છેલાજી રે….. – – અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોસલેં

ફિલ્મ: સોન કંસારી – 1977

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

Chhelajee re – avinash vyas, chhela jee

58 replies on “છેલાજી રે….. – – અવિનાશ વ્યાસ”

  1. અવિનાશ વ્યાસ ગુજરાતી સાહિત્ય-સંગીતજગતનું અમૂલું મોતી; આશા ભોસલે આખાયે દેશનું ઝમકદાર (કે હલકદાર!) મોતી. કેવાં યાદગાર ગીતો! ‘છેલાજી…’ હું દસ વરસની ઉંમરથી સાંભળું છું. આજે અહીં સાંભળીને (આહ!) મજા આવી ગઈ! આભાર.

  2. આ તો મારા પાતન નુ ગેીત ચ્હ્હે,ખુબ ખુબ આભર……

  3. ૫ટોળા જોયા નથી ૫ણ ગીત સાંભળીને આંખો સામે ચિત્ર ઉ૫સી આવ્યું.વલસાડ ગુજરાત

  4. i heard this song back in india when I was a little girl. And after so many years I found it here…me n my dad are big fans of your site..keep posting all the lovely gujarati songs…

  5. ભિનિ ભિનિ મોસમનો મે જોયો મિજાજને સ્નેહ નો જોયો મે તલસાત બનેવ મારિ આખ મા સમાય તોયે હૈયા કેરિ પ્યસ્ નાબુજાય. બન્ધ આખ કેરુ મારુ સપનુ સલોનુ ખુલિ આખ મા સમાય

  6. Jayshreeben,Nameste In small ep record there is 4 best of Ashaji one is” Mare palvade bandhayo Jasodano jayo ” we have two here” Chhailaji and Oonchi talavdi,And the last one ” Nahi meloo re tara faliya ma pag nahi meloo” Please can you put this two geeton, I do have All 4 But that’s in Ep record 45rpm.Thank you .Jai Jai Garvi Gujarat.Hvp Canada

  7. છેલાજી રે…..
    મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
    એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
    પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

    રંગ રતુંબલ કોર કસુંબલ,
    પાલવ પ્રાણ બિછવજો રે
    પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

    ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
    ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
    હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
    પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

    ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
    એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
    નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
    પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

  8. સરસ. I also want to hear one song from the gujarati movie named Sajan Tara Sambharna. The song is sung by Alka Yagnik and Praful Dave. It’s the title song of the above mentioned movie.

  9. Hello, I have got real media player and windows media player as well on Windos XP machine. But somehow I am not able to hear any song on this site when I click on Play button for a particular song. Could you please let me know why this would happen? Do I need to do any kind of setting? I will appreciate any kind of help. Thanks in advance.

  10. I think it’s really awesome. This is my borther’s one of the favourite song. He’ll be surpise by going though it.

  11. ક્યર્નોૂ સોધ તો હતો હવે મલ્યુ રેઅલ્ય થક્સ અ લો૮

  12. This is fantastic to listen and sp when i am from Patan and currently in USA so by listening this recalled the sweet memories of Patan.

    GHAR YAD AAVI GAYU…..

    Thanks for posting this song.
    Niraj Dikshit

  13. sorry, i want to anybody inform about TAHUKO RADIO LINK PLSSSSSSSSSSSSSS….Sanjay Patel from USA

  14. really, i like this song. i listen every navratri this song but today i listen an original song. this is the one of my favourite song. any body knows to the about tahuko link. pls inform me. thanks for the posted of this song. JAY JAY GARVI GUJARAT Sanjay Patel from USA

  15. Thank you very very much to post this original song.
    Its really nice and wonderfull song and it is one (1) of my favourite.
    Keep it up good work.we have a proud for gujarat and gujarati

  16. ખુબ જ સુન્દેર ગેીત ,મને ઘનુ ગમ્યુ, તને પન ખુબ યદ કરિ. ગુજ્રરાત યદ અવિ ગયુ…

  17. very thankful to tahuko..to give us such good collection of good singers..and really nice song…one of my favourite..good job keep it up..

  18. તમારો ખુબ જ આભાર …..બહુ દિવસ થઇ ગ્યા. ટ હુકો ને ફરેી ગુન્જતો જોયે….

  19. hallo, nice to here u back, please can you upload this song full…its a bit short…thanks,,,and ya what abt tahuko radio link…can u send me pls…t

  20. Thanks very much to post this original song.
    Its really nice and 1 of my favourite.
    Keep it up good work.

    Regards.
    Mona from singapore.

  21. Jayshree,
    Nice song and good to hear that back.
    By the way, the singer of this beautiful song is not Lata Mangeshkar as you have mentioned, but Asha Bhonsle.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *