મારા લાલ રે લોચનિયામાં – અવિનાશ વ્યાસ

સ્વર – દિપાલી સોમૈયા
સ્વરાંકન – અવિનાશ વ્યાસ
આલ્બમ – અમર સદા અવિનાશ

મારા લાલ રે લોચનિયામાં રૂપની ઝલક આવી ગઈ
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

આવી ન આવી એ સૂરત શમણે, ત્યાં ક્યાં રે ખોવાઇ ગઈ?
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

છોને સૂરજ એ સૂરજ ના રહે, સુધા સુધાકરની ખૂટે,
છોને સમય નીજ સાજ બજાવીને ભાવી તારલીયાનું તેજ લૂંટે,

તૂટે ના તાર લાગ્યો હૈયાના હારનો, છોને થવાની થઈ,
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

8 replies on “મારા લાલ રે લોચનિયામાં – અવિનાશ વ્યાસ”

 1. Jayesh Mehta says:

  There seems to be some error here. Pl check. This song was sung by Dipali Somaiya in Album “Amar Sada Avinaash”.

 2. Jayshree says:

  Thank you Jayeshbhai.. I have corrected the name.

 3. Ranjitved says:

  Shree Jayesh bhai, Please note that We feel,its o.k. …here pl chk again…!!RANJIT VED THANK you… JSKRISHNA stands for Jayshree Krishna…

 4. Ravindra Sankalia. says:

  દિપાલી સોમૈયનો અવાજ ખુબજ સુન્દર છે. ગીતની ધુન પણ બહુજ સરસ છે.સાન્ભળવાની મઝા આવી.

 5. Kanti Patel says:

  Dipalijee
  Tamaro awaj aa geetma sanbhalyo , hub saras chhe.
  Tamara bija geet mane janavsho to hu sambhalvano aanand manish.
  Thanks
  Kranti Patel from canada

 6. Ullas Oza says:

  મધુર અવાજ અને કર્ણપ્રિય સંગીત.

 7. ભાવ સભર ગીત .આભાર !

 8. surendrasinh Rathore says:

  બહુ સુન્દર ગીત રાગ કેદાર મા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *