આમ તો દેશ અને કુટુંબ કાયમ જ યાદ આવે… અને દિવાળીના દિવસો હોય તો તો પૂછવું જ શું ? પછી ઊર્મિએ કહ્યું એમ, દેશમાં દોડી જવાની ઇચ્છા ન થાય તો જ નવાઇ…
મારે તો અમેરિકામાં આ બીજી દિવાળી છે..(અને દિલથી તેમજ કાયદાની રીતે પણ હું હજી ભારતવાસી જ છું.. 🙂 પણ જેઓ વર્ષોથી અહીંયા કે પછી ગુજરાતથી દૂર છે, એમણે તો જે-તે દેશમાં રહીને જ પોતાની અંદરના ગુજરાતને જીવતું રાખ્યું હોય છે. એમની ભાવનાને ખૂબ સરસ રીતે ‘મા ભોમ ગુર્જરી’માં વણી લેવામાં આવી છે. તો એમાંથી એક ગીત આજે સાંભળીએ.. અને થોડા હસી લઇએ.
સાથે સાથે… સૌને મારા તરફથી દિવાળી અને નવ-વર્ષની શુભેચ્છાઓ.
સ્વર : બાલી બ્રહ્મભટ્ટ, આશિત દેસાઇ
.
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી
અમેરિકા તો વર્લ્ડ-ક્લાસ છે મનમાં એવો દમામ
ડોલર-સેંટમાં દીઠા સૌએ અડસઠ તીરથધામ
ન્યુ જર્સી કે મેનહટન વોશિંગટન બાલ્ટીમોર
વેસ્ટ કોસ્ટમાં હોલીવુડ ને ડીઝની કેરો શોર
સાંજ પડે ને સાંભરે અમને ડેડ-મોમ ને માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી
મોટલ વાળા પટેલ મગનભાઇ મેક થયા છે ભાઇ
નોખા રહેતા ઇંડિયન થઇ કહેવાયા એન.આર.આઇ
સ્વીચ ઉંધી નળ ઉંધા ચાલે ગાડી ઉંધે પાટે
ક્રિકેટ ગિલ્લી-દંડા છોડી બેઝબોલ માટે બાધે
ગોટ-પિટ ગોટપિટ કરતા જો મોટેલ પર બેઠા માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી
what a songs for all gujarati people leave in u.s. they dont forget india any time any situation
અમેરિકાવાસેીને તહેવારોમા વતનનેી યાદતો આવે હો ભૈલા.
મ સ્તમજાનુ ગેીત્.
SUPERFINE.IN ALL INDIANS INDIA IS IN BLOOD.
મજા આવી ગઈ સરસ words and presentation congratulation
worth understanding very witty and excellent tune. thoroughly enjoyed.
Kanu Dave
સરલતાથિ સાચુ કહેી દેીધુ
સુન્દર રચના , કર્ણ પ્રિય , ખુબજ આનન્દ આવિગયો
બહુ મજા આવી હ…..
‘જનનિ જન્મભુમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ…’!!!!!
બ ઓ મજા આવિ ભૈ…
વાહ ! ખુબ મજા આવિ.આ ગિતમા બધુજ મલ્યુ.મ્યુઝિક, મસ્તિ, મેસેજ,મનપસદ, મજા.
અભિનન્દન.
Between the lines of songs, what dialogs are there is not recorded. These dialogs are really buitiful.
લો ભૈ આ લખયુ ગુજરાતિ મા…..
hehehe….nice….
ગિત સારુ હતુ.
અમે પરદેસ ના રહેવાસી પણ છીએ દિલથી દેસવાસી
અમેરિકા તો સોનાન ખાણ્ છે મનમાં એવો વહેમ
દિનોનાથ એક જાણૅ છે અહિ દિવસો નિકળે છે કેમ્
સુવા ખાવા પિવા મા જાણે એક જાત નો દોર્
માણસ ભુલી બઘુ કરવા નુ જાણૅ હરાયા ઢોર
સાંજ પડે ને સાંભરે અમને કરવત મેલાવા કાશી
અમે પરદેસ ના રહેવાસી પણ છીએ દિલથી દેસવાસી.
નગપુર ના નગીન થયા છે નાઈઝિનભાઇ
નિવાસિત રખડ્તા ઇંડિયન થઇ કહેવાયા એન.આર.આઇ
સ્વીચ ઉંધી નળ ઉંધા ચાલે ગાડી ઉંધે પાટે
જોબના ટાઈમ બઘા ઉંધા રહે રાહ એક બિજામાટે
હાય જયુ હાય અશોક હાય સુનિલ કરે નિરુ માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી
જયકાન્ત જાની
ગેીત સામ્ભલેી ગુજરાત યાદ આવેી ગયુ. અમેરિકા રહેવુ પડે પણ મન તો વતનમા જ રહેવાનુ ને? બહુ મજા આવેી.
અમે અમેરિકાના રહેવાસિ
વેરિ ગોૂદ્
ખુબજ સરસ ગિત ચે
I LIKE IT
Really good song
બહુ જ સરસ ગીત છે….પણ આજ કાલ કોઇ પણ ગીત અડધુ જ સંભળાય છે…. ટહુકો.કોમ ના બધ્ધા ગીત માં આવુ થાય છે….
એનુ કારણ કોઇ ને ખબર છે?
chhone aavi vasya videsh toy dilman vasato desh bhale yaad na aave hamesh toy dilman vasato desh …a song by tushar shukla
Dear Jesrani B.D.,
Please note the notice on the right side sidebar… there is a notice from tahuko admin.
“Due to some technical problems, Audio Posts on Tahuko wont be available for listening for a short time (Except posts on December 21,2007)I am really sorry for inconvenience caused, if any. “
error opening file!!!! Please help..this is the case with each and every song I choose!!!
[…] અમે યુ.એસ.એ. ના રહેવાસી…. – ચન્દુ મટ્ટાણી […]
આ ગેીત ખરેખર સુન્દર બનવ્યુ છે. અને ભવેીસ્ય્મા પણ આવુ બનાવવાનેીૂ સુભેચછા.
ખુબ ખુબ અભેીનદન . . . . .
બહુ જ સુન્દર ગેીત મજા આવેી ગઈ
Nice and comical and true in some aspects..thanx for this enjoyed it.
હાલ અમે યુ.એસ ના રહેવા વાલા પરન્તુ તન્ અને મન થી તો
ગુજ્રરાતી જ્……વાર તહેવારે વતન ખુબ જ યાદ આવે .અને તેથી જ કોઈક્ દીપાવલી ગુજરાત મા કરવાનુ મન થય્ જાય્.
ખુબ જ મધૂર ગીત બનાવ્યૂ….કે જેથી મનને આનન્દ આપી જાય્ ….આભાર્……
ખુબજ સરસ ગીત છે.
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી
ખરેખર મજાનુ ગીત બનાવ્યુ છે.
ગુજરાતી રેપ ગીત બનાવો તો હીટ જાય.
Very nice song
ભલી કરી..બહુત ખુબ..
હ્રુદય સ્પ્શી …
ખુબ ગમી ગયુ
અભિનન્દન
મઝા પડઈ ગઇ…..
Very nice entertaining song
gujrati thavano garv che Bali brahmbhatt Rao sarkar Pan rao thavani koi alaj lagni anand thayo jani ni ke tame pan kavita lakho cho
A good and entertaining song.
ખુબજ સરસ ગીત છે.
VERY NICE SONG I ENJOYED LISYENING.
DR. CHANDRAVADAN
The song is really true.The composition is fantastic and mindblowing. Thanks for composing such a beautiful song. People say America is better than India but it is not like that. There is saying “Door thi doongar radiamna”.Similarly when one Indian will visit U.S he come to know about it soon.Thanks again
-Rashi Somsakia
What a Gujaratiness.We are Aussies but still Gujju who loves Ganthia Undhiyu Jalebi Jamnagar Uttrayan (GUJJU)
આ ગીત મારા ધ્યાન મા જ કેમ ન આવ્યુ ? એનુ જ આશ્ચર્ય થાય ચ્હે.
હવે તો અમેરીકા હોય કે ઇન્ડીઆ નેટ પર તો મલી એ ચ્હી ને ?
ઓર જીને કો ક્યા ચાહીઍ
Really nice song. i seen this song so many time but listen it first time. it’s true યુ.એસ.એ ના રહેવાસી પણ દિલ થી ભારતવાસી. જેમ કે કહેવત છે ને ઉટ મરે તો પણ મોઢુ મારવાડ તરફ કરી ને મરે. તેમ ભલે અહીના citizen બનીએ તો પણ દિલતો ભારતવાસી રહે. thanks for posting
હેય્
મસ્ત સોન્ગ હતુ
મને બહુ ગમ્યુ
મજા આવિ ગઇ સરસ સોન્ગ હતુ
રીયલી મસ્ત સોન્ગ હતુ
જય શ્રી ક્રિશ્ના
કરણ
સરસ સોન્ગ હતુ
સરસ સોન્ગ હતુ………
🙂
maja aavi gai jayshree…
ચન્દુ મટ્ટાણીનું નામ પણ દર્શાવશો.