આજે મનહર ઉધાસના સ્વરમાં ગવાઇને અમર બની ગયેલા આ મીઠા હાલરડાની મજા લઇએ…
સ્વર : સંગીત – મનહર ઉધાસ
.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
“આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.”નો મતલબ આ દુનિયા છે.
અદભુત………
A HALARDU GHANU J SUNDAR CHHE ..GHANU MITHU CHHE NE GHANU J MADHURU CHHE
K
J
AMULYA CHHE …NE GIT BANAVAVA MATE PAN THANKS ANE SUNDAR KARNA PRIY GAVA MATE PAN KHUB KHUB ABHAR I LIKE VERY MUTCH HALARDU ………….
KHUB KHUB ABHAR ……………DHANYAVAD
UNNATI ………VIRAL
PARAS ……..CHHAYAL
A GIT HALARDU ATLU SUNDAR CHHE K ANI KALPANA KARIYE TYARE AM J THAY K KONE KONE HU DHANYA VAD APU ? KOTI KOTI ABBHINANDAN APNE AMARA
DR. GIRISH BHAI GANDHI A PAN AK SUNDAR HALARDU AMNA DIKARA NA DIKARA JINEN MATE BANAVYU CHHE
A HALARDU AMNI PRERNA HATI ANA UPAR THI BANAVYU
WITH ASHIRVAD JYOTI GANDHI ….. PUNE
હાલરદુ દેકર્ર્ર અથ્વા દિક્રરા , નાહિ , પરન્તુ સમ્બોહન સન્તનઅ લક્શિઓ હોય, તજ મહત્વનુ
[…] શબ્દ-સ્ત્રોત: ટહુકો […]
so touching….. my mom sang this to me, her daughter…. i sang to my sons when they were babies….. i miss their childhood
વાહ બહુ સરસ રચના
જયશ્રેી,
આભર્,
બહુજ સરસ
ખુબ જ સરસ
અક તો ખુબજ સુન્દર હાલર્દુ અને સુન્દર અવાજ રજુ કર્યુ મન્હર સહિબે….મજા આવિ ગયિ……
Mr.Manhar Udhas sings this halardu in very very sweet voice.my son likes it so much.
mr. manahar udhds na kanthe aa halardu bahu meethu lage che.?
મારો પુત્ર રુપ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે ત્યારે આ સાભળૂ છઉ
Whenever I remember my son Roopranjan I hear this song.
Thanks for putting it here.
આ હાલરડા ને ખુબ જ સુન્દર રિતે સ્વ્રરમય કરેલ છે…અવિસ્મરનિય છે…સામ્ભલવુ ખુબ જ ગમે છે…આભાર !!!
આ ગિત ..હાલ્રરદુ…બહુજ સુન્દર કર્ન પ્રિય લાદક્વાયાનિ યાદ કરાવે તેવુ લોક પ્રિય ે ખુબ ખુબ ધન્યવાદ્!!!
ખુબ ખુબ ધન્યવાદ. શુ કૈલાસ પંડીત ના જીવન વિષે વધુ માહિતી મળી શકે? તો આપનો ઘણૉ આભાર.
Maro 2 vars no chhokro nevil naam chhe jenu, Janmyo tyar thi aa halradu Sambhadi ne j Suve chhe. Maro dikro ane hu tamara halarda ne khub j enjoy kariye chhiye Thenkyou Very much.
વખાણવા માટૅ શબ્દૉ નથી મળતા.
વાહ…….વાહ…….વાહ…….વાહ…….
દિલ ખુશ થઈ ગયુ……….
આ જમાનામાં મા-બાપ દિકરા/દિકરી બંનેને સમાન ગણે છે, તે સમજીને લખ્યું છે………ઘણું જ સરસ……..
વાચીને રડવુ પણ આવી ગયુ,
ખુબ-ખુબ આભાર………
ગીત સાંભડ્તાજ આંખ માં આંસુ આવી જાય…. માતાિપતા ની મીઠી યાદો આવી ગઈ
amazing song i have shared it with my father as he got grand daughter at home just before 5 months back. he will love to get this song.
ma-papa i love u… somuch. I cannot say anything except this. i miss you…
ગીત સાંભડ્તાજ આંખ માં આંસુ આવી જાય…. માતાિપતા ની મીઠી યાદો આવી ગઈ I love u so much mammy pappa i miss u lot. thank you
દીવાળી ની ભેટ
I love this halardu
બહુજ સરસ અવાજ બહુજ સરસ લખાણા અન મોલ છ
વાહ પન્દિત વાહ
its really nice
jayshree didi,
So nice “HALRDU”
BT i hav no brother…..
Bt it also for me…& my di…..
My mama say this song is so nice……
Thank you didi….
we all r so lucky….becoz of we r GUJRATRI
રડવુ આવી ગયુ
“આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.”
આ નો અર્થ સમજાયો નહિ
થન્ક્સ જયશ્રિબેન
વાહ…….
દિલ ખુશ થઈ ગયુ……….
આ જમાનામાં મા-બાપ દિકરા/દિકરી બંનેને સમાન ગણે છે, તે સમજીને લખ્યું છે………ઘણું જ સરસ……..
વાચીને રડવુ પણ આવી ગયુ,
ખુબ-ખુબ આભાર…………
સીમા
[…] Listen: https://tahuko.com/?p=1320 […]
મારા પપ્પા ને આ ગીત બહુ ગમે છે.Thank you.
– તાનીયા
dikro maro mumbai game
આજ ના જમાના માં મા-બાપ હવે દિકરા-દિકરી ને સમાન જ ગણે છે તૅ ધ્યાન માં રાખી ને લખ્યુ છે!!વાહ! ઘણું જ સુંદર ગીત છે.
આપનો ખૂબ-ખૂબ આભાર.ગીત સાંભડ્તાજ આંખ માં આંસુ આવી જાય મીઠી યાદો આવી ગઈ… this is one of the best words that મા can express for તેનેી દિકરિ માટે..
Thank u very much to our Gujarati’s proud “Tahuko” for giving us chance to memorize our rich language and it’s heart touching wodrs.
I am in USA and having 3 yr old son in India. Whenever I listen this “halardu”, I miss him too much. this is one of the best words that any father can express for his feelings for his son.
It’s nice song. My mamaa likes very much. in abroad i miss u mamaa & papa.
Thanks for great lyrics.
લો આ રહયુ દિકરી માટે ગીત,
દીકરી મારી લાડકવાઈ દેવ ની દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરી મારી લાડકવાઈ…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરી મારી લાડકવાઈ…..
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરી મારી લાડકવાઈ…..
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરી મારી લાડકવાઈ…..
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમાર કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરી મારી લાડકવાઈ દેવ ની દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરી મારી લાડકવાઈ…..
આજ ના જમાના માં મા-બાપ હવે દિકરા-દિકરી ને સમાન જ ગણે છે તૅ ધ્યાન માં રાખી ને લખ્યુ છે.
આ ગિત સામ્ભ્દિને આન્ખ મા આસુ આવિ ગયા
ગીત સાંભડ્તાજ આંખ માં આંસુ આવી જાય…. માતાિપતા ની મીઠી યાદો આવી ગઈ
ખુબ ખુબ આભાર Jayshreedidi
શુ આપ ટહુકો પર બાલવાર્તાઓ ન અપલોડ કરી શકો? શુ હુ ગીતોને ટેક્ષ્ટ ફોર્મેટમા કટ, પેસ્ટ કરી શકુ?
આ ગીત મને ખુબ ગમે છે.
best song which gives me sweet remeberance of parents.. thanks to provide here
દિકરો લાડકવાયો,દેવનો દિધેલ તો દિકરિનું શું?કૈલાસજીને કહો દિકરિનું હાલરડું લખે.
સ્વ. કૈલાસ પંડિતનૂં અમર હાલરડું- મનહર ઉધાસનાં ભાવવાહી મધુર મધુર આપણે પણ નીંદર લાવે તેવી ગાયકી
વાહ! ઘણું જ સુંદર ગીત છે.
આપનો ખૂબ-ખૂબ આભાર જયશ્રીબેન….
ઝલક વ્યાસ (શનિ)
shanidbest17@gmail.com
દીકરો તો લાડકવાયો જ હોયને !!
પણ આ ગીત એની સુંદર અનુભૂતિ કરાવે છે.