આ ગીત ખાસ ટહુકોના શ્રોતાઓ માટે નવેસરથી સંગીતબધ્ધ કરીને મોકલવા માટે અચલભાઇનો ખુબ ખુબ આભાર.
સ્વર : અચલ મહેતા
સંગીત : વિનોદ ઐયંગર
શબ્દો : રિષભ Group
.
શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)
શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)
અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)
શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…
khub j saras.
ghanu ghanu yaaad.. aavyu..
haiyu romanchit thai gaun…!
Rishabhbhaino aabhar…
Aavajo…
આ ગરબો all time classic chhai & Baroda no Garba n પહ્ચાન chhai.It is like national song of garba.
Any garba lover is incomplete if he had not listen this.
& all r very unfortunute who had not listen this garbo live by Achalbhai or by Atulkaka at the Baroda Aarki or at United way.
Dear sir,
At present i m in SaudiArabia and
i like to much baroda’s garaba so if possible pl. give me details for download only rishabh group (achal mehta and atul purohit ) Audio / video
Provide me this song —Ekla avya Manva Ekla Javana sathi veena sangi veena
Thanks/regards,
Rakesh shah
KSA
this site is amazing …we are at toronto. canada…i love this song…this site provide all the songs….we love it
ખુબ જ સરસ ગિત ચે.સાભદિ ને ખુબ અનન્દ થયો. શબ્દો ખુબ જ ઉન્દા ચે.
ખુબ જ સુન્દર
મને રિષભ ગ્રુપ ના નોન સ્ટોપ ગરબા સામ્ભળવા છે. અહિ ટહુકો ની વેબસાઈટ પર કઈ રીતે સામ્ભળી શકાય ?
Is it possible to get the lyrics that are displayed in English on this site? Such a wonderful resource!
Dear Jayashriben,
Great Work. Collection of songs is too good. Can u pl post the song
Ekla avya Manva Ekla Javana sathi veena sangi veena
tgds
Himanshu
ઘનુ સુન્દર. મને પેહલેથિ આ ગરબો બહુ ગમે ચ્હે. થન્કેય ફોર ગિવિન્ગ ઉસ સુચ એ સુપેર્બ ગરબો.
pls jaydeep swadia na geeto sambhalavo……
this is my best garba i love garba and thanks TAHUKO.
i like it
it is very good
so nice this site
આ ગિત બહુ સરસ છે
ખુબ સુન્દર ગાયુ …મજ આવિ ગઈ.વડોદરા ની નવરાત્રિ યાદ આવિ ગઈ.
baroda ni navratri khub yaad ave che, bau miss thai che jyare hu garba geet sambhdu chu, really baroda jevi navratri kya pan nathi
હુ આ ગીત ખુબ પસન્દ કરુ છુ .તમારો ખુબ આભાર
I have danced to this garbo all nine nights at Rishabh’s garba in Baroda in the 90’s. Thanks for posting it and bringing back all the sweet memories. Bina Trivedi (Vyas) Il, USA.
જય્શ્રેીબેન્,
થન્ક ઉ વેર્ય મુચ્ તમે આત્લો જલ્દિ રેપ્લ્ય આપ્યો.
My favourite song!! Too good.
I thought, instead of
“અંગ અંગ રંગ છે અનંગનો”
it was:
“અંગ અંગ રંગ છે આ સંગનો”
nice garabo………….
pls put another garaba of this group
thanks a lot
we need some new clippings of achal mehta garaba from last year so that we can memorise indian garaba here at toronto,canada in this coming navratri.
Vadodara ni yaad avi gai!! Bahu majha avi gai!! Keep It up!
ખુબ સરસ છે.આભાર.
-પારસ
bahu j saru lagyu garbo sambhdi ne..amdavad ni navratri yaad aavi gayi.. hu canada ma choo pan jane ahmedabad pahungi gayi hov evo ehsaas thayo.thank u for making this good site for us.
this song is list in my favourite song. bahut hi sundar word hai. i like this word ” Aang aang rang chhe annangano, Rang kem jay tara sangno”
I am marathi. but i like listen this song.
this song is my favourite song. thanks
મારે આ કેસેટ જોઇ એ મને સરનામુ જોઇએ
તમારો ખુબ ખુબ આભાર્
really nice garbo…i really like this garbo.
મે હમ્ના જ આ ગ્રરુપ જોઇન્ત કર્યુ ચે તો બ્ધા ને મારા જય સ્વમિનારાયાન ગૌરન્ગ ફ્રોમ કમ્પાલા ઉગાન્દા
આનદ આવી ગયો. બહુ મઝા આવી ગઈ.
hay you are doing the best job keep it up. plz add the song of atul bappji that is hova hova a kind of he sings in navratri to make all dance in speed
You can contact Achal Mehta here :
Achal Mehta
A-1 / 62, Somdutt Park,
Nr. Rajesh Tower, Gotri Road,
Vadodara Gujarat INDIA
Ph :+ 91 – 0265 – 2394409
Mobile :+ 91 – 94260 74838
Email : info@achalmehta.com
jayshree ji & lotus eye,
thanks for the response.sorry was bit busy. could u please provide any link or site to buy these: 1) Sur 2) Fagan no Kaif 3)Vrundavan 4) Non Stop Garba CDS 1,2,3,4. All are available in Baroda.
Request to Jayshreeben to uplink these CDs
i would b grateful to u all. i have no links to india who can physically buy these for me. thanks agen. Take care. shree.
ખુબજ સરસ. સાંભડી ને અત્યન્ત આનન્દ થયો. આ જ રીતે શિવ જી ના ભજન પ્રસ્તુત કરશૉ તો તમારો આભાર.
Jayshreeji,
This is Achal Mehta’s website
http://www.achalmehta.com
Hear the songs from the CD tracks. Would love to have them on your site.
My Favourite Song !!! I LOve This Song Very Much!!
Jayshree Thanks for bringing in Achals Tara Vina Shyam.
Now Uplink tracks from Achal Mehtas Rishabh groups Sur ,Vrindavan and Fagan No Kaif.
tu jeevi gai ne jeevadi gai………aatlu sundar sangeet pirsi ne haiya ne trupti apavi gai…..
khub j sunder.
સુંદર ગીત….
વગર નવરાત્રીએ નવરાત્રી નો માહોલ ખડો કરી દીધો તેં તો.
આંખ બંધ રાખીને 5 થી 6 વાર સાંભળ્યો આ ગરબો અને દર વખતે બરોડાની નવરાત્રી યાદ આવતી ગઈ. એમાં પણ “આર્કિ” ના ગરબામાં જ્યારે આ ગરબો પહેલી-વહેલી વાર સાંભળેલો તે ખાસ.
“કમોસમ” માં પણ ગરબાની અસર એવીને એવી જ રહે છે અને ખુબ જ આનંદ આપી જાય છે.
Jayshree,
Once more you drawn me to my “Janmabhumi” Vadodara!!!! Those nights were amazing, you are making it alive again.
Many Thanks to you and all the amazing artists of GARVI GUJARAT!
અગણિત ગીતો રાધા અને શ્યામના સાંભળીએ તો પણ ધરાઈએ નહીં
સરસ
આભાર જયશ્રી
shree
This are the Albums you must hear of Achal Mehta’s Rishabh Group.
1) Sur 2) Fagan no Kaif 3)Vrundavan 4) Non Stop Garba CDS 1,2,3,4. All are available in Baroda.
Request to Jayshreeben to uplink these CDs
બહુજ સરસ
Jayshree ji, and others, i am really interested to buy the CD’s or MP3s whatever, which include these all: taravina shyam, suna sarovar ne kanthe,bedle paani.. etc. do you know the title or name of the album by rishabh group and others ? please, you can also e-mail me. thanks a lot if you can inform me.
Anang no matalab Kaamdev thaay. Bhagawan Shive jyaare Kaamdev ne baali naakhyo tyaare teni patni Rati vilaap karavaa laagi. tethi Shive tene sajivan karyo parantu tene sharir na aapyu. ane kahyu ke tu have anang tarike praani o maa raheje.
અનંગ શું છે?
મને એ ન ખબર પડી કે જ્યાં શ્યામ હોય ત્યાં અનંગ ટકી જ કેમ શકે? તો પછી શ્યામના સંગથી અનંગ આવ્યો જ કઇ રીતે?