સંગીત : હરીશ ઉમરાવ
પ્રિય કવિ શ્રી કૃષ્ણ દવે … Happy Birthday !!
This text will be replaced
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
Share what you loved...

Email
nice one !!
Nice combination of gujarati and english !!
“Gujalish” ???
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
બહું જ સુંદર રચના !!!
Very good song. Let me suggest one thing here regarding Gujarati Key Board. In case you have vakil 01 font on key board then it will be much easier for us to type in our language as these fonts are accepted by all and it will be easy to write the joint alphabet very easily. With these fonts we can easily write “PREM” BRAHM, VISHWAS, SATYA, and many more JODAXAR very easily.
ગુજરાત ના ગુજ્રરાતિ હોવાનુ ગૌરવનુ દર્પન રુપિ દર્શન પરદેશમા કરાવવા બદલ ધન્ય્વાદ્
સરસ……અતી ઊત્ત્મ.
I think that it is one of the best song i have read ever because i do not like to read so much song….congratulation……….and……thank you……tahuko.com
kharekhar majo aavi gay ho baplyaaaaa……
bahu hari site banavi che..
abhinandan….
keep it up
જયશ્રી, આજે તો જલસો જ જલસો
ખુબ જ સુન્દર કવિતા છે. મે મરા દરેક મિત્રો ત્થા સમ્બ્ન્ધિને આપિ .
અરે………………વાહ………જલસો પડયો ખુબ જ મજ્જા સુન્દર કવિતા છે. મે મરા દરેક મિત્રો ત્થા સમ્બ્ન્ધિને આપિ .
It is very nice and as usual you way to expression always presentable
If possible then please add your other creations like
-A pach pach varha lagi pani paya toy hara bhutha e bhutha
-Vell ke kadhe chhe vadi mathi doka (something like)
Hi this is pramesh nandi from toronto city canada.. I liked your website.. I am composor and musician .. I have composed this song and have sung this in ahmedabad and other places of gujarat.. can you tell me who has composed the song which you are playing ?
bahu maja aavi…….
JAI HATKESH!!!
Indeed a great thought,first time visiting this site.Pl.make sure the Audio is listenable uninterrepted.
ઘણી મજા આવી.. આભાર્!
ખુબ સુન્દર રચ્ના.
એક વિનન્તિ, તહુકો પર વાચક પોતાનિ રચ્ના પ્રસ્તુત્ કરિ શકે તો સોના મા સુગન્ધ ભલે.
સ ર સ
બહુ સરસ મન ગમ્યુ
સુન્દર
ખુબ જ સરસ જલ્સો થઐ ગયો
Mr. Harish Umrao has composed this song for his album “Varsun To Hun Bhadarvo” featuring some of the most melodious songs Gujarati music has ever had……..
નિયમ પર નો ક્તાક્સ સરસ
i want to lesion this songs.
but it dosent work.
ફુલો શોભે છે બાગ મા,આજ ન યુગ મા એ શોભે છે આપણા અતર મા,
જમનો આપણે લાવ્યો છે સ્પર્ધા નો, ભોગ બાનવા ના છે ભુલકા,
તમશો જોવનો અને ભુલકા ઓને મજબુર કરિને જિતવાનો,
બસ અપણે જો પરદેસ નિ ભાષા છોડિને વગર શર્મે માત્રુ ભાષા ને અપનાવિએ ના કોઇ ભુલકા બનવના ભોગ…….
માફ કરજો મને જે લગ્યુ એ મે તમને કિધુ. જો કોઇ ને ખરાબ લાગે તો માફ કર્સો.
My son Jainil Devani sang this songs in school and he got second prize.Dr.B.Devani Morbi…..
Dr.Bhavesh Devani
Cosmetic Dermatologist
Morbi
મેહુલભાઇ,
મજા પડી ગઇ. ક્ર્શ્ન દવે ને તો શુ કહેવાનુ? વાસલડિ .કોમ હોય કે સઘલા ફુલો ને હોઇ મજા કરાવિ દે ચ્હે. એમનિ કલ્પના શક્તિ ને કોટી કોટી સલામ.
Pingback: આજનું બોનસ…. કૃષ્ણગીતો…. « ટહુકો.કોમ
નવી તરહનું મસ્ત બાળ ગીત છે.
happy b day
khubaj sundar katax kavita che. prakrutima farta farta jivanane jani levay che.
ખુબ સરસ કવિતા .
A nice poem. Congratulations.
Hasmukh joshi
wonderful, give free CD of this song to Education deppt @ also to Deptt of of law and judicary they take some lesson from this sweet song and if possible implement also.
કૃષ્ણ દવે આપનિ કલ્પનાશક્તિની દાદ આપુઁ છુઁ.
હર્ષદ ભટ્ટ,
બહુજ્ સરસ
મારે આ ગીત ડાઉનલોડ કરવું છે પ્લીઝ કહેશો કઈ રીતે કરવું.
વાહ વાહ ખુબ મઝાનુ
@firoz malek: You cannot download this song as it is copyright protected by T-Series. You can buy the album “Varsun To Hun Bhadarvo” instead!
Enjoy!
પણ આ ‘વરસુ તો હુ ભાદરવો’ ત સિરિજ આલબમ ક્યાઁથેી મળશે/? સુરત માઁ.
@firoz malek:
You can find it here in Surat:
SHREENATHJI CASSETTES:
7/ 4840, DANGI SHERI, NR.- DELHI GATE, RING ROSD, SURAT- 395003, GUJARAT, (INDIA).
Phone No: (0261) 2451102,2451172, 2451182
Mobile: -93751-93761-/62/63/64/65 /66/67/68
Email Id: shreenathjicassettes@yahoo.com
VERY NICE AND SWEET SOOTHING SONG, VERY CLEARLY MENTIONED ABOUT WHAT SCHOOL CHILDRENS FEELS. AFTER LISTINING THIS SONG I WOULD LIKE TO GO BACK IN MY SCHOOLDAYS.
FROM,
PATHIK DALAL
so cute
બહુજ્ સરસ.બહું જ સુંદર રચના
ખુબ જ સરસ સાઇટ ૬એ .
ખુબ સરસ
Very nice song. amazing song .
Gana divso pahela school ma aa geet sambhlelu, aaje phari sshool na divaso ni yaad taji thai gayi.
Thank you……
હું ગુજરાતી ભાષાનો શિક્ષક છું. મેં આ ગીત ધોરણ- ૩ માં અભ્યાસ માટે લીધું હતું. બાળકોને ખુબજ મજા આવી. હું નિયમિત આ ટહુકાનો ઉપયોગ કરું છું. મારી શાળામાં અભ્યાસક્રમ અમારે જાતે બનાવાનો હોય છે તેમાં ટહુકો મને ખૂબજ ઉપયોગી થાય છે. મારી પાસે ઘણા ગુજરાતી ગીત છે જો હું તમારી કાઈ મદદ કરી શકું તો હું ખુશી અનુભવીશ. આભાર
This is also one of the most beautiful compositions from Harish Umrao
http://www.youtube.com/watch?v=5XNlFyNn0tc
After long time searching finally I can open tahuko..hats off nd “aa sagala phulone kahi do” krushna dave ni gani sundar my alltime fav rachna thanks to tahuko
મસ્ત ગેીત… મઝા આવેીગઈ…
schoo નેી યાદ આવિ ગઈ..