October 9th, 2006 માં મુકેશના અવાજમાં મુકેલી અવિનાશ વ્યાસની આ અમર રચના બે નવા સ્વર સાથે ફરી એક વાર…..
સ્વર : મુકેશ
સંગીતકાર : અવિનાશ વ્યાસ
.
સ્વર-સંગીત : રાજેશ મહેડુ
આલ્બમ – સુર ગુલાલ
Biodata : Click here
Email : rajmahedu@yahoo.com
.
સ્વર : વિલાસ રાજાપુરકર
Email : vilasrajapurkar@hotmail.com
.
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ઘનુ ઘનુ આમનવ
મારું ગમતુ ગીત્
thx for giving best gift for us.
મારુ ગમતુ ગિત્ મુક્વા માતે આભાર્.
સરસ ગેીત્
ખુબ સ્ર્સ્,ખુબ્,ખુબ આભાર્.
મને જિજિબાઇ નુ હાલરદુ સાભલવુ હતુ, થેન્ક્યુ સો મચ
તહુકો.કોમને અમારા નમસ્તે ધ્વનિ દેસાઇ
બહુ યે સમજાવ્યુ તો ય પઁખેી નવુઁ પેીઁજરુ માઁગે……
આનઁદ જ આનઁદ……. આભાર.
Realy this song was fentastic song & real voice Legand of earth Sh.Mukeshji
It’s truth of life
ખુબ સરસ
અદભુત! આ વેબસાઇત સતત અહ્રર્નિશ પ્રગતિ કરતિ રહે તેવિ શુભ-કામના.આ ગિત ફક્ત પ્રથમ પેરા જ સામ્ભલવા મલ્યો.
-હિતેશ
thank you guya for such a lovely and heart taking song. the song displayed here is cut off before the lyrics is finished. i plead all that if you have full song with the extra lines that are given here by Mr.Rajesh Solanki then please upload it.
I can not write in Gujarati so I’m writing in English… Mane maaf karso..
Bahu j saras GEET …. Mane bahu j Gamyu…
Tahuko.com mari manpasand web mani ek web che…
આખુ ગેીત મુકેી શકો તો મજા આવે.
તમારા પ્રયત્નો બદ્લ ખુબ ખુબ આભાર.
માનનિય શ્રી મુકેશ ના સ્વર સાથે આ ગીત પહેલા હતુ. શા માટે આ કોઇ બીજા નાં અવાજ માં ગીત મુક્યુ?
મુકેશ નાં અવાજ માંના ગીત ની મજ આ અવાજ માં નથી.
Are you sure this is Mukesh? somehow I feel like Asit desai’s voice.
શુ કહી સકુ આ ગીત વીસે
આ ભજન ખરેખર તો ખુબ ઉડા આધ્યાત્મિક અર્થ સભર રિતે લખાયેલુ છે.
બહુ સરસ. સાંભળવાની મજા આવી.
બહુ જ સુન્દર ગેીત સુન્દર આવાજ મા સામ્ભલવા મલ્યુ.
FOR EVER GEET CHHE, TAKES TIME IN DOWN LOADING AND NO CONTINUETY REMAINS IN LISTING OF THE SONG, DO NEEDFUL, OTHERWISE
ABOUT ‘THAUKO” congratulation to all whose are theire in front and behind the scene ! THANKS ON BEHALF OF ALL GUJARATIS
i can’t heat it
i can’t hear the whole song. song ends after 4.00 min.
આ અવાજ મુકેશ કરતાં આશિત દેસાઇ જેવો લાગે હે.
એમ કેમ?
બહુ સરસ. સાંભળવાની મજા આવી.
thank you all.. the error is fixed now.
There is an error in the file. Please do the needful.
Thanks
Error in opening the file. Pls fix it. I think, file not found or file not exist. Bhavin Shah
આ ગાય ન નથિ સ ભ ળા તુ
IT IS “ERROR OPENING FILE”….PLEASE DO THE NEEDFUL….THANKS
મને error opening ફાઈલ આવે છે.
I am not able to listen this song which is very meaningful. Please correct the error.
error in playing file….please fix it
error coming when i try to play pankhida ne aa pinjaru so can you please make it straight thank you
HELLO RADIO TAHUKO,
MANE DUKH E CHE KE AAVAA MAHUNUBHAVONE MALVANO CHANCE MALYO NATHI.
TAME JYAN HO TYAN, TAMNE SALAAM….
It’s very nice keep it up
Rajesh Solanki
શ્રી રાજેશ્ભાઈ સોલંકી,
જો તમારી પાસે પંખીડા ને આ પીંજરુ જુનુ…… પુરુ ગીત હોય તો મહેરબાની કરી અપલોડ કરશોજી. સર્વે ગુજરાતી પ્રેમી તમારો આભાર માનશે.
સહર્ષ આપનો ગુજરાતી પ્રેમી
નિલેષ કુમાર બોસમીયા
તમારો આભાર
મૂકેશ ના અવાજ માં બીજા ઘણા ગીતો હજી પણ તમો મુક્શો તો તો મઝા આવી જાય.
નિલેષ કુમાર બોસમીયા
પ્રાથના આપશો યા કુદે તુ
Hi
Friends and music lovers ,
first of all thanks to tahuko.com this is the hard work and indeed a real attempt to show the world that we gujarati people have an excellent cultural background.The songs and poems on the site shows our broad vision towards life,people and country.
Thanks
Rutvij Oza
i d like to write this in gujarati but somehow i was facing problem in drafting this blog in gujarati so really sorry for that.
Jay Gujarat
THANKS
THIS SONG IS MY FAVORITE SONG i WILL SONG ALL TIME BUT I LIKE TO LISTEN AGAIN AND AGAIN
Wonderful. The song the collection and the way this site has been managed, hats off to entier team.
I am sharing with somany freinds about the site so that everybody can cherish.
Wishing you all the best…..
tamari web site vishva bharma vikhyat thay evi prathna. aa 1 madhyam chee. amara jeva mate je sngit na khub sokhin chhee ane jate singer pan chhee, ane videsh ma rahe chhe. (melbourne). mari janma bhumi ane mara garvi gujarat ne yad karvani ane tyana gujrati sugam sangit ne gun gunavvani aa soneri tak chhe. tamaro khub khub aabhar. pan 1 muskeli chhee. tamari w.site ma khubaj sara song chee pan ene play karve kai rite te mane janavso . hu atyare melbourne ma rahu chhu. aa song ahiya kai rite play karva? thanks .
થેન્સક્યુ ગાય્સ્,
યુ મેડ માય ડેય.
ખુબ મજા આવી.આભાર..
રામ સભામા અમે રમવને ગ્યાતા , પસલિ ભરિને રસ પિધો રે…..
ખુબ જ મઝા આવેી ગઈ. સરસ અને ઉત્તમ પ્રયાસ્.
Thanks in tons for bringing me my lost 3 years.
મારી પાસે cd છે એમા music and Lyric by અવિનાશ વ્યાસ લખેલ છે.
અને આ ગીત મા હજી એક કડી છે.
માન માન ઓ પંખીડા નથી રે સાજન ની રીત
આવુ જો કરવુ હતુ તો નહોતી કરવી પ્રિત
ઓછુ શુ આવ્યુ સાથી સથવારો ત્યાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ખરેખર શુ અદ્ભુત ગેીત તમે મુક્યુ છે. મુકેશ ના અવાજ મા આ ગેીત મલ્વુ ખુબ જ મુશ્કેીલ છે. તમારો ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર આ ગેીત માટે અને તે પણ મુકેશ ના અવાજ મા મુક્વા માટે…
Your choice is good for music lovers.
Bird needs to be free from the Cage…..
So, Keep doing work and live the life JAL KAMALVAT !