એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. (અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં) અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….
આલ્બમ : તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)
સ્વર : સોનાલી વાજપાઇ
.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
Paan leelu joyu ne tame yaad aavya, lilu – harindra dave
સબ્દો મા સુર ફુટ્યા,,પથ્થર પણ બોલે.
એક ગુના નિ સો સજા,ક્યા કાયદા બોલે …
વિત્યુ શિદ વાગોળૅ ,ઝ્ખ્મને કેમ ચોલે..
-અસલ પાલનપુરી..
download this REmake …combination of ART and science
http://www.mehulsurti.com/my%20songs/TAME%20YAAD%20AAVYA.mp3
ખુબજ્ સરસ મને ખુબજ્ ગમ્યુ
આ ટહુકો “પાન લીલું જોયું” ટહુકાની ઉત્તમોત્તમ ભેટ છે, આપના રૂણી છીએ, પિરસતા રહેજો
hi, this is amazing songs i try to much to find this and finally i got it can i download this pls guide me. thanking u very much
મ્ ન પ્ સ ન્ન થ ઈ ગ યુ.
the song reminds me of someone who’s not with me , but always gonna be in my heart.
pan lilu joyu ne tame yaad aavya: aa geet sambhaline ne e yaad aave ke na aave pan koi to jarur yaad aavi j jay: wow exelent beautiful
Kharekhar aa git sambhli ne mane mara sakha yaad avi gaya. Aa amara banne nu priya git che. Aa git jane k prem nu vaheju zharnu che je koi pan sambhle e bhinjaya vina na rahi shake.
Tamaro khub khub abhar aa git sambhlava badal.
Sorry for not giving comments in gujarati.
હુ બહુ આભારેી ચ્હુ , Thanks a ton for making this song available. I really appriciate your help. હુ બહુ selected ગુજરતેી ગેીતો સમ્ભલુ ચ્હુ તેમનુ આ એક ગેીત ચ્હે જે મને બહુ જ ગમ્તુ ચ્હે.
બહુ જ સરસ …………..વાહ અદ્િત્ય્……
ખરેખર અદભુત. જુના દિવસો ને યાદ કરાવ્યા.
ખુબ ખુબ અભાર.
i just love this song
How to get the Gujatati songs like this through post?
You all are doing great work for our Gujarati…..
ખ્બ જ સરસ્……………….
I like this song too much thanks for posting this song
nice song!!!!!!!!!!
I was finding this song and i search every where but i get it in the tahuko.com. i m very much thankful to the singer who sing it very nicely and it touch straight to my heart
I love this song and i m searching since 2 year but i could’nt and at last i fond it here so love this song thank very Much to Tahuko
Its beautiful song. i dont hear gujarati songs much but then i heard dis song and i guess til now i must hv heard for min 20 times. Amazing composition. I just loved it.
Really Amazing! I can’t beleive but I teared…I love it…Its so beautiful. Thank you so much for giving me the opportunity to listen to it.
This is the best Gujarati song i have ever heard.
I don’t know how many times i have heard it, still i find it new, excited, and wants to hear again and again. I also want to know the voice behind this song
ખ્બ જ સરસ્……………….
nice song!!!!!!!!!!
અતિ સુન્દર
મરિ પસે સબ્દો નથિ
its too good i need this song
શુ હુ આ ગેીત download કિર શકુ??
પહેલી વાર મોબાઈલની tone ના રૂપમાં સાંભળ્યું હતું ત્યારથીજ અંતરમાં ઉતરી ગયું હતું. જ્યારે પણ સાંભળું છુ ત્યારે પ્રેમ ની યાદોંમાં ખોવાઈ જઉ છું.
[…] શબ્દ-સાગરના કિનારે… એમા સહજતાથી મે હૃદયના ભાવ રેડ્યા છે, કવિતાઓને મે મારી શબ્દોથી બહુ સજાવી નથી…!Home मिर्झा गालिब મારા વિશે દિવસો જુદાઇના જાય છે […]
શબ્દો ની સાથે જ્યારે સુર પણ ઉચ્ચ્સ્તરિય રેલાય ત્યારે કેવુ સ્વર્ગ રચાય છે તેનો તાદશ આવિર્ભાવ થયો… હરિન્દ્રભાઇ પણ સ્વર્ગમા રોમાન્ચિત થયા હશે …
અતિ સુંદર
i just love this song.
the wordings nd music are excellent.
singing part is also just fantastic.
i heard this song 4 very 1st time then i heard it for continuous 11 times………….
thanks 2 all d people involved in making of this album and make all gujarati can proud of it…….
thank u…………..
PLEASE MAKE A OPITON TO DOWNLOAD THE GUJARATI FONTS WHICH YOU USE IN YOUR WEB SITE OR PLEASE MAIL ME.
THANK YOU.
jatli vaar sambhadu che,tateli vaar ek aalagaj feeling aave che.ek dam saras shabado ane saras aavag che aa song man
ખૂબ દર્દીલું ગીત છે મને ખૂબ જ ગમે છે
[…] “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં. ” … સાંભળો ! […]
I like this song too much thanks for posting this song
It is really very good i was searching for this song
thank you very much
by creating this type of site we can live our gujarati culutre also
i delighted,it is true service to youth, thanks
જયશ્રી,
આ રચનાના સંગીતકાર, ગાયીકા કોણ?
ગીત સંભળાવીને શ્રી હરીન્દ્ર દવેની બીજી કવિતાઓ ફરી પાછી વાંચવા-સાંભળવાની પ્રેરણા આપવા સારૂ આભાર!
aa geet kharekhar khubaj saras sabdo thi banavelu che. aa geetma writer temaj singar banne nu khub j saras kaam che. aa geet kharekhar evu ch. ke jarur koi ne koi ni to yaad jarur aavashe j. biju kashu nahi to je tamara dil ni najik hashe teni yaad to jaarur aavashe j. i just want to say thnx to all person, who involve in this songs. thnx a lot
though i m not much of a emotional person but still the content and voice given to this song is so awesome it really touched my heart..
[…] January 30th, 2007 પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ! – હરીન્દ્ર દવે ( આખું કાવ્ય વાંચવા અને સાંભળવા અહીં ‘ક્લીક’ કરો. ) પરમ તત્વ ક્યાં ક્યાં જોઇ શકાય ? ક્યાં ક્યાં તેના અસ્તિત્વની અનુભૂતિ થાય? આ મોટા ગજાના અને ઊંડી દ્રષ્ટિ વાળા કવિ આ રચનામાં જે દર્શન આપણને કરાવે છે તે બહુ જ અદ્ ભૂત છે. એક પગલું ઉપડે, અને તેની યાદ આવે. સાવ સામાન્ય પગરવના અવાજમાં પણ આપણે તેનો અવિર્ભાવ માણી શકીએ. અહીં આપણે તે તત્વ સાથે આ માટે જ ગોઠડી કરતા રહ્યા છીએ; અંતરની વાણી ઉજાગર થાય તો જ આવાં અમૂલાં દર્શન આપણને હાથવગાં થઇ શકે. સમગ્ર જીવનને એક નવી દીશામાં વળાંક તો જ આપી શકાય. આપણે રખે ને એમ માનતા થઇ જઇએ કે , આ તો સન્યાસની, જગતથી અલિપ્ત થવાની વાત છે. આ તો આપણા જીવનને એક એવું પરિમાણ આપવાની વાત છે જ્યાં પહોંચ્યા પછી આપણે વૈકુંઠની ખેવના છોડી દઇ શકીએ. અઠે દ્વારકા તો જ થાય ! જીવનની હર એક ક્ષણમાં તો જ આપણે જીવી શકીએ. આ અશક્ય નહીં, સાવ શક્ય છે. આપણે એક ડગલું ભરીએ છીએ એટલું શક્ય! પણ આ ડગલું આપણે બહાર નહીં પણ આપણી અંદર માંડવાનું છે. […]
I SEE YOU IN ALL AND EVERY WHERE……..
ONLY YOU…..ONLY YOU…..ONLY YOU……
WHAT A GREAT FEELING FOR A LOVER.
Really nice work
hu aa gazal sambdi ne su kahu te pan mane khabar nathi padtu karan k ena sabdo sidha j dil ma utri jay teva che ane jo ekant ma sambdu to dil romanchit thai jay che
hu atyare videsh ma chu pan gazal sambhadya pachi lage che ke hu mara gam ma chu bhagvan tamari kalam ne vadhare barkat aape
Gazal na shabdo sambhadta j ta dil ma utri gaya.Gazal na jatli var samblo atlo vadhar tano Bhavarth samajva ma ava cha.
[…] “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં. ” … સાંભળો ! […]
prem ni ati sundar abhivykti a yaad na rup ma api chhe..sathe sangit ane sur banne no samnvay a geet ne vadhaare dipave chhe…
પ્રેમ નુ સુંદર ઊર્મિકાવ્ય !!!
Kharekhar…Khubaj Sundar Rachana Che……
Pratham Vaar Sambhali…Parantu…Romanchit Thayi Javayu….
Aavu Sunder Geet Raju Karva Badal…..Khub Khub Aabhar…….
Sincere Apology for not putting comments in Gujarati…