આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા

જન્માષ્ટમીના દિવસે કાનુડાને Happy Birthday કહેવાનું ભુલી જઇએ તો કંઇ ચાલે ? 🙂

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

Krishna-Bansuri-Flute

This text will be replaced

આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી

જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.

જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે…. આજની ઘડી.

જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…. આજની ઘડી.

જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે… આજની ઘડી.

જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.

 – નરસિંહ મહેતા

23 replies on “આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા”

 1. rakesh shah says:

  કાનુડાને happy birthday and fentastik web

 2. […] આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા […]

  • londongujarati says:

   નિચે ના ભજનો જોઇયે છે… જલ્દિથિ
   ૧. Aaaj ni ghadi radiyamni

   ૨. Sab se unchi prem sagai

   ૩.Shree Goverdhan maharaj tere mathe mugut sohai rahyo.

   ૪. Harivar Hirlo Re….Hirlo ladhyo re mandir ma

   ૫. Jamuna Tire Jamuna Tire Jamuna Tire re….. Joyo vhalo Jamuna Tire Re.

   ૬. mandu lidhu che maru chori jasoda na lal e ..chitdu lidhu che chori maru chori

   ૭. he ji eva goon toe govind na gavana.. ho nath tamey tulsi na pand-de purana

 3. Virendra says:

  નીચે આપેલ પદ વાચી કે સાંભળી શકાતુ નથી

  મારી હૂંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા
  http://tahuko.com/?p=696

 4. Jayshree says:

  મિત્ર વિરેન્દ્ર,
  એ ગીત ભવિષ્યમાં ટહુકો પર જરૂર આવે છે. અનુક્રમણિકામાં થોડુ જલ્દી આવી ગયું એ બદલ માફી ચાહું છું.

 5. Nilesh says:

  હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
  હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે

 6. ila says:

  nice i like it good job every one

 7. navnit says:

  good job

 8. ધર્મેન્દ્ર રણા says:

  વાહ.. ટહૂકો વાહ.. નરસિંહ મહેતાને સુંદર સ્વરોમાં સાંભળવા મળવાએ મોટો લાહવો છે… હવે વિશ્વાસ છે કે, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતનો ટહૂકો હંમેશા આગળને આગળ વધતો જશે.

 9. Asti says:

  મારા ખ્યાલથી આ ગીત પહેલા હેમાબેન ના અવાજ માં હતું. આ મહેન્દ્ર કપૂર નો અવાજ લાગે છે. સાંભળવા ની મજા પડી, પણ હેમાબેન વાળુ ગીત ફરી મૂકો તો વધુ ગમશે. ખૂબ ખૂબ આભાર.

 10. hemant patel says:

  very good song. great job .

  Thanks

  Hemant patel

 11. Suverna shah says:

  I like to hear this bhajan agagin and again. Thank you.

 12. Bharti says:

  very beautiful song . old is gold.wording is so nice Thanks for doing all this us.

 13. […] કહું કેમ મુજને ગમો છો તમે    આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા […]

 14. bipen says:

  ખુબ જ સરસ પ્રયસ્

 15. Ranjitved says:

  Smt. HEMABEN ANE AASHIT BHAI,ORIGINAL RAAG MA GAVA MATE GHANOJ AABHAAR…”JUNU TE SONU…” TE VAAT YAAD RAKHVA BADAL AAPANI GHANI KRUPA THAI….JAYSHREE KRISHNA JAYSHREEBEN ANE AMITBHAINE PAN…INDIRA ANE RANJIT..”AAJNI GHADI TE RANIYAMNI…”

 16. Vallabh Vaghani says:

  Dear Jayshreeben,
  Lyric is missing for “Aajni Ghadi Chhe raliamani”

  I will appreciate if you can send lyric for following songs to teach children.

  1. Aajni Ghadi Chhe raliamni
  2. Jene Rashtra Tana Kidha Kam Ghana Rastra Pyara, Gandhi Bapune Vanadan Amara

  I want to congratulate you for helping peopel to enjoy poetry.

  Regards.
  Vallabh Vaghani
  President
  Share Your Wealth For Humanity, Ltd.

 17. Kanu Sagar says:

  મને ગુજરાતિના ગિતો જોઇ સે
  આજનિ ઘડિ રડીયામણી રે….. AJNI GHADI RADIYAMNI RE – NARSI MAHETA
  ક્યાક ચોમાસુ ગાજે…- પ્રકૂતી ગીત RAMNA KYANK CHOMASU GAJE – DHRUV BHATT
  માલમ મોટા હલેસા માર …. LOK GIT
  એક જ દે ચીનગારી….. HARI HAR PRANSANKAR BHAT
  તને ઓળખુ સુ મા …મનોહર ત્રિવેદિ TANE OLAKHU MA MANOHAR TRIDEVI
  ધુળિયે મારગ …. મકર્ન્દ દવે DHUDIE MARAG – MAKARAND DAVE
  આભમા ઝિણિ ABHMA ZINI ZABUKE VIJADI – LOK GIT

 18. rakesh sarkhedi says:

  aaj ni ghadi raliyamni git vagtu nathi vage tem mukva vinti

 19. priyank says:

  ગીત કેમ સાંભળી સકાતું નથી ??

 20. a v mistry says:

  આજનિ ઘદિ રમનિયામનિ ખુબ સુન્દ ર્

 21. subaji vaghela says:

  ટહુકો.કોમનો મીઠડો ટહુકાર સાંભળવો એ ખરેખર એક લ્હાવો છે હો. જુગમાં જેનો જોટો નવ જડે તેવી રજુઆત.
  સુબાજી વાઘેલાના જય માતાજી…..સહ….આભાર

 22. BCVaghela says:

  Nmsty…
  Amzng Gujarati site…
  Aashaji nu Kaadi kaadi wadadi maa vijadi zabooke …
  Gujarati Lyric upload karso plz…
  Hrtly thnx……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *