feeling happy.thanks

  18. જયશ્રીબેન આ સુન્દર ગીત બદલ આભાર આ ગીત ના સગીતકાર જાણીતા સગીતકાર શ્રીમહેશકુમાર કનોડિયા છે.જેવોએ સુન્દર ગુજરાતી ગીતો આપેલા છે.

  19. I am glad to have this site. I can not type in Gujarati that is why I am expressing my feelings in English. I am glad to have this site. I love gujarati Gazals and Poems and Songs.

  20. ેક્દમ સરર્ લોટ્રરિ લાગિ એવુ લાગે છે.
    I am really glad to hear the songs here.
    Please keep up the good work, I am sure to spread the words among my friends.
    Chirag Majmundar
    DC, USA

  21. આભાર. ખુબજ સરસ છે. જુના સન સ્મરણો યાદ આવી ગયા.

  22. બહુ જ મજાનુ ગીત .ઘના વ્ખત પ્છી સાભ્ળુ છુ .ખુબજ આભાર્. આખા શ્રીર મા ઝાણઝ્ણાટી થઈ ગ્યી.

  23. જયશ્રીબેન,તમરો આભાર કેવીરીતે માનુ?ઘણા સમય થી આ ગીત સામ્ભળવાની ઈચ્છા હતી.દરેક કેસેટ્સ અને સીડી ની દુકાન પર તપાસ કરેલી.ઘરે બેઠા ગન્ગા મળશે,તેવી કલ્પના નહોતી.બન્ને ગીતો ખુબજ સુન્દર રીતે રજુ કર્યા.

  24. સુન્દર ગાયન ……
    વરસો બાદ યાદ આવ્યુ.
    અભિનન્દન્!!!!!!!!!

  25. આ લતાજીએ નહીં પણ સુમન કલ્યાણપુરે ગાયું છે. તે ફક્ત જાણ માટે.
    પણ આભાર માટે શબ્દો નથી, જયશ્રીબેન!!!
    હાર્દિક શુભેચ્છાઓ
    જાગૃતિ

  26. exellent,mukeshji na shabdo adhura 6 ,te “jalata raday ni te to .. “6 hu 8 std ma hati tyare a git not ma utarelu ane sir ni vadh pan padeli sansmarano taja thai avya ,abhar, jaishreeben thanx

  27. hi…..
    Jay Shree Krishna…………….
    Very NIce Site, I like it……….
    Good Work For forgotten gujarati People’s
    Keep it up.

  28. જીગર અને અમી નું આ ગીત ની શોધ આજે પૂરી થઈ.આ સિવાય ના કોઈ ગીત આ પિક્ચર ના હોય તો જરૂર સંભળાવશો.મ્યુઝિક ક્લ્યાણજી-આણંદજી નું છે?

  29. સંવેદના ઝણઝણાવી જાય તેવી રચના. ઘણા વખતથી આ ગીત શોધતો હતો. જયશ્રી તમારી પ્રસંશા કેવી રીતે કરવી તે સમજાતું નથી.

  30. Jayshreeben, Mansi Shah is right for suggesting the missing lyrics.Thanks for offering the old classic.I was searching it since a few months to hear as I wanted to practice its learning, sometimes just having lyrics is not enough……Good job, keep it up !!

    • I am very happy that song of our film jeevan ane amee made 50 years before (1971) is loved by all of you it has become legendary song
      Bharat sangani

  31. જલતા હ્ર્દયની તે તો વેદના ન જાણી…
    Thank you so much Jayashriben. I have this song, but now i can here it anytime.
    etlu saras songs chhe ke bas… mari pase kadach shabdo ja nathi.

  32. બહેનશ્રી જયશરીબેન,
    પ્રસ્તુત ગીતોને મુકી આપે અતિતના મંદિરમાં જલતાં સંસ્મરણોનાં દીપકની વાટને સંકોરી સતેજ કરી અને વાંચેલી
    ” વજુ કોટક ” ની નવલકથા ” જીગર અને અમી ” ના પાનાઓ
    ઉથલાવી આવ્યો અને એના પર આધારિત ફિલ્મનાં સંસ્મરણો
    તાજા થઈ આવ્યા.આભાર.

    ચાંદસૂરજ

  33. વાહ! કેટલું મીઠડું યુગલ છે આ જીગર અને અમીનું, અને કેટલી તીવ્ર અને ભીની ભીની પ્રીતડી એ બન્નેની હશે!
    પતિ-પત્નીના પ્રેમને વર્ણવતું એક બીજું ખૂબ સુંદર ગીત છે જનાર્દન અને હર્ષદા રાવળે ગાયેલું “કેવા રે મળેલા મનના મેળ…”

  34. મુકેશ નું ગીત છે પણ લતાદીદી નું ગીત પહેલી વાર સાંભળ્યુ
    આભાર જયશ્રી

  35. જયશ્રીબેનઃ મઝા આવી ગયી. મુકેશે ગાયું તેનાં ખુટતાં શબ્દો છેઃ બળતાં હ્ર્દયની તેંતો વેદના ન જાણી….

  36. Thanks Jayshree,
    This is a classic-ledendary song..
    and one of my fev Favorite

    અને એના શબ્દો પણ ખુબ જ હ્ર્દયદ્રાવક છે….જાણે કે ડાઈરેક્ટ દિલ સે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *