આમ તો ચાર વર્ષથી ટહુકો પર ટહુકતું આ ગીત – આજે રક્ષાબંધનના દિવસે ફરી એકવાર…નવા સ્વરમાં….
ગીત છે જ એવું મઝાનું – વારંવાર સાંભળવાનું ચોક્કસ ગમે.. અને રક્ષાબંધનનો દિવસ હોય પછી તો આ ગીત યાદ ન આવે એવું બને? બધાને બળેવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
અલ્પેશભાઇ,
તને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! ખૂબ ખૂબ વ્હાલ સાથે.. Happy રક્ષાબંધન..! 🙂
.
_________________
Posted on August 27, 2007
આ ગીત ગયે વર્ષે પણ રક્ષાબંધનને દિવસે મુક્યું હતું, તો હું આ વર્ષે ટહુકો પર મુકવા માટે બીજું કોઇ ગીત વિચારતી હતી, પણ આ ગીત જેવું બીજું કંઇ મળ્યું જ નહીં.
અને આ વર્ષની રક્ષાબંધન તો મારા માટે ઘણી જ ખાસ છે, ૪ વર્ષ પછી હું રક્ષાબંધનને દિવસે ભાઇ ને મારા હાથે રાખડી બાંધીશ.
બીજું તો શું કહું, આ ગીત સાંભળો, અને રક્ષાબંધનના દિવસની ખુશી મનાવો… 🙂
———————————-
Posted on August 8, 2006
આજે રક્ષાબંધન.
મારી સંગીતની દુનિયા પર સૌથી મોટો પ્રભાવ મારા મોટાભાઇનો. એમને ગમતા ગીતો અને સંગીત મને ગમે જ. કોઇવાર તરત જ… કોઇવાર મહિનાઓ કે વર્ષો પછી..
મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને ભાઇને બહુ યાદ કરું. આજે ભાઇ બહુ યાદ આવે છે, એટલે વારંવાર આ ગીત સાંભળું છું.
સંગીત – અવિનાશ વ્યાસ
સ્વર – આશિત દેસાઇ, ફોરમ દેસાઇ
ગુજરાતી ફીલમ – સોનબાઇની ચૂંદડી (૧૯૭૬)
.
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…
એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…
આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.
———
ઘણું બધુ લખવાની ઇચ્છા થાય છે, પણ તોયે કંઇ સુઝતુ નથી. પ્રભુને પ્રાથના કરું છું કે સુરતને જેમ બને એમ જલ્દી પૂરની આ મુશ્કેલીમાંથી ઉગારે. રક્ષાબંધન જેવો સારો દિવસ સુખરૂપ પસાર થાય…
ખુબ ખુબ આભાર આપનો, આજે પહેલી વાર આટલાં બધાં ગીતો એક સાથે સાંભળીને મજા પડી ગઈ. લગભગ બધાં જ ગીતો અડધાં છે. પરંતુ આ ગીત જ આખું પણ છે, જે મેં પહેલાં કદી નથી સાંભળ્યું. બસ એક જ વિનંતી કે ઘણાં ગીતો આખા સાંભળવાની ઈચ્છા છે. તો અમારી વિનંતી માન્ય રાખશો. મારી પાસે મુકેશ, આશા, લતા નાં ગુજરાતી ગીતોની CD છે. જો હું કોઈ રીતે મદદરુપ થઈ શકું તો જરુરથી જણાવશો.
ભાવિન અમૃતલાલ બ્રહમભટ્ટ્
Thanks very much to post this original song.
Its really nice and 1 of my favourite.
Keep it up good work.
does this song need any comment? excellent……
ઘના સમય પચેી ગેીત સામ્ભલેી ને ખુબજ આન્દ આવ્યો
ભાઇ બહેન નિઇ યાદ તાજિઇ કર્રઐઇ દિઇધિઇ
WHENEVER I HEARD THIS SONGS THERE IS ALWAYS TEARS IN MY HEART AND MY LOVE FOR MY BROTHER INCREASED AND INCREASED
THANKS FOR UPLOADING SUCH A WONDERFUL SONG
તમે મહેર્બેનિ કરિને આ ગિત મરા ઇ મેઇલ પર મોકલો હુ તમારો જિવન ભર આભારિ રહિસ્
ેHello,Gaurav
Hu aa song sambalu chu tyre hu roi padu chu bhale apne ghar ma alway zaghdi pan aa song mane radavi de che.tari yad avi jay che ne aank mathi aasu nikli jay che
I miss you my brother
& i like this song
I thank ful to tahuko.com
ગીત સાંભળી ભાઇ ની યાદ આવી ગઇ. બચપણ આંખ સામે રમતુ થઇ ગયું.
REALLY, ITS VERY GOOD SITE
This is my favorite song. I remember when I was little girl my grand father took me to the movie. I cried so much. I don’t have any brother. Whenever I listen to this song I remember my grandfather. He passed away when I was in 10th grade. Thank you so much.
બહુ જ સુન્દર ગેીત છે. હેમન્ત શાહ
thank you so much.i’ll always remember you.thank once again
hi , thank you very much for this song
i dont have ny real sister but i m missing my cousine sister & after hear this song so much
& this is my one of favourite song i missing my sister’s here in dubai & i didn’t tie a rakhi from her hand 3 yrs thanx alot for this song
i like this song very much.it affects me so much that whenever i heard it my eyes get fluded with tears
આ વેબ સાઇત સરસ થઈ.
Hi, thanks for posting such a wonderful song online..
I really missing my sis after this song.
thanks once again..
Missing my bhai so much today on rakshabandhan who is so far from me…Thank you for this song…
જયશ્રિ બેન આજ ના આ પવિત્ર પર્વ ના દિવસે તમે આ ગીત સંભ્ળાવ્યુ. એ બદલ આપનો ખુબ આભાર ……….
ફરી એકવાર આભાર….
સ્વદેશાગમન મુબારક…
I have also three bro. but they r far away frm me,i remember them so much. this song is in my mind,n in mrning,i on at ur w.site and listen the same. thank u. happy rakhi.
nanu
Keyur-Shweta&Gatha
We Want to pray for our bhai & mamu Nishant who left us last year we know that he is no more with us but god pls give him the peace and pls god don’t do this with any sister of the world because as i keyur is not having sister but the moment my wife ‘s brother is left us i can’t able to think of all this pls god don’t even do this with anyone.And i m again requesting you all that who read this message pls pray for nishant our brother for peace of his soul.
This Rakhi is the first Rakhi without my Veera in last 18 yrs. He left us, 2 sisters, alon in this world last year. I am listening this song and just cant hold my tears . I have heard this song many times but this year it has brought tears to us without him.My mummy taught us this song in childhood. I used to call him Veera!! Me and my Didi both r miserable now without him…
Wishing Happy Raksha Bandhan to all brothers and sisters!!
hello jayshree ,mane tamari a hobby ghani gami hu once in a week tamari site per avu chhu ane hamesha aa git sambhalu chhu.ane mane gamyu ke tame surat na ghana najik chho jo ke hu pan surat thi j chhu.maro koi bhai nathi pan maro phoi no son sathe ni badhi j nana hati tyar ni yad taji karave chhe.sache bo j fine chhe.
આ જે જ આ ટહુકો.કોમ નો ટચ ખરેખર મારો અત્યાર સુધી નો સૌથી સુન્દર દિવસ નો અનુભવ થઈ રહ્યૌ છે.
Hi JayshreeBen
I do visit this site every day and I hear કોન હલવે લિમેેદેી
And non stop Garba I love Garba
Jayshreeben i have one request can post જાગરે મલન જાગ song I like this song too
Really, very nice song i like it very much.
Hriday radi pade chhe
Very emotional song. Me and my brother both love this song a lot..! hun pan bhai ni NANI ane LADKI ben chhu..! we both used to sing this song everyyear on Rakshabandhan, when we were little. Even now, when I’m in USA and he’s in India when I call him on Rakhi, we both sing few lines of this song.. The Most appropriate song for the RAKHI DAY!!
ખુબ જ સરસ સોન્ગ. આજે જ મારિ બહેન સાથે શેર કર્ય્. આપને અન્તર ના શુભાષિશ. થન્ક્સ
jJayshree ben you know it’s become a habit to hear this song every day
Cool song
સરસ
You know some time I feel that I have made some big mistake in past there therefore I don’t have sister I read every one comment but they can at least cry by remembering them
but what should I do
i am just like શુરિ વચે શોપરિ
I cannot cry or I cannot smile
I found this song by searching a web then I got song
Thanks ones again
હુ નાનો હતો ત્યરે મને આ સોન્ગ ઘનુ ગમતુ હતુ
અને મને કદચ ગમતુ હતુ કારન કે મરિ પસે બહેન નથિ
by hereing this i song wondering the reletions of brother and sister if i would have sister i loved her to too too much
Thanks to post this song thanks a lot
આમ તો નાનપણથી જ આ ગીત ઘણું ગમે… પણ અમેરિકા આવ્યાના ૩-૪ મહિના પછી જ્યારે મેં આ ગીત સાંભળેલુ, ત્યારે હું પણ ખૂબ રડેલી… ( હું ભાઇ કરતા નાની, અને ભાઇની લાડકી પણ..) આ ગીત છે જ એવું, જેટલીવાર સાંભળો, એટલીવાર ભાઇ પાસે લઇ જાય….
aa git evu che k jene ktli pan var sambhdiye aakhma pani aavi j jay. jaishree ben tamaro khub khub aabhar. tamne jindgi ma badhi j khushio male sache dil ma thi duaa potmadi thai jay che. aava git j kadach koi divas amne sambhdva n maliya hot. khub khub aabhar
Can some one send me the link having the lyrics of this song. I want to listen to it badly but having dial up connection cant do so. Please. It will be a really generous help to me. Thanks
Very nice and melodious song. Aa geet kyare pan junu nathi thatu.This song is evergreen.Thanks Jayshree auntie for keeping such a melodious song on your website.I enjoyed it very much. Maja aavi gai !!!!!!
મને મરિ બહેન યાદ આવિ ગઈ જે મને બા કારતા watharer perm karti….pan samay na vavajodama benino pren kyay kovaigayo……
એકદમ્ હ્રદયસ્પર્શી ગીત.
જયશ્રીબેન્,ઘણા વરસો પછી આ ગીત્ સાંભળવા મળ્યુ.ખરેખર,તમે જે કામ કરી રહ્યા છો એ તમારે માટે ભલે શોખ હોય પણ હું તો એને તમારો સેવાયગ્ન જ માનુ છુ.આ ગીત સાંભળ્યા પછી મને આવુ જ એક કાવ્ય યાદ આવ્યુ જે નાની હતી ત્યારે ભણવામા હતુ.એના કવિ તો યાદ નથી પણ શબ્દો હતા”પાંચ વરસની પાંદડી ને એનો દોઢ વરસનો ભાઇ,પાંદડી ભાઈ ને રાખે ને માડી નિત્ય કમાવા જાય….”બની શકે તો આ ગીત સંભળાવશો. આભાર..
મારિ નાનિ બેન હુ તને બહુ જ યાદ કરુ ચુ બકુ જય શ્રેી ક્રિશ્ના
Bahen ne BHuli Gayel Bhaio MAte nu Geet
મને રોવું આવે છે …i cant explain in words..
જયશ્રિ બેન્ આજે યુ.એસ મા ર્મમ્મિ, અને ભાઈ નિ બૌ યાદ આવિ ગઈ…thank a lot for this lovely song.
ભઇને બહુ યાદ આઈ ગઈ. ઘરે જવાનુ મન થઈ ગયુ. સરસ ગીત છે.
આ ગીત સાંભળી મને આ વિદેશ બહુ ભરે લાગ્યુ આંખ માંથી આંસુ આવી ગયા.
Hi, thanks for posting such a wonderful song online..
My all favourite song…
I mam really missing my sis after this song.
thanks once again..
આભાર…..આ સુંદર ગીત બદલ……
મને બહેન ની યાદ અવી ગઇ્..સરસ ગીત છે.
નાનપણથી જ મારું અત્યંત પ્રિય ગીત… આમ તો નેટ પરથી ગીત ડાઉનલોડ કરી ભાગ્યે જ સાંભળું છું કેમકે એમ કરવામાં લાગતી રાહ વેઠાતી નથી અને બીજું કે એટલો સમય પણ કાઢી શકાતો નથી…. પણ આ ગીત મેં અત્યારસુધીમાં મારા કન્સલ્ટીંગ રૂમમાં જ દર્દીઓ ન હોય ત્યારે દસેક વાર સાંભળી જ લીધું છે અને હજી પણ સાંભળી જ રહ્યો છું…
હેય જયશ્રી! આભાર ન માનું તો ચાલશે કે?
શુભાશિષ!
મારા બ્લોગ પર જ આજ ગીત મૂક્યુ છે.
રક્ષાબંધન ની શુભકામનાઓ…
Happy Rakhi…
One of my favorites. Thanks for sharing.